Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 325
________________ ३०र न्यायालोक व्दितीय: प्रकाश: स्वभावन्दैविध्यद्योतनम् । अभावस्याधिकरणेन समं सम्बन्धत्वमपि तदभिन्नत्वेनैव, प्रतियोगि-प्रतियोगित्वादौ तथैव योग्यत्वकल्पनात् । न चैवं घटकालेऽपि घटाभावधीप्रसङ्गः; यत्काले यद् द्रव्यं येन परिणमते तत्काले तस्य तन्मयत्वात् । न च स्वभावस्य न कादाचित्कत्वामेति शङ्कनीयम्, श्याम-रक्तस्वभावयोः घट एवाऽतथात्वदर्शनात् । न च घटस्य तद्भयाधिकरणत्वमेव स्वभावो न तु तदुभयमिति वाच्यम्, रक्ततादशायां 'घटे श्यामाधिकरणत्वमिति व्यवहारस्य प्रामाण्यप्रसङ्गात्, एवमप्यभावस्याधिकरणात्मत्वसिद्धिः । ------------------भानुमती------------------ घटासत्वदशायाम्व भूतलस्य घटाभावरूपेण परिणमनात् तदैव 'घटाभाववद्धतलमि'तिधीरुपजायते । घटसत्वकाले तु भूतलं घटामावरूपेण न परिणमति । अतो न तदा तत्र घटाभावधीप्रसङ्गः, तदानीं भूतलस्य घटाभावस्वरूपत्वशून्यत्वात् । इत्थं 'एतानि कपालान्येव घटतया परिणतानि' इति प्रतीत्याऽवयवावयविनोरपि कथञ्चिदभेदोऽनावेलः, तेनैव परिणम्यपरिणामकभावत् । न चैवं 'वहिपरिणतोऽयस्पिण्ड' इत्यादिप्रतीत्याऽयस्पिण्डस्यापि वह्यभेदापतिरिति शकनीयम्, तदानीमिष्टत्वात् । इयांस्तु विशेषो यत् स्वावयवावयविनोरेकप्रदेशभावेनाभेदोऽनयोः पुनरेकावगाहताभावेनेति (बु.स्या.रह. पू. १) व्यक्तं बृहत्स्यादवादरहस्ये । न च स्वभावस्य = स्वरूपस्य न कादाचित्कत्वं, तस्यावदव्यभावित्वनियमादिति शनीयम्, श्यामरक्तस्वभावयोः स्वाश्रये घट एव अतथात्वदर्शनात् = यावदव्यभावित्वाऽनुपलम्भात् अन्यथा पाकरक्ते घटे 'अयं श्याम' इति व्यवहारखामाण्यप्रसङ्गात् । तदुक्तं योगबिन्दौ - स्वभावविनिवृतिश्च स्थितस्यापीह दृश्यते । घटादेनवतात्यागे तथा तद्भावसतिः ॥१०॥ इति । एतेन -> श्यामधीस्तत्र यथार्थव, कदाचित्तत्र तत्सत्वात्, 'इदानीमयं श्याम' इतिपतीतेराकार एव नेति <- परास्तम्, लौकिकानां तत्र श्यामत्वस्य वर्तमानत्वेनाऽवगमादिति व्यक्तं तत्त्वचिन्तामणी (प. ८88)। न चैवं सति --> 'पाकरते 'श्यामोऽयमिति प्रतीतेरयथार्थत्वादिः , "इदानीमयं श्यामः" इत्याकाराभावेन तत्र श्यामतांशे वर्तमानत्वानवगाहनात्' <- (ज्ञा.प.६०) इति ज्ञानार्णवग्रन्थविरोध इति शहनीयम्, प्रकारतया तत्र विद्यमानत्वाऽभानेऽपि विशेष्यतावच्छेदककालावच्छिन्नविशषषणसम्बन्धस्य संसर्गत्वात् संसर्गतया सा प्रतीतिरयथार्थत्यस्य ज्ञानार्णवे एव स्वीक़तत्वात् । न चैवं स्वभावदैविध्यापत्तिरिति शहनीयम्, इष्टापतेः । तदुक्तं रत्नाकरावतारिकायां -> स्वभावस्य दिविधत्वात्, सामान्य-विशेषपर्यायभेदात्। तत्र सामान्यस्वभाव: शाश्वतिकस्वभाव: कादाचित्को विशेषस्वभाव: <- (रत्ना. अव. ७/१६) इति । न च घटस्य तद्भयाधिकरणत्वं = श्याम-रक्ताधिकरणत्वं एव स्वभावो