Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ २८२ न्यायालकि द्वितीय: प्रकाश: * आलाकसवादः अथ अभाववृत्त्यभावस्याधिकरणानतिरेकेण सर्वमिदं प्रतिबन्दिकवलितमिति चेत् ? न, अभावसिद्ध्युत्तरमुपस्थितायास्तस्याः फलमुखगौरववददोषत्वात् । अथाभावग्रहसामग्यैव तद्व्यवहारोपपत्तेः किमन्तर्गडुनाऽभावेनेति चेत् ? न, 'इह घटो न' इति प्रतीयमानस्य • भानुमती. अथ अभाववृत्त्यभावस्य = अभावाधिकरणकाभावस्य अधिकरणानतिरेकेण = अभावात्मकस्वाधिकरणस्वरूपत्वेत सर्वमिदं नैयायिकोक्तं प्रतिबन्दिकवलितं = समानप्रश्न- प्रत्युत्तरपरम्पराग्रस्तम् । तथाहि यथाऽभावाधिकरण काभावोऽधिकरणस्वरूपः तथा भावात्मकाधिकरणवृत्त्यभावः किं न स्वाधिकरणस्वरूपः ? 'तस्य सप्रतियोगिकत्वेनानुभवादिति चेत् ? तुल्यमिदमभाववृत्यभावेऽपि, 'घटाभावे पटो नास्ती' त्यादावभावाधिकरणकाभावस्याऽपि सप्रतियोगिकत्वेनैवानुभवात् । न चानवस्थाभयेनाऽभावाधिकरणका भावस्याधिकरणरूपतेति वाच्यम्, गौरवभयेनाभावमात्रस्यैवाधिकरणस्वरूपत्वमित्यस्याऽपि तुल्यत्वात् । न चानन्ताधिकरणेष्वभावत्वकल्पनापेक्षया वरमेकातिरिक्ताभावकल्पनमिति वक्तव्यम्, अतिरिक्ताभावमभ्युपगम्याऽपि तत्र सर्वत्राधिकरणेष्वभावसम्बन्धत्वकल्पनायास्तवाऽपि समानत्वात्, अतिरिक्ताभावकल्पनन्त्वतिरिच्यते । न च भाववृत्यभावस्थलेऽधिकरणस्य निष्प्रतियोगिकत्वमभाववृत्यभावस्थले त्वधिकरणस्य सप्रतियोगिकत्वमिति तत्र विरुद्धधर्माध्यासविरहेणाभावाधिकरणानतिरेक: भावाधिकरणकाभावस्थले तु विरुद्धधर्माध्यासात् स्वतन्त्रत्वमेवाभावस्येति वाच्यम्, 'तमसि घटो नास्ती' त्यादावखण्डतमस्त्वेनाधिकरणप्रतीतेरपि जागरूकत्वेन तत्राऽपि विरुद्धधर्माध्यासादभावात्मक धिकरणातिरेकः स्यात् । न च तथापि 'तमसि नास्ति किञ्चन' इत्यत्रोभयोरप्यप्रतियोगिकत्वेनानुभवात्तत्राभावाधिकरणकाभावस्याधिकरणानतिरिक्तत्वे बाधकाभाव इति साम्प्रतम्, 'अन्धकारवद्भूतलम' त्यत्राप्युभयोरप्रतियोगित्वेनानुभवस्यानपलपनीयत्वादिति चेत् ? न, प्रागुक्तरीत्या अभावसियुत्तरं भावात्मकाधिकरणातिरिक्ताभावस्य प्रमाणतः सिद्धेरुतरकाले उपस्थितायाः तस्याः दर्शितप्रतिबन्देः फलमुखगौरववत् प्रमाणाधीनगौरवस्येव, अदोषत्वात् सिद्ध्यसिद्धिभ्यां व्याघातात्, 'विषवृक्षोऽपि संवद स्वयं छेतुं न साम्प्रतम्' । तदुक्तं आलोककृता -> अभावसिद्धिदशायामेतादृशप्रतिबन्धनवतारेणाऽप्रतिबन्दिनोक्तयुक्तिदानाभावसिद्धौ तदुत्तरकालेऽनवस्थाभयादिनाऽभावाऽऽधाराऽभावप्रतियोगिकाभावान्तराऽप्रमितौ तयोर्भावैकपर्यवसाने ऽप्यवतीर्णा सा प्रतिबन्दिर्नाभावग्राहकं प्रमाणं बाधते, उपजीव्यत्वात् फलमुखगौरवादित्याखण्डलकस्यैव