Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 304
________________ स्वतन्त्रमतेऽतिरिक्तदीर्घत्वानङ्गीकार: * २८१ हस्तवितस्त्याद्यवच्छेद्यत्वेन दीर्घत्वग्रहे सजातीयसाक्षात्कारप्रतिबन्धकतावच्छेदकत्वेन तारत्वादिग्रहे एव बावध्यपेक्षणात् । तत्प्रकारकज्ञानस्यैव तादृशव्यवहारनिबन्धनत्वात्, जातेश्वोक्तरीत्यैव सावधित्वात्, उक्तधर्मप्रकारेण गृहीतस्य परिमाणस्यैव सावधित्वसम्भवात् अतिरिक्तदीर्घत्वे मानाभाव एवेति स्वतन्त्राः ।। किन्तु व्यवहारविशेषार्थं तथात्वं सम्भवत्येव । दृष्टा हि व्यवहारविशेषेऽधिकापेक्षा, यथा परिमाणस्य दीर्घत्वव्यवहारे । तथाहि अधिकसङ्ख्यावच्छिन्ाहस्त-वितस्त्याद्यवच्छेदः परिमाणस्य दीर्घत्वं तविपरीतन्तु हस्वत्वं । ताहशपरिमाणवावयविग्रहसमकालमेवानुभूतं, दीर्घत्वव्यपदेशस्तु अल्पसङ्ख्याद्यवच्छेद्यपरिमाणज्ञानम्पेक्षते इति चेत् ? मैवम्, व्यवहारविशेषस्याऽनजुगतत्वात् । हरवत्व-दीर्घत्वे च परिमाणान्तरे एव । तवाऽपि अल्पाधिकसख्याऽवच्छिन्नहस्ताहावच्छेद्यत्वं परिमाणस्य हस्वत्वं दीर्घत्वशाल्पाधिकाधिज्ञानज्ञातम् । अतो द्रव्यसमकालं परिमाणानुभवेऽपि तन्नानुभुतमिति न तदानीं तदव्यवहारः इति व्यक्तं चिन्तामणौ । तच्चेतसिकत्याऽऽह-> हस्तवितस्त्याद्यवच्छेद्यत्वेन दीर्घत्वग्रहे एव अवध्यपेक्षणात् = हस्त-वितस्त्याद्यवध्यपेक्षणात् दीर्घत्वव्यवहारस्य नावध्यपेक्षणमिति सिन्दम् । एवमेव सजातीयसाक्षात्कारप्रतिबन्धकतावच्छेदकत्वेन = शब्दत्वररूपेण मदादिजन्यतारशब्दसजातीयो यो वीणादिजन्य:मन्दःशब्दः तच्छावणप्रत्यक्षस्य प्रतिबन्धकतावच्छेदकत्वपकारेण, तारत्वादिग्रहे एव च अवध्यपेक्षणात् = वीणाजन्यमन्दशब्दरूपावधिज्ञानापेक्षणात्, न तु तथाविधव्यवहारे । इत्थं दीर्घत्वादिव्यवहारदृष्टान्तबलेनाऽभावव्यवहारे व्यवहतव्यातिरिक्तस्य प्रतियोगिनो ज्ञानापेक्षणं न युक्तमिति चिन्तामणिकाराशयः। तदुक्तं आलोककृताऽपि परिमाणमहेऽपि व्याजकाभावात्तम गृहीतं, स्वरूपत्वेऽपि तस्य तेन खपेण ज्ञानं तथा व्यवहारे निदानमिति तत्प्रकारकज्ञानार्थमेवाऽवध्यपेक्षेत्यर्थः (त. चिं. आलोक प्र. वं. पृ.७०९) इति । स्वतगमतमावेदयति -> तत्प्रकारकज्ञानस्य = हस्त-वितस्त्याद्यवच्छेद्यत्वादिप्रकारकदीर्घत्वादिज्ञानस्य एव तादृशव्यवहारनिबन्धनत्वात् = हस्त-वितस्त्याघवच्छेद्यात्वादिना दीर्घत्वादिव्यवहारस्य कारणत्वात् । न च दीर्घत्वादिजातेः कथं सावधित्वं स्यात्, घटत्वादौ तथाऽनीक्षणादिति शकुनीयम्, जाते: = दीर्घत्व-तारत्वादिजाते: च = हि उक्तरीत्यैव = हस्त-वितस्त्यावच्छेद्यत्वेन दीर्घत्वजातिगहे हस्त-वितस्त्यादिव्य अकावध्यपेक्षणप्रर्दशनरीत्यैव सावधित्वात् = व्यअकावधिव्यङ्ग्यत्वात् । यदि चैवमपि जातेस्सावधित्वं नाभ्युपगम्यते