Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 311
________________ २८८ चालोके व्दितीय: प्रकाश: घटाभावभममीमांसा * नन्वेवं घटाभावभ्रमानुपपत्तिः, योग्यतायाः फलैकगम्यतया तत्राऽपि सत्त्वात् । न च प्रमायोग्यता सम्बन्धः, सम्बन्धसत्त्वेन तस्यापि प्रमात्वात्, अन्यथाऽन्योन्याश्रयात्, योग्यतायाः प्रत्ययाऽविषयत्वेन विभागाभावाच्च । ------------------ भानुमती---- अनतिरेक्ताभाववादी शहते -> नन्विति । दितीयचेत्पदेनाऽस्याऽन्वयः (दृश्यतां २८९ तमे प्रष्ठे) । एवं = अतिरिक्तसम्बन्धं विनैव विशिष्टप्रतीतिजननयोग्यत्वस्य स्वरूपसम्बन्धत्वाभ्युपगमे हि भूतलादौ घटसत्वदशायां घटाभावभमानुपपत्ति: = घटाभाववैशिष्ट्यावगाहिबुन्दौ धमत्वस्याऽसतिः, योग्यतायाः = सम्बन्धात्त्तरमन्तरेण विशिष्टप्रतीतिजननयोग्यतायाः फलैकगम्यतया = घटाभावादिविशिष्टबुदिलक्षणकार्यमाघानुमेयतया तत्र = घटाभावविशिष्टबुदिविशेष्ये घटविशिष्टभूतले अपि अवश्यं सत्त्वात्, अन्यथा घटाभावबोधानुदयापत्तेः, कारणेन विना कार्यानुत्पतेः । तथा च कथं तस्या भमत्वं ? विशेषण-विशेष्य-तदुभयसम्बन्धानां सत्वे तेन सम्बन्धेन तवति तत्प्रकारकत्वाऽबाधात् । एतेन -> प्रमायोग्यता = अभावविशिष्टविषयकप्रमाजननयोग्यता एवातिरिक्ताभावस्याधिकरणेन साकं सम्बन्ध: <-- इत्यपि प्रत्याख्यातम्, घटाभावविशिष्टप्रतीत्यन्यथानुपपत्तेः घटवत्यपि भूतले सम्बन्धसत्त्वेन = घटाभावविशिष्टधीजननयोग्यतात्मकसम्बन्धस्य सत्वेन तस्यापि = घटवति घटाभावविशिष्टबोधस्यापि प्रमात्वात् = तत्सम्बन्धेन तदद्वति तत्प्रकारकत्वात्, अन्यथा ज्ञप्तौ अन्योन्याश्रयात् । तथाहि घटाघभावविशिष्टविषयकपमाजननयोग्यत्वे सिध्दे सति प्रमा सिध्यति सिन्दायाश्च तस्यामभावविशिष्टविषयकं प्रमाजननयोग्यत्वसिन्दिारेति । यदवा प्रतियोगिमति घटाभावबुन्देखमात्वे सिन्दे तत्राधिकरणेऽभावसम्बन्धाभावसिन्दिः तत्र घटाभावसम्बधाभावे सिन्दे च तत्राभावसम्बन्धाभावे तदप्रमात्वसिन्दिरित्यन्योन्याश्रय इति । किच अधिकरणे योग्यतायाः = अभावविशिष्टप्रतीतिजननयोग्यतायाः प्रत्ययाऽविषयत्वेन 'घटाभाववद्धतलमि'त्यादिप्रतीत्यगोचरत्वेन धर्मिन्दयमादिषयतायां 'घटवति घटाभावधीन प्रमाऽन्यत्र च सा प्रमा' इत्येवं विभागाभावात् = प्रतीतिविभजनाऽसम्भवात् अभावविशिष्टधीजननयोग्यतासत्वाऽसत्वयोः प्रत्ययाऽविषयत्वेनाऽनियामकत्वात् । अतिरिकाभाववादी शकते -> अथेति । चेदित्यनेनाऽस्यान्वयः । उक्तयोग्यताऽऽलिहितं = अतिरिक्तसम्बन्धाऽसहक़त-विशिष्टप्रतीतिजननयोग्यताविशिष्टं