Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 302
________________ ** अभावस्याऽप्रतियोगिकत्वमीमांसा किन्तु अभावत्वस्य । तस्य च ममापि तथात्वमेव, घटवद्भिन्नत्वरूपस्य तस्य घटधीसाध्यत्वादिति चेत् ? न तद्भिन्नत्वस्यापि स्वरूपानतिरेकेणाऽप्रतियोगिकत्वात् । वस्तुतः प्रतियोग्यवृत्तिरनुयोगिवृत्तिर्यो धर्मः तज्ज्ञानस्य प्रतियोगिवृत्तित्वे - ୧୨୧ भानुमती - ज्ञानविषयत्वस्य सत्वात् । तर्हि कस्य तत् स्यात् ? इत्याशङ्कायामाह किन्तु अभावत्वस्य एव तादृशं सप्रतियोगिकत्वं वाच्यम् । तस्य = अभावत्वस्य च मम अधिकरणस्वरूपाभाववादिनः अपि तथात्वमेव = प्रतियोग्यविषयक ज्ञानाविषयत्वरूपसप्रतियोगिकत्वमेव । कथं ? उच्यते, घटवद्भिन्नत्वरूपरूप तस्य = ઘાत्यन्ताभावत्वस्य घटधीसाध्यत्वात् = घटात्मकप्रतियोगिविषयकज्ञानाधीनत्वाभ्युपगमात् । तथा चात्यन्ताभावतदधिकरणयोर्निष्प्रतियोगिकत्वाऽविशेषान्नाभावस्याधिकरणातिरिक्तत्वकल्पना सङ्गतेति चेत् ? अत्र तत्त्वचिन्तामण्यालोककृतो जयदेवमिश्रा वदन्ति नेति । तद्भिन्नत्वस्यापि घटवद्भेदस्यापि, अभावत्वाऽविशेषात् स्वरूपानतिरेकेण = स्वाधिकरणीभूतभूतलादिस्वरूपानतिरिक्ततया अप्रतियोगिकत्वात् = प्रतियोगिज्ञानाधीनज्ञानविषयत्वविरहात् सप्रतियोगिकत्वानुपपते:, अभावज्ञानं विना प्रतियोगिमद्भिन्नत्वान वगमाच्च । किच घटात्यन्ताभावत्वस्य घटवंद्भिन्नत्वात्मकत्वमभ्युपगम्य सप्रतियोगिकत्वोपपादनं परस्पराश्रयोऽपि स्यादित्याह - वस्तुत इति । प्रतियोग्यवृत्तिरनुयोगिवृत्तियों धर्मः तज्ज्ञानस्य भेदग्रहहेतुत्वेने 'ते । स्यादवादिनये भेदस्य प्राक् वैधर्म्यरूपत्वमुक्तम् । अतः 'पटो घटभिन्न' इतिज्ञानार्थं प्रतियोगिनि घटेऽवृत्तित्वे सति अनुयोगिनि पढ़े वृतिर्य: पटत्वादिधर्मः तज्ज्ञानस्य पटानुयोगिक-घटप्रतियोगिकभेदज्ञानजनकत्वम् । केवलं प्रतियोग्यवृत्तिधर्मज्ञानस्य भेदग्राहकत्वे तु महत्वज्ञानादपि पढे घटभेदज्ञानापत्तिरिति 'अनुयोगिवृतित्वं' भेदग्राहकज्ञानविषयीभूतधर्मविशेषणविधयोपातम् । अनुयोगिवृतिधर्ममात्रज्ञानस्य तथात्वे च द्रव्यत्वज्ञानादपि पटे घटभिन्नत्वावबोधप्रसङ्गः इति प्रतियोग्यतृतित्वोपादानम् । तथापि पटत्वे घटवृत्तित्वभ्रमदशायां 'पदो घटान्य' इति ज्ञानापतेर्दुर्वारत्वात् घटवृतित्वप्रकारकज्ञानविषयीभूतस्य पदत्वस्य प्रतियोगिनिरूपितवृत्तित्वशून्यत्वे सत्यनुयोगिनिरूपितवृत्तित्वाऽऽलिङ्गितत्वात् तादृशप्रमानिवेशे च गौरवात्, प्रमात्वस्य तद्वति तत्प्रकारकत्वस्वरूपत्वा = ઘટાત્યન્નાભાવત્વ સપ્રતિયોગિકત્વ માની શકાય તેમ નથી. માટે આ સપ્રતિયોગિકત્વ અભાવમાં નહિ પરંતુ અભાવત્વમાં જ નૈયાયિકે માનવું પડશે. પરંતુ આ તો અમારા = અધિકરણસ્વરૂપ અભાવવાદીના મતમાં પણ માન્ય છે, કારણ કે ઘટાભાવત્વ = ઘટવભિન્નત્વસ્વરૂપ હોવાથી ઘટવત્ પર્વતાદિથી