Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 314
________________ धर्मिसम्बन्धमाननिरूपणम् * ୧୨ प्रत्ययानवस्था तु नास्त्येव, उक्तावच्छेदकवत्त्वस्य स्वरूपपरिचायकत्वात् । एवञ्च तादृशस्वरूपाभावे यत्राभावधीस्तत्र भ्रमत्वमिति किमनुपपन्नम् ? ------------------ મ મતી------------------ अधो धातत्यू धावन्ती चेति । तत्राऽधो धावन्ती यथा घटजनने कपालापेक्षा, कपालजनतो कपालिकाया:, तजनने च तदवगवानामपेक्षा एवं ता तोति । उर्वं धावन्ती यथा 'भेदः किं भिल्ले धर्मिणि वर्ततेऽभिडो वा ? आहोऽपि केन भेदेन भिो कस्यास्थिति: ? इति प्रको दितीयभेदभिने धर्मिणि प्रथमस्य तृतीयदभिने व्दितीयस्थ, चतुर्थभेदभिहो तृतीयस्य, एवं ता तगाऽपि' इत्यहीकारे। प्रकते ऊध्र्व धावन्ती अनवस्थाऽभिमता। ऋजवस्तु अस्थिरताऽनवस्थेत्याहुः । अप्रामाणिकानन्तप्रवाहमूलकप्रसङ्गोऽनवस्थेति एके । उपपाधोपपादकप्रवाहोऽनवधि: ઘoCશ્વેતાપરે Jocifસ્થત પરસ્પરાઈotions:પસોડotવશ્વેતજો ! न चैवं सति घटाभाव एव न प्रतीयेत कदापि, तत्सम्बन्ध-सम्बन्धादिपरम्पराया अपर्यवसितत्वेन तदवगमे एव कालक्षयादिति वाच्यम्, मतुबर्थसम्बन्ध-सम्बन्धपरम्पराया अनन्तत्वेऽपि विशिष्टप्रतीतिजननयोग्यतातच्छेदकस्याधिकरणेन सममभातसम्बन्धात्मके दर्शितस्वरूपन्दये विशेषणविधयाऽप्रवेशेन प्रत्ययानवस्था = प्रतीत्यविराम: तु नास्त्येव । न च कथं तर्हि तगोतावच्छेदकोल्लेख: सङ्कच्छते ? इत्याशठनीयम्, उक्तावच्छेदकवत्त्वस्य = सम्बन्धान्तराऽसहक़तविशिष्टप्रतीतिजननयोग्यतावच्छेदकवत्वस्य स्वरूपपरिचायकत्वात् = अधिकरणेन साकमभावसम्बन्धात्मकस्थाभावस्वरूपस्याधिकरणस्वरूपस्य चोपलक्षणविधया परिचायकमागत्वात् । परिचेयस्य ज्ञाशि: स्थितिर्वा न परिचायकज्ञाप्त्यायधीनेति न मतुबर्थसम्बन्धपरम्परापतीत्यनुपरमप्रसङ्गः । अत एवातीन्द्रिया व्याधिरपि निरस्ता । एवञ्च तादृशस्वरूपाभावे = दर्शितविशिष्टप्रतीतिजननयोग्यतावच्छेदकतिशिष्टाभावादिस्वरूपविरहदशायां यत्र अधिकरणे अभावधी: = घटायभावप्रतीति: तत्र अधिकरणे ताहशाभावधियो भमत्वं यथा घटवति भूतले घटामावधिपः प्रतियोगिदेशातपदेशत्वविशिष्ट्रघटाभावस्वरूपविरहवाति जायमानत्वेन भमत्वम् । दर्शितयोग्यतावच्छेदकावच्छिनाभातस्वरूपसम्बन्धस्य सत्वात् घटशून्यभूतले घटाभावधियश्च प्रमात्व इति किमनपपलं अधिकराणातिरिकाभावामधगमे ? न च विषये विशेषाभावात् कथं मत्वम् ? एका ભૂતલની પિશાચસ્વરૂપે પ્રતીતિ થતી નથી. સ્પષ્ટ જ છે કે ભેદપ્રતિયોગિતાવરચ્છેદક પિશાચસ્વરૂપે અપ્રતીયમ ન ભૂતલ સ્વરૂપમાં પિશાશવાભાવવત્ત રહે છે. તેથી તથાવિધવિશિષ્ટઅધિકરણ સ્વરૂપ જ પિશાચભેદને ભૂતલમાં રહેવા માટે, પ્રતીયમાન થવા માટે અને તાદશ વ્યવહાર માટે સંબંધનું કાર્ય કરશે. દર્શિત સંબંધ વિદ્યમાન હોતે છતે અભાવપ્રતીતિ પ્રમાત્મક બનશે અને તે ન હોય છતાં અભાવનું ભાન થાય તો તે ભ્રમ બનશે. આ રીતે અતિરિક્ત અભાવનો સ્વીકાર કરવા છતાં ભ્રમત્વ-પ્રમાત્વ વિભાગ વ્યવસ્થા તૈયાયિકમતમાં થઈ શકે છે. * મત્કર્થ સંબંધ વિશે શંકા/નિરાકરણ - પૂરું પક્ષ ચાલ છે ન વા. પ્રસ્તુતમાં એવી શંકા થાય કે -> ઉપરોકત યોગ્યતાઅવચ્છેદક ઘટક ‘પ્રતિયોગિતાઅવછેદક ભાવવ” વગેરેમાં ‘મતુપ' પ્રત્યય (વાળું, વાન્ પ્રત્યય) થી અભાવનો સંબંધ પણ વિશેષણરૂપે ભાસે છે. તેથી તેના સંબંધના વિષયમાં પણ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે “તે વિશેષણ ક્યા સંબંધથી અધિકરણમાં રહેશે ?' <– તો તેનું સમાધાન બહુ સરળ છે અને તે એ છે કે મર્થ સંબંધ પણ ઉપરોક્ત જે યોગ્યતાઅવચ્છેદકવિશિષ્ટ સ્વરૂપ છે તેને જ તેનો સંબંધ માની શકાય છે. આવું માનવામાં અનવસ્થા દોષનું આપાદાન ન કરવું, કારણ વસ્તુ જ તે સ્વરૂપે રહેલી છે. વસ્તુના તથાવિધ પ્રમાણસિદ્ધ સ્વભાવની સ્વીકાર સાથે સંકળાયેલ દરેક વસ્તુ આવકાર્ય બને છે તિરસ્કાર્ય નહિં. બાકી તો “પહેલાં છે કે પહેલા કુકડી ?' અહીં પ્રસકત અનવસ્થા પણ દોષસ્વરૂપ બનવાની આપત્તિ આવશે. પ્રસ્તુત અનવસ્થા જેમ દોષાવહ નથી તેમ મન્તર્થસંબંધમાં આવતી અનવસ્થા પણ નિર્દોષ જ છે. છતાં આડી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ કે યોગ્યતા વચ્છેદકઅવચ્છિન્ન સ્વરૂપને અભાવનો સંબંધ માનવા છતાં પણ અભાવના સંબંધની બુદ્ધિમાં ઉપરોક્ત વિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતાઅવચ્છેદકનું ભાન થતું નથી, પરંતુ દર્શિત યોગ્યતાઅવચ્છેદકથી ઉપલક્ષિત = પરિચાયિત અધિકરણમાં અભાવના સંબંધાત્મક સ્વરૂપનું (અભાવના કે અધિકાગના સ્વરૂપનું) જ ભાન થાય છે, કારણ કે અહીં બતાવેલ વિશિષ્ટ પ્રતીતિજનન-યોગ્યતાઅવચ્છેદક અભાવસંબંધાત્મક અધિકરણસ્વરૂપનું વિશેષા નથી પરંતુ ઉપલક્ષણરૂપે પરિચાયકમાત્ર છે. આથી જ ઉપરોક્ત યોગ્યતાઅવચ્છેદકના ભાન માટે તો અનવસ્થા નહિ જ સર્જાય. નિષ્કર્ષ એ ફલિત થાય છે કે દર્શિત સ્વરૂપસંબંધનો જયાં અભાવ હોય છે ત્યાં થનાર અભાવબુદ્ધિ માત્મક હોય છે તથા તથાવિધ સ્વરૂપસંબંધ જ્યાં હાજર હોય છે ત્યાં થનાર અભાવબુદ્ધિ પ્રમાત્મક હોય છે. જેમ કે ઘટવાળા ભૂતલમાં જે ઘટાભાવબુદ્ધિ થાય તો તેને બ્રમાત્મક સમજવી, કારણ કે ત્યાં પ્રમીયમાન ઘટાભાવના સ્વરૂપમાં પ્રતિયોગિદેશાનદેશત્વ નથી રહેતું. તે સમયે ઘટાભાવસ્વરૂપમાં પ્રતિયોગિસમાનદેશત્વ જ રહે છે. આથી ત્યારે ઘટાભાવનું સ્વરૂપ પ્રતિયોગિદેશવૃત્તિત્વાત્મક યોગ્યતાઅવચ્છેદકથી અવચ્છિન્ન = વિશિષ્ટ નથી મતલબ કે ઘટાભાવના ઉપરોકત સ્વરૂપ સંબંધની ગેરહાજરીમાં ત્યાં ઘટાભાવની બુદ્ધિ ઉત્પન્ન થવાથી તે માત્મક છે. તથા જયારે ઘટશૂન્ય ભૂતલમાં ઘટાભાવની બુદ્ધિ થાય છે ત્યારે

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366