Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 346
________________ *** हेरेवलाइट् समतनिरास: ३२३ त्तिरेव । न चालोके गत्यभावादेव तन्निवृत्तिरूपस्थितिविरहोऽस्तु किमन्तर्गडुनाऽधर्मास्तिकायेनेति वाच्यम्, गतिनिवृत्तेरपि परिणामान्तररूपत्वात्, निवृत्तेस्तुच्छत्वनिरासात्तद्विरहस्य च धर्मास्तिकायविरहप्रयोज्यत्वे स्थितिनिवृत्तिरूपगतिविरहस्यैवाऽधर्मास्तिकायविरहप्रयोज्यत्वे विनिगमनाविरहप्रसङ्गादिति दिग् । भानुमती -- कारणान्तरगवेषणेऽनवस्थानाच्च । प्रमाणञ्च तत्र = अधर्मास्तिकाये स्थितिपरिणतयोः अपि जीवपुद्गलयो: अलोके स्थितिविरहान्यथानुपपतिरेव । स्थितिपरिणामवैकल्येन तदुपपतिनिराकरणकृते 'स्थितिपरिणतयो:' इति विशेषणम् । न चालोके धर्मास्तिकायविरहेण जीव- पुद्गलयोः गत्यभावादेव तन्निवृत्तिरूपस्थितिविरहः = गत्युच्छेदलक्षणस्थितेरभावः अस्तु, किं = अलं अन्तर्गडुना = निरर्थकेन अधर्मास्तिकायेनेति वाच्यम्, गतिनिवृत्तेरपि = गमनोच्छेदस्यापि परिणामान्तररूपत्वात् = भावविशेषात्मकत्वात् । अत्रैव हेतुमाह - निवृते: = ध्वंसत्वावच्छिन्नस्य तुच्छत्वनिरासात् = तुच्छैकरूपतानिराकरणात् (पु. ३०६ ) द्वितीयप्रकाशे इति गम्यते । स्थितिपरिणतयो: जीव-पुङ्गलयोरलोके स्थितिनिवृत्तिरूपगतिविरहस्यैव अधर्मास्तिकायविरहप्रयोज्यत्वे विनिगमनाविरहप्रसङ्गात्, युक्तेरुभयगाऽविशेषात् । न च स्थितेर्गतिनिवृतिस्वरूपत्वं गतेर्वा स्थितिनिवृतिरूपत्वमित्या किसिदविनिगमकमस्ति । तस्मादुभयोरेव हस्वत्व-दीर्घत्वयोरित भावात्मकताङ्गीकारो ज्यायान् इत्थच 'धात्वर्थ: 'क्रिया' इति वैयाकरणप्रतादोऽपेि व्याख्यातः । स्थितिश्चोपलक्षणं निषीदनादेः । तथा चागमः - अधम्मत्थिकाए भंते! जीवाणं किं पवतइ ? गोयमा ! : अधम्मत्थेिकाए णं जीवाणं ठाण-निसीयण- तुयणमणरस य एगतीभातकरणया जे यावणणे तहप्पगारा थिरसभावा सन्ते ते अधम्मत्थेिकाए पततंति, ठाणलवखणे अधम्मत्थेिकाए' इति । उत्तराध्ययनसूत्रे ऽपि गईलवखाणो उधम्मो, अहम्मो हाणलवखणो ( २८/९ ) सत्युक्तम् । तदुक्तं श्रीनेमिचन्द्रेणापि बृहद्रव्यसङ्ग्रहे > ठाणजुदाण अधम्मो, पुग्गलजीवाण आणसहयारो । हाया जह पहियाणं गच्छंता णेत सो धरइ ॥५८॥ ननु धर्माधर्मयोरतीन्द्रियत्वेनागमैकगम्यत्वे तत्र युक्तिप्रदर्शने आगमतादानुपपतिरिति चेत् ? न, आघदशापेक्षयैत व्यवस्थाभिधानात् । तदुक्तं स्यादवादकल्पलतायां यद्यप्यतीन्द्रियार्थे पूर्वमागमस्य प्रमामान्तरानधिगतवस्तुप्रतिपादकत्वेनाऽहेतुवादत्तं तथाप्यो तदुपजीव्यप्रमाणप्रवृतौ हेतुवादत्वेऽपि न व्यवस्थातुपपति:, आघदशापेक्षयैव व्यवस्थाऽभिधानात् । अतो यदत्यत्रोक्तं ''आगमश्चोपपतिश्च' तदनेन