Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 318
________________ * घटाभावाभावत्वस्वरूपविमर्श: ves तत्र तदभावत्वमेकमेवेति चेत् ? किं तत् ? 'घटत्वादिकमिति चेत् ? कथमस्य तत्त्वम् ? ' तेन रूपेण घटादिमत्ताप्रतीतौ घटाद्यभावाभावव्यवहारादिति चेत् ? कथं तर्हि तदसाधारणधर्मान्तराणामपि न तथात्वम् ? किञ्च एवं घटत्वादिज्ञानं प्रतियोगिज्ञानं विना न स्यात्, अभावत्वप्रत्यक्षे योग्यधर्मावच्छिन्नज्ञानत्वेन हेतुत्वात्, अन्यथा तन्निर्विकल्पकप्रसङ्गात् । भानुमती - अथ तत्र = विभिन्नेषु घटेषु तदभावत्वं = घटाभावाभावत्वं एकमेवेति घटाभावाभावस्य प्रथमाभावप्रतियोगिस्वरूपत्वे नाननुगमप्रसङ्ग इति चेत् ? किं तत् नानाघरेष्वनुगतं घटाभावाभावत्वं ? नैयायिक आह घटत्वादिकमेवेति । स्यादवादी पुन: पर्यनुयुङ्क्ते कथं अस्य = घटाभावाभावत्वस्य तत्त्वं = घटत्वात्मकत्वं नैयायिकैरङ्गीक्रियते ? नैयायिकः प्रत्युतरयति -> तेन = घटत्वादिना रूपेण भूतले घटादिमत्ताप्रतीतौ भूतले घटाद्यभावाभावव्यवहारात् घटाभावाभावत्वस्य घटत्वामकत्वमभ्युपगम्यते । स्यादवादी पुन: पर्यनुयुङ्क्ते - कथं तर्हि तदसाधारणधर्मान्तराणामपि = घटादिगतासाधारण- तद्व्यक्तित्वादिधर्मान्तराणामपि ल तथात्वं = घटाभावाभावत्वाद्यभिन्नत्वम् । यथा घटत्वं घटाभावाभावत्वस्य समनियतं तथैव घटगतासाधारणान्यधर्मा अपि तस्य समनियता एवेति घटत्वस्य घटाभावाभावत्वाभिन्नत्वोपगमे घटीयाऽसाधारणान्यधर्माणामपि तदभिनत्वं प्रसज्येत । न चैवं नैयायिकैस्वीक्रियते । अतो घटाभावाभावत्वस्य घटत्वानतिरिक्तत्वमिति न शक्यते वक्तुमिति :अभावाभावस्य प्रतियोग्यात्मकत्वेऽननुगमो वज्रलेपायित एव यौगस्येत्यत्रानेकान्तवादिनामाकृतम् । स्यादवादी नैयायिकनये दोषान्तरमाविष्करोति किचेति । एवं = घटाभावाभावत्वादेः घटत्वादिस्वरूपत्वे हि घटत्वादिज्ञानं प्रतियोगिज्ञानं = घटाभावादिस्वरूपप्रतियोगिविषयकं ज्ञानं विना न स्यात्, अभावत्वप्रत्यक्षे योग्यधर्मावच्छिन्नज्ञानत्वेन = प्रत्यक्षयोग्यधर्मविशिष्टप्रतियोगिविषयकज्ञानत्वेन रूपेण हेतुत्वात् = नैयायिकै: कारणत्वस्वीकारात् । न हि घटाभावत्वप्रत्यक्षं घटभानं विना भवति । विपक्षबाधमाह -> अन्यथा = उक्तहेतुहेतुमद्भावानभ्युपगमे, तन्निर्विकल्पकप्रसङ्गात् = अभावत्वगोचरनिर्विकल्पकप्रत्यक्षापते: विशिष्टप्रत्वक्षसामग्या विरहात् । न चात्रेष्टापत्तिः कर्तुं शक्या, तथाऽननुभवात्, यौगरादान्तभङ्गप्रसङ्गाच्च । यदि च निर्विकल्पकीयविषयतया घटत्वादिनाऽभावस्य प्रत्यक्षस्याऽभावत्वांशे निर्विकल्पकस्य स्वीकारे विशेष्यताऽनवच्छिन्ननिर्विकल्पकीयविषयतया वा प्रत्यक्षेऽभावत्वभेदस्य कारणत्वात् तग्निर्विकल्पकं वार्यते तदा घटत्वादेरपि निर्विकल्पकाऽप्रसङ्गात्, भावाऽवृत्तितयोक्तविषयतया विशेषणे चाऽप्रसिद्धेरिति व्यक्तं (स्या. क. स्त. ४ का. ३८ पृ.