ભિન્નત્વ, કે જે ભૂતલાદિમાં છે, તેનું જ્ઞાન ઘટજ્ઞાન વિના થઈ શકતું નથી. આશય એ છે કે ઘટાન્યન્તાભાવ ભૂતલસ્વરૂપ છે અને ભૂતલમાં રહેનાર ઘટાત્યન્નાભાવત્વ ઘટવભેદસ્વરૂપ છે કે જેનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનને સાપેક્ષ છે જ. આમ અધિકરણની જેમ ઘટાત્યન્નાભાવ તો નિષ્રતિયોગિક = પ્રતિયોગિનિરપેક્ષ = પ્રતિયોગિઅવિષયકજ્ઞાનવિષય હોવાથી સપ્રતિયોગિકત્વ અને નિષ્પ્રતિયોગિકત્વસ્વરૂપ વિરુદ્ધ ધર્મના અધ્યાસથી = સમાવેશથી અભાવને પોતાના અધિકરણથી અતિરિક્ત માનવો વ્યાજબી નથી. * અનતિરિકતઅભાવવાદીમતે અન્યોન્યાશ્રય - પૂર્વપક્ષ ચાલુ નૈયાયિક :- 7, 7.। ના, અધિકરણસ્વરૂપ અભાવવાદીની ઉપરોક્ત વાત બરાબર નથી. આનું કારણ એ છે કે તભિન્નત્વ અર્થાત્ ઘટવભેદ પણ અભાવસ્વરૂપ હોવાથી અધિકરણીભૂત ભૂતલના સ્વરૂપથી અતિરિક્ત સંભવી નહિ શકે. તથા અધિકરણ તો નિપ્રતિયોગિક છે. તેથી ઘટવભેદનું પણ નિપ્રતિયોગિક = પ્રતિયોગીઅવિષયકજ્ઞાનવિષયત્વ બનવું અનિવાર્ય થશે. તેથી દર્શિત અભાવત્વને સપ્રતિયોગિક બતાવવું વ્યાજબી નથી. તેમ જ સત્ય હકીકત તો એ છે કે અભાવ અને અધિકરણમાં અભેદ સિદ્ધ થઈ શકતો નથી. આનું કારણ એ છે કે તેવું માનવામાં અન્યોન્યાશ્રય દોષ આવે છે. તે આ રીતે -સ્યાદ્વાદીમતાનુસાર ભેદ વૈધર્મસ્વરૂપ છે. માટે ‘પટઃ ઘટભિન્નઃ’ એવું જ્ઞાન કરવું હોય તો પ્રતિયોગી એવા ઘટમાં ન રહેનાર અને અનુયોગી એવા પટમાં રહેનાર પટત્વ ધર્મનું જ્ઞાન આવશ્યક છે. ઘટની અપેક્ષાએ પટમાં વૈધર્મી પટત્વસ્વરૂપ છે. માટે તેનું જ્ઞાન થાય તો પટમાં ઘટભેદનું ભાન થઇ શકે. ફક્ત પ્રતિયોગીમાં અવૃત્તિ ધર્મના જ્ઞાનને ભેદગ્રહજનક ન માની શકાય, કારણ કે ઘટભેદના પ્રતિયોગી ઘટમાં અવૃત્તિ મહત્વ ધર્મનું ભાન થવા છતાં ‘ઘટભેદવાન્ પટ’ એવું ભેદજ્ઞાન થતું નથી. માટે અનુયોગીવૃત્તિત્વને ધર્મનું વિશેષણ બનાવવું આવશ્યક છે. મટત્વ ધર્મ પ્રતિયોગીમાં અવૃત્તિ હોવા છતાં અનયોગી એવા પટમાં વૃત્તિ ન હોવાથી તેના જ્ઞાનથી ઘટભેદનું પટમાં ભાન ન થઈ શકે. જો ફક્ત અનુયોગીવૃત્તિ ધર્મના જ્ઞાનને ભેદજ્ઞાનજનક માનવામાં આવે તો પટમાં રહેનાર દ્રવ્યત્વ ધર્મના જ્ઞાનથી પણ ‘પટો મિત્ર:’ એવા જ્ઞાનની આપત્તિ આવે. માટે પ્રતિયોગીમાં અવૃત્તિત્વ અને અનુયોગીમાં વૃત્તિત્વ બન્ને ભેદગ્રાહક જ્ઞાનવિષયીભૂત ધર્મના વિશેષણ પે આવશ્યક છે. અથવા એમ પણ કહી શકાય છે કે પ્રતિયોગીમાં રહેનાર તરીકે જે ધર્મનું ભાન ન થાય તે ધર્મના જ્ઞાનને ભેદગ્રાહક માની શકાય છે. અર્થાત્ પ્રતિયોગીવૃત્તિસ્વરૂપે અજ્ઞાત ધર્મનું જ્ઞાન પણ ભેદજ્ઞાનજનક બની શકે છે. આ કહેવાની પાછળ આશય એ છે કે જયારે કોઈ વ્યક્તિને પટત્વમાં ઘટવૃત્તિત્વનો ભ્રમ થયેલ હોય ત્યારે તે વ્યક્તિ પાસે પ્રતિયોગીમાં અવૃત્તિ અને અનુયોગીમાં વૃત્તિ એવા પટત્વ ધર્મવિષયક

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366