सह न विरुध्यते (रुगा. क. २/ २३) इति । इत्थस धर्माऽधर्मसाधनार्थं तत्त्वार्थवृत्तौ यदवादि श्रीसिद्धसेनसूरिभिः -> ये गतिस्थिती जीवानां पुगलानां च ते स्वत: परिणामाऽऽविर्भावात्, परिणामि कर्तु निमितकारणत्रयव्यतिरिक्तोदासीनकार णान्तरसापेक्षात्मलाभे अस्वाभाविकपर्यायत्वे सति कदाचित् भावात् उदासीन कारणपानीयापेक्षाऽऽ मलाभझषगतितदि (त. सि. तु. ५ / 919 ) त्यपि न विरुध्यते । एतेन पदार्थानां स्थितिः स्वत एवं सम्भवतीति नाधर्मास्तिकायकल्पना युक्तिमतीति <- हे रेक्लाइट् सवचनमपहस्तितम्, एवं सति सर्वदा सर्वेषां स्थितिमात्रप्रसङ्गाच्चेत्यादिसुचनाय दिमित्युक्तम् । : अवसरसङ्गतिप्राप्तं तृतीयद्व्यं निरूपयति अवगाहनागुणं आकाशम् । एतेन शब्दगुणत्तव्यवच्छेदः कृतः । છે. અધર્માસ્તિકાયની સિદ્ધિમાં પ્રમાણ વિદ્યમાન છે. જો અધર્માસ્તિકાય ન હોય તો અલોકમાં સ્થિતિપરિણામથી પરિણત એવા જીવ અને પુદ્ગલની સ્થિતિનો અભાવ અનુપપન્ન = અસંગત બને. અહીં એવી શંકા થાય કે —> અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી જીવ અને પુદ્ગલની ગિત જ થઈ શકતી નથી. તેથી ગતિઉચ્છેદાત્મક સ્થિતિનો વિરહ તો જીવ અને પુદ્ગલનો અલોકમાં ઘટી શકે જ છે. તેથી વચ્ચે નડતર કરનાર નકામા અધર્માસ્તિકાયની કલ્પનાથી સર્યું, કેમ કે અધર્માસ્તિકાયની સિદ્ધિ માટે બતાવેલ હેતુ જ આ રીતે અન્યથા સિદ્ધ = ઉપપન્ન છે. <← તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે ગતિની નિવૃત્તિ પણ પરિણામવિશેષસ્વરૂપ જ છે. તુચ્છસ્વરૂપ નિવૃત્તિ = અભાવ તો પૂર્વે દ્વિતીય પ્રકાશમાં જ નિરાકૃત કરેલ છે. માટે ‘ગતિવિરહ = સ્થિતિ' આવું સમીકરણ અસંગત છે. વળી, બીજી વાત એ છે કે અલોકમાં જીવ અને પુદ્ગલની ગતિના અભાવસ્વરૂપ સ્થિતિને ધર્માસ્તિકાયના અભાવથી પ્રયોજય માનવામાં આવે તો આની વિરૂદ્ધમાં એમ પણ કહી શકાય કે અલોકમાં જીવ અને પુદ્ગલની સ્થિતિના અભાવસ્વરૂપ ગતિ અધર્માસ્તિકાયના અભાવથી પ્રયોજય છે. ગતિને ભાવાત્મક માની સ્થિતિને ગતિના અભાવસ્વરૂપ માનવી કે સ્થિતિને ભાવાત્મક માની ગતિને સ્થિતિના અભાવસ્વરૂપ માનવી ? આ બેમાંથી એક પણ પક્ષમાં કોઈ નિર્ણાયક યુક્તિ નથી. આ વિનિગમનાવિરહથી ગતિની જેમ સ્થિતિને પણ ભાવાત્મક જ માનવી ઉચિત છે. આ તો એક દિગ્દર્શન છે. આના અનુસારે હજુ આગળ પણ વિચાર કરી શકાય छे. आ पातनी सूचना श्रीमद्दमे 'दिग्' शब्थी उरीने अधर्मास्तियनुं निश्याग संक्षेपथी पूर्ग रेल छे. ॐ जाडाशद्रव्य नि३पा क વ.। આકાશનો ગુણ અવગાહના છે. અર્થાત્ અવગાહના ગુણના આશ્રયસ્વરૂપે આકાશ દ્રવ્યની સિદ્ધિ થાય છે. જીવાદિથી

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366