६९) स्यादवादकल्पलतायाम् । | સંબંધ માનવો પડશે <~~ તો તે વાહિયાત હોવાનું કારણ છે કે આવી દલિલ તો નૈયાયિક સામે અમે પણ કરી શકીએ છીએ કે ઘટાભાવાભાવ વગેરેને ઘટાદિસ્વરૂપ માનવામાં આવે તો અનેક ધટમાં ઘટાભાવાભાવત્વની કલ્પના રૈયાયિકે કરવી પડશે. તેથી ઘટાભાવાભાવ વગેરેના સ્વરૂપમાં અનનુગમ = વિભિન્નતા આવશે. ઘટભેદે ઘટાભાવાભાવ પણ ભિન્ન બને છે. જો આ પક્ષનો નૈયાયિક ત્યાગ કરે અર્થાત નૈયાયિક ઘટાભાવાભાવને ઘટસ્વરૂપ ન માને તો નૈયાયિકને અપસિદ્ધાંત (સિદ્ધાંતહાનિ) દોષ આવશે, કારણ કે અભાવનો અભાવ પ્રથમ અભાવના પ્રતિયોગીસ્વરૂપ હોય છે.' આ તૈયાયિકસિદ્ધાંત છે. तत्र तद । खर्डी नैयातिरथी ओम वामां आवे |[ घटालावालावत्वने घटत्वाहिस्व३प मानवामां अनुपपत्ति - न [] विभिन्न घटमां ने घटाभावाभावत्व मानवामां आवे छे ते भे જ છે. આથી અભાવાભાવને પ્રતિયોગીસ્વરૂપ માનવામાં કોઈ દોષ નથી. <← તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે ઉપરોક્ત વૈચાયિકકથન ત્યારે જ ઘટી શકે જયારે વિભિન્ન ઘટમાં રહેનાર ઘટાભાવાભાવત્વને એક ઘટત્વસ્વરૂપ માનવામાં આવે. પરંતુ ઘટાભાવાભાવત્વને ઘટત્વસ્વરૂપ માનવામાં કોઈ યુક્તિ નથી. જો આ માન્યતાના સમર્થન માટે તૈયાયિક દ્વારા એમ કહેવામાં આવે કે - -> घटत्व३ये भूतसमां 'घटवाणुं भूतल' आवी बुद्धि थाय छे त्यारे 'भूतले घटाभावो नास्ति' आवो व्यवहार थाय छे. माटे ઘટાભાવાભાવત્વ અને ઘટત્વમાં અભેદ માની શકાય છે. <~~ તો તે પણ ઉચિત નથી, કારણ કે આવું માનવાનું કારણ તૈયાયિક પાસે ઘટ અને ઘટાભાવાભાવનું સમરૈયત્ય જ સંભવી શકે છે અને સમનિયતપણું હોવાના કારણે જો ઘટાભાવાભાવને ઘટસ્વરૂપ માનવો હોય તો ઘટાભાવાભાવમાં ઘટના સમનિયત અનેક (અસાધારણ) અન્ય ધર્મોનું સમરૈયત્ય હોયથી ઘટાભાવાભાવને કેવલ ઘટસ્વરૂપ ન માનીને અન્ય અનેક ધર્મસ્વરૂપ પણ માનવો પડશે. આથી ઘટાભાવાભાવત્વને કેવલ ઘટત્વ સ્વરૂપ માનવું સંભવ ન હોવાથી અભાવના અભાવને પ્રથમ અભાવના પ્રતિયોગીસ્વરૂપ માનવામાં પણ અનનુગમ દોષ તો અનિવાર્ય જ બની રહેશે. किञ्च । वणी प्रस्तुत संदर्भमा आयात योग ध्यानमा राजवा बेवीछे से बाघवसहारथी घटाभावाभवत्वने समनियत

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366