Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 292
________________ . भेदाभेदाऽसम्भवापाकरणम् * अवयविगुरुत्वात्यन्तापकर्षस्यावयवगुरुत्वात्यन्तापकर्षाधीनत्वेनावयविन्यत्यन्तापकृष्टमेव गुरुत्वमिति नैगयिकप्रवादस्याऽन्याय्यत्वात् । अनन्यगत्या समवायेन तत्तदवयवगुरुत्वात्यन्तापकृष्टगुरुत्वे तत्तदवयवित्वादिना हेतुत्वेऽतिगौरवात् । ---------भानमती--------- ये'त्युक्ते यत्किञ्चिन्नीलमानोत् । 'अघट घटः' इतिवत् अनीलो घट' इति विरुध्येत, नील-घट्योरेकान्ताभेदात् । अग्निसंयोगादेका श्यामरक्तयोर्विनाशोत्पादे घटस्य तौ स्याताम्, घटसत्वे वा तयोरपि न स्याताम् । एवमयवावयविनोरेकान्ताभेदे शरीराच्छादनादिकार्यं पटादिव प्रत्येकं तन्तुभ्योऽपि जायेत, अवयवबहुत्वादवयविन्यपि बहुत्वं व्यवहियेत अवयविन एकत्वादाववानामपि वैकत्वं प्रसज्येत । तथा च पदमुहिश्य 'एते तत्त्तवः' इति प्रयोगो यदवा तन्तुजुद्दिश्य 'अयमेक: तन्तुः' इति प्रयोगो वा सम्यक स्यात् । एवं क्रिया-क्रियावतोरेकान्ताभेदे सर्वदैव क्रियाऽऽविष्टमेव द्रव्यमुपलभ्येत क्रियानाशे वा द्रव्यमपि विनश्येत् । एवं जाति-जातिमतोस्सर्वथाऽभेदे जातेरिव व्यक्तेरपि नित्यत्वं स्यात् घटदेरिव घटत्वादेरपि वाऽनित्यत्वं प्रसज्योत । गुण-गुण्यादीना मवयवाऽवयव्यादीनां च एकान्तभेदे = सर्वथाभेदेऽभ्युपगम्यमाने च 'घटः पट' इतिवत् 'नील: पर' इति सामानाधिकरण्यं न स्यात्, अवयवगुरुत्वात् = अवयवगतगुरुत्वपेक्ष्य अवयविगुरुत्वोत्कर्षप्रसङ्गः = अवयविनि विशिष्य गुरुत्वमुत्कृष्टोत । तथा चानारब्धपटादीनां तत्वादीनां गुरुत्वैः याहशं तुलोसमनादि कार्यं भवति ततो विशिष्टतरं तुलोमनादिकमवयविगुरुत्वं जनयेत, अवयविनि तुलायामधिरूऽवयवानामपि तुलायामधिखदत्वात् । न चावयविनि तुलोन्नमनादिकार्यकरणाऽक्षममेव गुरुत्वमुपजायत इति नायं दोष इति वाच्यम्, प्रत्येक महदवरायवसमारब्धेऽवयविनि महत्तरत्ववत् प्रत्येकं गुरुत्वशाल्यवयवारब्धेऽवयविनि गुरुतरत्तास्यापि व्याटयत्वात् । न च अवयवगुणानामवयविनि स्वसमानजातीयोत्कृष्टगुणजनकत्वनियमेन प्रत्येक विशिष्टतुलोमनादिकार्यकरणशीलापकष्टगुरुत्वशाल्यवयवेभ्योऽवयविन आरब्धत्वात् अवयविगुरुत्वात्यनतापकर्षस्य अवययगुरुत्वात्यन्तापकर्षाधीनत्वेन अवयविनि पटादौ अत्यन्तापकृष्टमेव विशिष्टतलोकमनादिकार्यकरणाऽक्षममेव गुरुत्वं जायते इति नायं दोष इति वाच्यम्, एताहशस्य नैयायिकप्रवादस्य अन्याय्यत्वात् = युक्तिरिक्तत्वात्, महत्त्वशून्यब्दद्यणुकारब्धे प्रसरेणौ महत्वानापतेः । ततश्चावयविगुणानामत गवगुणसाजात्यमेवेत्येकान्तो न कान्तः । ननु प्रसरेणुपरिमाणं प्रति नावयवपरिमाणस्य कारणत्वं कित्त्वववगतसंख्याया एव, एवमेव प्रकृतेऽपि अनन्यगत्या = प्रकारान्तरविरहेण समवायेन तत्तदवयवगुरुत्वात्यन्तापकृष्टगुरुत्वे = ततदवयवगतगुरुत्वापक्षयाऽपकृष्टं यद गुरुत्वं तत्प्रति तत्तदवयवित्वादिना विशिष्य कारणत्वमिति नायं दोष इति कार्यतावच्छेदकसम्बन्धविधया समवावयसिन्दिरिति चेत् ? मैवम्, ताहशाननुगते हेतुत्वे स्वीक्रियमाणे अतिगौरवात् = ભેદમિશ્રિતઅભેદ માનવાના બદલે એકાંતે અભેદનો જ સ્વીકાર કરવામાં આવે તો અંધ વ્યક્તિને ઘટનું જ્ઞાન થતાં ઘટના રૂપનું પાગ ભાન થઈ જશે, કારણ કે ઘટ અને રૂપ સર્વથા અભિન્ન છે' આ પક્ષ સ્વીકારવામાં આવેલ છે. અથવા તો અંધ પુરૂષને જેમ રૂપનું ભાન થતું નથી તેમ ઘટનું પણ ભાન નહિ થાય. જો અવયવ - અવયવી વગેરેમાં સર્વથા ભેદ માનવામાં આવે તો જયારે તંતુ છૂટા છવાયા હોય અને તેનો જેટલો ભાર (=ગુરુત્વ) હોય તેના કરતાં અવયવીનું ગુરૂત્વ ઉત્કૃષ્ટ બનવાની આપત્તિ આવશે. આશય એ છે કે ૧૦૦ તંતુનિર્મિત પટ જયારે ત્રાજવામાં મૂકીને તેનું વજન માપવામાં આવે ત્યારે પૂર્વે છૂટા છવાયાં તંતુના વજન = ભાર = ગુરૂત્વ કરતાં ત્રાજવામાં વધુ વજન થવું જોઈએ, કારણ કે પટને જયારે ત્રાજવામાં મૂકવામાં આવે ત્યારે ૧૦૦ તંતું પણ તેની સાથે જ રહેલા છે. તેથી પૂર્વે ખેલા અવયવસ્વરૂપ ૧૦૦ તંતુના વજન કરતાં હવે ભારમાં = ગુરૂત્વમાં વધારો થવો જોઈએ. ૧૦૦ તંતુનો ભાર + પટને ભાર = ૧૦૦ તંતુનો ભાર-આ સમીકરણ તો અનુચિત જ કહેવાય. જો પૂર્વકાલીન ૧૦૦ તંતુના વજન કરતાં ઉત્તરકાલીન ૧૦૦તંતુક પટનો ભાર વધુ (=ઉદ્ભૂટ) હોય તો ત્રાજવાનું પતું પહેલાં કરતાં વધારે નમવું જોઈએ. પરંતુ આવું થતું નથી. હકીકત એવી છે કે છૂટાછવાયાં ૧૦૦ તંતુનું વજન અને ૧૦૦ સંતુનિર્મિત પટનું વજન એકસરખું જ જણાય છે. માટે અવયવીને અવયવોથી સર્વથા ભિન્ન માનવો પણ યોગ્ય નથી. અહીં એકાંતવાદી તૈયાયિક તરફથી એવો બચાવ કરવામાં આવે છે કે – અવયવગત ગુણ સ્વસજાતીય ઉત્કૃષ્ટ ગુણના અવયવીમાં ઉત્પાદક બનતા હોય છે. આ નિયમને અનુસારે અવયવીમાં અપકૃષ્ટ (ત્રાજવના પલ્લાને વિશેષ રીતે નમાવવામાં અસમર્થ એવું) ગુરૂત્વ ઉત્પન્ન થાય છે, કારણ કે અવયવીગુરૂત્વ પ્રત્યે અવયવગુરૂત્વ અસમાયિકારણ હોય છે અને પ્રત્યેક અવયવમાં અપકૃષ્ટ ગુરૂત્વ હોય છે. આમ અવયવીગત અપકૃષ્ટ ગુરૂત્વ અવયવગત અપકૃષ્ટ ગુરૂત્વને આધીન હોવાના લીધે અવયવીમાં અપકૃષ્ટ ગુરૂત્વ ઉત્પન્ન થવાથી જયારે ત્રાજવાના પલ્લામાં અવયવીને મૂકવામાં આવે ત્યારે છૂટા-છવાયાં અવયવના સમુદાય દ્વારા થતા તુલાનમન વગેરે કાર્ય કરતાં વિશિષ્ટ તુલાનમનાદિ કાર્ય થતું નથી પરંતુ અવયવગત ગુણ અવયવીમાં સ્વસજાતીય ઉત્કૃષ્ટ ગુણના ઉત્પાદક હોય છેઆ નિયાયિક પ્રવાદ ન્યાયસંગત નથી. યાશુકમાં મહત્ત્વ ન હોવા છતાં ત્રસરણુમાં મહત્ત્વ ઉત્પન્ન થાય છે. યામુકમાં અપકૃષ્ટ પરિમાણ હોવા છતાં ત્રસરણમાં ઉત્કૃષ્ટ પરિમાણ = મહાપરિમાણ ઉત્પન્ન થતું હોવાના લીધે અવયવીગુણ અવયવગુણસજાતીય

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366