________________
* तमालादिवैध रूपं तालत्वादिकमेव तमालादिभेदः *
Vee
तद्वद्भिन्नाधिकरणत्वमेव वा तदभावत्वम् । तथा च तादृशसंशयस्य तादृशनिश्चयनिवर्त्यतया नाधिकरणज्ञानमात्रादभावसंशयोच्छेद इति दृष्टव्यम् ।
भेदोऽपि स्वरूपानतिरिक्तः तद्ग्रहसामग्या गृहीत एवेति चेत् ? सत्यम्, गृहीत एव, परन्तु भेदत्वेन न गृहीत इति । तालत्वादिकमेव वा तमालादिभेदः, भेदव्यञ्जकत्वेनाभिमतस्य वैधर्म्यस्यैव भेदत्वकल्पनौचित्यात् । तच ------------------भानमती -------- रूपत्वेऽपि घटादिस्वरूपभानं पटनिष्ठभेदादिप्रतियोगित्वेनैव भवति । ततश्चाधिकरणत्वेनाधिकरणस्वरूपज्ञानेऽपि घटवदिनत्वेन तदज्ञानात् 'भूतले घटोऽस्ति न वा ?' इति संशयो लब्धावकाश एव । संशयचोपलक्षणं ताहशविपर्ययस्य।
भावात्मकेनैव तत्तदधर्मेण स्वरूपस्य भानसम्भवो न त्वभावात्मकेनेत्याशङ्कायां कल्पात्तरमावेदयति -> तद्वदिनाधिकरणत्वमेव वा तदभावत्वम् । यदवा संशयस्य समानप्रकारकनिश्चयनिवर्त्यत्वेन तदवदित्वेन निश्चयोपगमे कथं तत 'इदं भूतलं घटवद्धतलं न वा ?' इति सन्देहनिवतिरिति कल्पान्तराजुसरणबीजं भावनीयम् । केचित्तु भावस्यैव स्वरूपात्मकस्य स्वस्मिन् प्रकारत्वं नाभावस्येति यदि परो बूयादिति कल्पान्तरबीजमावेदयन्ति । तथा च = घदवदन्याधिकरणत्वमेव घटामावत्वमिति स्वीकारेण च तादृशसंशयस्य = 'इदानीमिदं भूतलं घटवद्धतलं न वा ?' इतिसन्देहस्य तादृशनिश्चयनिवर्त्यतया = घटवदन्याधिकरणत्वप्रकारकनिश्चयपतिबध्यतया न अधिकरणज्ञानमात्रात् = अधिकरणत्वप्रकारकज्ञानादेव केवलात् अभावसंशयोच्छेदः = घटाभावसन्देहानुपपतिः, अधिकरणतामानावगाहिनो ज्ञानस्य तदप्रतिबन्धकत्वादिति हुष्टव्यम् ।
ननु तदवदेदवदधिकरणत्वस्य तदभावत्वाभ्युपगमे भेदोऽपि = तदवदेदोऽपि स्वरूपानतिरिक्तः = अधिकरणस्वरूपाभिनत्वात् तद्ग्रहसामग्या = अधिकरणस्वरूपग्राहककारणकलापेन गृहीत एवेति चेत् ? सत्यम् अधिकरणस्वरूपानतिरिक्ततयाऽधिकरणस्वरूपगहे प्रतियोगिमदेदोऽपि गृहीत एव। न चैवं भेदसंशयोच्छेदापतिरिति वाच्यम्, यतोऽधिकरणत्वेनैव प्रतियोगिमद्देदो गृहीत: परन्तु भेदत्वेन = प्रतियोगिमद्देदत्वेन रूपेण न गृहीत:, भेदसंशयविरोधित्वं तु प्रतियोगिमदेदत्वेनैव ज्ञानभेदवदधिकरणत्वनिश्चयस्येति न भूतलं घटवदितं न वा ?' इति संशयोच्छेदपसक्तिरिति स्यादवादिनामाकूतम् ।