न तु तदुभयं = श्यामरक्तोभयं | तभयाधिकरणत्वं तु यावद द्रव्यभाव्येव किन्तु श्यामविरहान तदानीं 'अयं श्याम' इतिधीरिति नैयायिकेन वाच्यम्, तथापि रक्ततादशायां 'घटे श्यामाधिकरणत्वमिति व्यवहारस्य प्रामाण्यप्रसात् तदानीं तत्सत्वानीकारात् । एवमपि = अभावस्याधिकरणाभिन्नत्वेन रूपेणाधिकरणेन साकं सम्बन्धत्वसम्भवादपि अभावस्य अधिकरणात्मत्वासिन्दिः = स्वाधिकरणस्वरूपत्वसिन्दिः निरातहा। અભાવનો અધિકાગ સાથે અધિકરણ અભિન્નવસંબંધ જ છે. અધિકરણ આને અભાવનો અભેદ હોવા છતાં ઉપરોકત સંબંધ સંભવિત જ છે, કારણ કે પ્રતિયોગિતા પ્રતિયોગીસ્વરૂપ હોવાથી પ્રતિયોગીથી અભિન્ન છે. છતાં પણ તૈયાયિક મતાનુસાર પ્રતિયોગિની સાથે પ્રતિયોગિતાનો સંબંધ પ્રતિયોગીઅભિન્નત્વ જ છે. માટે તદભિન્નત્વમાં તે રીતે પ્રતિયોગિતા ઘટમાં છે' ઘટાભાવ ભૂતલમાં છે' ઈત્યાકારક વિશિષ્ટબુદ્ધિજનને યોગ્યતાની કલ્પના કરવી તૈયાયિકમતે અને અમારા મતે સમાન જ છે. અહીં શંકા થાય કે – અધિકરણઅભિન્નત્વપે અભાવમાં વિશિષ્ટબુદ્ધિજનનયોગ્યતાનો સ્વીકાર કરવામાં આવે તો જે સમયે ભૂતલમાં ઘટ હશે ત્યારે પણ ઘટાભાવવાળું ભૂતલ' આવી વિશિષ્ટબુદ્ધિ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે, કારણ કે ઘટાલ વખતે પટ ભૂતકાત્મક અધિકરણ તો હાજર છે જ. <- તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે જે સમયે જે દ્રવ્ય જે રૂપે પરિણત થાય તે સમયે જ તે દ્રવ્ય તન્મય = તદ્રુપ બને છે. ઘટનાલમાં ભૂતલ દ્રવ્ય ઘટાભાવરૂપે પરિણત ન થવાના લીધે તે સમયે ભૂતલ ઘટાભાવસ્વરૂપ નથી. માટે જ ત્યારે 'घामाnanj (भूतकावी प्रतीति याने ओ थ खेतो नथी. -> 'स्वमाथि = अस्थायी नदीखोतो'<-भावी શંકા પણ અર્થહીન છે. કારણ કે પૂર્વે શ્યામ ઘટ પાક દ્વારા રક્ત બને છે. તે તો સર્વવિદિત છે. તે ઘટમાં શ્યામસ્વભાવ અસ્થિર જ દેખાય છે, સ્થિર નહિ. માટે સ્વભાવ સ્થાયી હોવાનો પણ એકાંત નથી. અહીં તૈયાયિક એવી દલિલ કરે છે કે --> ઘટના સ્વભાવ શ્યામાધિકરણતા અને ૨કતાધિકરણતા જ છે. શ્યામ-રકત ઘટસ્વભાવ નથી. તથા ઘટસ્વભાવભૂત શ્યામાધિકરણતા તેમ જ રકતાધિકરણતા તો યાવઘટભાવી છે. અર્થાત્ જ્યાં સુધી ઘટનું અસ્તિત્વ છે, ત્યાં સુધી છે. આથી પાકરક્ત ઘટના સ્વભાવ તો સ્થાયી જ છે. માટે તેના દષ્ટાંતથી સ્વભાવને કદાચિક કહેવો ઉચિત નથી. શ્યામરૂપ અને રક્તરૂપનું કદાચિત્નત્વ = અસ્થાયિત્વ અમને માન્ય જ છે. <– પરંતુ આ દલિલ પણ નિરાધાર છે, કારણ કે તો પછી પાક દ્વારા ઘટ રક્ત બને તે અવસ્થામાં ‘ઘટમાં શ્યામઅધિકરણતા છે' આવો વ્યવહાર પ્રામાણિક બનવાની આપત્તિ આવશે. માટે શ્યામાધિકરણતાને પાણ ઘટમાં કાયમી માની શકાય તેમ નથી. માટે અધિકરણ સાથે અભાવનો સંબંધ અધિકરણાભિન્નત્વરૂપે માનીને તેને વિશિષ્ટબુદ્ધિનો જનક માનવો તે જ વ્યાજબી છે. આ રીતે પણ અભાવ

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366