तर्हि उक्तधर्मप्रकारेण = हस्त-वितस्त्यावच्छेद्यत्वधर्मप्रकारेण गृहीतस्य = ज्ञातस्य परिमाणस्यैव सावधित्वस भवात् = व्यअकावधिज्ञानव्यहण्यत्वसम्भवात् अतिरिक्तदीर्घत्वे जातिस्वरूपे मानाभाव इति स्वतन्त्राः = व्यायसम्प्रदायबहिर्भूताः वदन्ति । अन आलोककतो जयदेवमिश्राः -> परिमाणरण सावधित्वे मानाभावात, किन्ततक्रमेतदवतिधर्मविशेषस्यैव तथात्वात् । न चैवं धर्मस्यापि जातिवपस्य सावधित्ते मानाभावः, स्वरूपेणेष्टापतेः । उक्तधर्मावच्छेदेन गृहीतायाः जातेः प्रवृत्तिनिमितत्वात्, तारत्वादिवत् तस्याश्च तद्वदेव सावधित्वादित्याहुः (तं चिं. आलोक प्र.वं.पू.990) । માટે જ અવધિની અપેક્ષા હોય છે, નહિ કે તેના વ્યવહાર માટે. જેમ કે હાથ અને વેંત આદિની અપેક્ષાએ દીર્ઘત્વના જ્ઞાન માટે જ હાથ અને વેંત વગેરેની અપેક્ષા હોય છે. આ જ રીતે “વીણા વગેરેના અવાજની અપેક્ષાએ મૃદંગ (ઢોલ) વગેરેનો ધ્વનિ તાર (તીવ્ર) છે' આ પ્રત્યક્ષ માટે સજાતીય વીણા આદિના ધ્વનિના સાક્ષાત્કાર પ્રત્યે વિરોધી મૃદંગધ્વનિમાં પ્રતિબંધકતાઅવચ્છેદકરૂપે તારત્વજ્ઞાનમાં જ વીણાધ્વનિસ્વરૂપ અવધિની અપેક્ષા હોય છે, નહિ કે તેવા વ્યવહારમાં. આથી દીર્ધત્વ અને તારાદિ સાવધિક હોય છે. તે જ રીતે સપ્રતિયોગિકન્વરૂપે અભાવના વ્યવહાર માટે પ્રતિયોગિકન્વરૂપે અભાવના જ્ઞાનની અપેક્ષા હોય છે. માટે અભાવને સપ્રતિયોગિક માનવો આવશ્યક છે. अतिरित हीर्घत्वाहिमप्राभाशि - स्वतंत्रभत तत्प्र.। प्रस्तुतमा स्वतंत्र विद्वानोन मे थन छ -> drut२ न .५२% व्य१६२ ॥२॥। छे.. अर्थात् साथ, વંત વગેરેથી અવચ્છઘવરૂપે દીર્ઘત્વનું જ્ઞાન જ હાથ, વેંત વગેરેની અપેક્ષાએ દીર્ઘત્વવ્યવહારનું કારણ છે. મંદશબ્દસાક્ષાત્કાર પ્રતિબંધકતાઅવચ્છેદકત્વેન તારત્વનું જ્ઞાન એ જ શબ્દમાં તાદશ તારત્વના વ્યવહારનું કારણ છે. જો કે દીર્ઘત્વ, તારત્વ વગેરે જાતિ છે. છતાં પણ હાથ, વૈત વગેરેથી અવચ્છેદ્યત્વરૂપે નિયમ્યત્વરૂપે દીર્ઘત્વવિષયક જ્ઞાનમાં હાથ, વેંત વગેરે અવધિના જ્ઞાનની અપેક્ષા રહે છે. આ વાત ઉપર બતાવી ગયા છીએ. તેથી એ રીતે દીર્ઘત્વ, તાર વગેરે જાતિને સાવધિક માની શકાય છે અથવા એમ પણ કહી શકાય છે કે જે જાતિને સાધિક = વ્યંજક અવધિજ્ઞાનથી વ્યંગ્ય માનવી ન હોય તો હાથ, વેંત વગેરેથી નિયત્વરૂપે જ્ઞાત પરિમાણમાં જ સાવધિત્વ = વ્યંજકઅવધિજ્ઞાનજન્યજ્ઞાનવિષયત્વ સંભવી શકે છે.માટે પરિમાણથી ભિન્ન = સ્વતંત્ર દીર્ઘત્વને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ઉપરોક્ત રીતે પરિમાણને સાવધિક માનવાથી પણ દીર્ધવાદિવ્યવહાર સંભવી શકે છે. તો પછી શા માટે સ્વતંત્રરૂપે દીર્ઘત્વ વગેરેનો સ્વીકાર કરવો ? એવું નિરર્થક ગૌરવ વધારવા જતાં શેષનાગ ઉપર ભાર વધી જશે. <

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366