लाघवेन गत्यन्तरमाह तालत्वादिकं = तमालादिवैधयं एव वा तमालादिभेदः, भेदव्यञ्जकत्वेन = भेदज्ञापસંશયવિરોધિતા નથી, પરંતુ પ્રતિયોગિવિશિષ્ટભિન્નત્વપ્રકારક અધિકરણજ્ઞાનમાં જ સંશયપ્રતિબંધકતા છે, કારણ કે સંશયની એક કોટિમાં (=અંશમાં) અધિકરણનું અધિકરણત્વરૂપે ભાન નથી થતું, પરંતુ ઘટવિશિષ્ટભિન્નત્વરૂપે અવગાહન થાય છે. રાંશય સ્વસમાનપ્રકારક નિશ્ચયથી જ પ્રતિબધ્ધ હોવાથી અધિકરણત્વરૂપે જેને અધિકરણનું જ્ઞાન થશે તેને ઉપરોક્ત સંદેહ થઈ શકશે, કારણ કે તેવો અધિકરણનિશ્ચય સંદેહવિરોધી નથી. જયારે ઘટવદન્યત્વરૂપે ભૂતલનું નિશ્ચયાત્મક જ્ઞાન થશે ત્યારે તે વ્યક્તિને ઉપરોક્ત સંશય નહિ થાય, કારણ કે તેવો નિશ્ચય સંદેહનો પ્રતિબંધક છે. અધિકરણસ્વરૂપનું અધિકરણત્વરૂપે ભાન થવા છતાં ઘટવિશિષ્ટભિન્નવરૂપે ભાન થવાની વાત બરાબર એ રીતે ઘટી શકે છે જે રીતે તૈયાયિક મતાનુસાર પટભેદપ્રતિયોગિતા ઘટાદિસ્વરૂપ હોવા છતાં ઘટવરૂપે ઘટસ્વરૂપનું જ્ઞાન થવા છતાં પટભેદીયપ્રતિયોગિન્દરૂપે ઘટસ્વરૂપનું ભાન નથી થતું. પ્રતિયોગિતા પ્રતિયોગીસ્વરૂપ હોવા છતાં અને વિષયતા વિષયસ્વરૂપ હોવા છતાં પ્રતિયોગી વગેરેના સ્વરૂપનું કયારેક પ્રતિયોગીવરૂપે ભાન થાય, ક્યારેક વિષયવરૂપે - આ વાત નૈયાયિક માને જ છે. અથવા તો એમ કહી શકાય કે તવભિન્નઅધિકરણ એ જ તદભાવત્વ છે. અર્થાત્ ઘટવિશિષ્ટભિન્નઅધિકત્વ એ જ ઘટાભાવત્વ છે. માટે ‘ભૂતલમાં ઘટ છે કે નહિ ?' આવા સંશયની નિવૃત્તિ ઘટવદ ભૂતલવપ્રકારક નિશ્ચય દ્વારા જ થશે. તેથી માત્ર ભૂતલત્વ રૂપે ભૂતલનિશ્ચિયથી ભૂતલ ઘટવાળું છે કે નહિ ? એવા સંશયનો થવાની આપત્તિ નહીં આવે.
भेदोऽपि.। म प्रतिपक्षी दारा सेवामां आवे -> प्रतियोजिम मिनाक्षात्पने अमापत मानवामां आवेतो પણ અધિકરણમાં રહેનાર પ્રતિયોગિમભેદ અધિકરણ સ્વરૂપ જ હોવાના લીધે અધિકરણગ્રાહક સામગ્રી દ્વારા અધિકરણનું જ્ઞાન થતાં અધિકરણ સ્વરૂપ પ્રતિયોગિમભેદનું પણ જ્ઞાન થઈ જ જશે <– તો તેનો સ્વાદ્વાદી સહર્ષ સ્વીકાર કરે છે. અધિકરણની ગ્રાહક સામગ્રી દ્વારા અધિકરણનું જ્ઞાન થતાં અધિકરણ સ્વરૂપ તદ્દવભેદ પણ જણાય જ છે. છતાં પણ ‘ભૂતલ ઘટવાનું છે કે નહિ ?' એવો સંશય થઈ શકે છે, કારણ કે અધિકરણત્વરૂપે ભેદજ્ઞાન થવાં છતાં પ્રતિયોગિમભેદવરૂપે ભેદનું જ્ઞાન ન થયું હોય એવું પણ શક્ય છે. જેને અધિકરણત્વરૂપે અધિકરણસ્વરૂપ ભેદનું જ્ઞાન થાય તેને ઉપરોકત સંદેહ થઈ શકે છે. પરંતુ પ્રતિયોગિમભેદત્વરૂપે અધિકરણસ્વરૂપભેદનો નિશ્ચય થયો હોય તેને ઉપરોક્ત સંશય થવાની શક્યતા નથી રહેતી, કારણ કે તકારક નિશ્ચય તદભાવવત્તાજ્ઞાનનો વિરોધી = प्रति छ.
वैधय॑ मे भेट - स्याद्वाही