स्वरूपं = अभावस्वरूपं एव अतिरिक्ताभावस्याधिकरणेन सह सम्बन्ध: । निरुक्तयोग्यताया अभावविशिष्टबुन्दौ सम्बन्धविधया भानाभावेऽपि न क्षतिः, अभावबुन्दौ भमत्वप्रमात्वविभागस्य तदभान-भानानधीनत्वात् । योग्यत्वाऽभानेऽभावस्वरूपभानस्योभया समानत्वात् कथं तादृशविभागावगम: ? उच्यते, वस्तुगत्या घट-तदभाववद्व्यक्त्यवगाहित्वेनैव भमत्व-प्रमात्वयोः विभागो બનાવવામાં આવે તો તેની અપેક્ષાએ તો તે અનુગત ધર્મ માત્રનો જ અભાવત્વના લક્ષણ તરીકે આશ્રય કરવો ઉચિત છે. સવિષયકાન્યત્વ પ્રતિયોગીઅવિશેષણ વગેરે અંશ નિરર્થક બની જાય છે. તથા સકલ અભાવમાં અનુગત અને અભાવેતર અવૃત્તિ એવા ધર્મ તરીકે તો વસુમતાનુસારી (=મિશ્રમતાનુસારી)એ સમવાય-સ્વાશ્રયસમવાયાવતર સંબંધાવચ્છિન્નપ્રતિયોગિતામાં સત્તાઅત્યન્તાભાવનો જ આશ્રય કરવો પડશે કે જેનું નિરૂપણ અમે પૂર્વે (જુઓ પૃષ્ઠ ૨૮૪) કરેલ છે. આ રીતે મૂળપક્ષીનો મિશ્રમતાનુયાયી સાથેનો પ્રાસંગિક વાદ (અભાવત્વસ્વરૂપનિર્ણયવાદ) પૂર્ણ થયો. હવે ફરીથી મૂળ પૂર્વપક્ષી તરીકે ગોઠવાયેલ તૈયાયિક અધિકરણથી અતિરિક્ત અભાવને સ્વીકારવામાં આવતી મુશ્કેલીને દૂર કરવા કમર કસતાં કહે છે કે – અભાવ અને અધિકરણ વચ્ચે ભેદ માનવામાં આવે તો અધિકરણની સાથે અભાવના કોઈ સંબંધ સંભવી નહીં શકે, કારણ કે સંયોગ, સમવાય વગેરે સંબંધ પ્રમાણાન્તરસિદ્ધ જાવ ૫દાર્થના અધિકરણની સાથે જ હોય છે. તેથી ભૂતલમાં ઘટાભાવ છે.' એવી પ્રતીતિ અને પ્રયોગ અનુ૫૫ન્ન બનશે. - આવી શંકા નિરાધાર હોવાનું કારણ એ છે કે અધિકરણની સાથે અભાવનો અતિરિક્ત સંબંધ ન હોવા છતાં પણ અધિકરણમાં અભાવની વિશિષ્ટ પ્રતીતિ ઘટાભાવવિશિષ્ટ ભૂતલ' ઈત્યાદિ સ્વરૂપે થાય છે. આથી જ આવી પ્રતીતિજનનયોગ્યતા અભાવ અને અધિકરણમાં માનવી આવશ્યક છે. આ યોગ્યતા એ જ અધિકરણની સાથે અભાવનો સંબંધ છે. માટે અભાવ અને અધિકરણમાં સંબંધની અનુપત્તિ નથી. नैयायिधभते मलावलभ असंलव - आशंठा अनलिमिलाही :- नन्वे. । ७५रोत नैयायि: मंतव्यमा प्रतिमा विस्तृत लिया45 छ । આ રીતે અતિરિક સંબંધ વિના વિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતાને અધિકરણ અને અભાવ વચ્ચે સ્વરૂપસંબંધ તરીકે માનવામાં આવે તો ઘટવિશિષ્ટ ભૂતલમાં પણ ઘટાભાવની બુદ્ધિને ભ્રમાત્મક માની નહિ શકાય. આનું કારણ એ છે કે ઘટવાળા દેશમાં પણ ઘટાભાવની (બ્રમાત્મક) વિશિષ્ટબુદ્ધિ થાય છે. આથી ઘટવાળા દેશમાં પણ ઘટાભાવવિશિષ્ટ પ્રતીતિ જનનયોગ્યતા માનવી જ પડશે, કારણ કે ૧. આનું સમાધાન નૈયાયિકે પૃમ ર૯૦ ઉપર આપેલ છે.

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366