मूलावष्टम्भयुक्तिर्धारणीयेति सर्वतात्पर्यसङ्क्षेपः <- (त. चिं. आ. प्र. खं. पू. ७१२ ) इति । = अनतिरिक्ताभाववादी शङ्कते अथ अभावग्रहसामग्यैव = घटाद्यभावज्ञानजनिकया अधिकरणेन्द्रियसनिकर्षाधिकरणज्ञान- प्रतियोगिस्मरणालोकादिसामयैव तद्व्यवहारोपपत्तेः = घटाद्यभावगोचरपदप्रयोगसम्भवात् किं = अलं अन्तर्गडुना निरर्थकेनातिरिक्तेन अभावेन । अस्ति तावत् कस्यचित् ज्ञानात् क्वचिदभावपदप्रयोगः सर्वानुभवसिद्धः । तत्र प्रयोगालम्बनं भूतलाद्येव, घटवदतिरिक्ताऽप्रकाशात् । ततश्च यदपेक्षं यस्याभावपदप्रयोगविषयत्वं ततस्याभाव इत्युपेयते । तदबुद्धिजनिताऽभावपदप्रयोगविषयत्वमेव घटभूतलयोः प्रतियोग्य ઞય. અહીં એવી શંકા થાય કે —> તૈયાયિક પણ અભાવમાં રહેનારા અભાવને અનવસ્થાના ભયથી તથા કોઈ બાધક ન હોવાથી અધિકરણસ્વરૂપ માને છે. ‘ઘટાભાવમાં પટ નથી' આવી અભાવાધિકરણક અભાવબુદ્ધિમાં અભાવનું ભાન સપ્રતિયોગિકત્વસ્વરૂપે થવા છતાં તે જેમ અધિકરણસ્વરૂપ છે તેમ બીજા ભાવાધિકરણક અભાવને પણ અધિકરણસ્વરૂપ માનવામાં કોઈ વિરોધ નૈયાયિકે બતાવવો ન જોઈએ. માટે અભાવમાં ભાવાત્મક ઋધિકરણથી અભિન્નતાનું ખંડન પ્રતિબંદિથી = સમાન પ્રશ્ન ઉત્તરથી કાલિત = નષ્ટ થઈ જશે. અતિરિક્ત અભાવની કલ્પનાનું ગૌરવ આવશે. — તો તેના સમાધાનમાં તૈયાયિક એમ કહે છે કે ભાવાધિકરણક અભાવસ્થલે સપ્રતિયોગિકત્વ અને નિષ્પ્રતિયોગિકત્વ સ્વરૂપ વિરુદ્ધ ધર્મના લીધે અધિકરણ અને અભાવમાં ભેદની સિદ્ધિ થઈ ગયા પછી અભાવાધિકરણક અભાવની અભાવાત્મક સ્વાધિકરણથી અભિન્નતાને આગળ કરીને પ્રતિબંદિ ઉપસ્થિત થયેલ છે. માટે તે દોષરૂપ અર્થાત્ ભાવાધિકરણક અભાવને અધિકરણથી ભિન્ન માનવામાં બાધક નહિ બની શકે. આનું દૃષ્ટાંત ફલમુખ ગૌરવ છે. પ્રમાણ દ્વારા કાર્ય-કારણભાવની સિદ્ધિ થઈ ગયા પછી તે કાર્ય-કારણભાવના સ્વીકારમાં કોઈ ગૌરવ બતાવે તો પાછળથી ઉપસ્થિત થયેલ તે ગૌરવ જેમ પ્રમાણાધીન હોવાથી દોષસ્વરૂપ નથી તેમ ઉપરોક્ત રીતે અભાવ અને તેના ભાવાત્મક અધિકરણમાં પ્રમાણ દ્વારા ભેદની સિદ્ધિ થઈ ગયા પછી અભાવાધિકરણવૃત્તિ અભાવના અભેદને આગળ કરીને ઉપસ્થિત થયેલ પ્રતિબંદિ (અર્થાત્ અભાવાધિકરણક અભાવ અધિકરણસ્વરૂપ છે. તો ભાવાધિકરણક અભાવ અધિકરણસ્વરૂપ કેમ ન બને? આવી સમસ્યા અને તેના સમાધાનની પરંપરા) પણ અભાવને ભાવાત્મક અધિકરણથી ભિન્ન માનવામાં બાધક બની ન શકે. शंडा :- अथा । के सामग्रीथी अभावनुं ज्ञान थाय छे ते न सामग्रीथी अभावनो व्यवहार पाग सिद्ध यर्ध शम्शे प्रेम અધિકરણ અને ઇન્દ્રિયનો સન્નિકર્ષ, અધિકરણજ્ઞાન, પ્રતિયોગીજ્ઞાન, અધિકરણમાં આલોકની હાજરી વગેરે દ્વારા જ અભાવનું જ્ઞાન અને અભાવનો વ્યવહાર થઈ શકે છે.માટે અધિકરણથી અતિરિક્તરૂપે અભાવનો સ્વીકાર કરવો નિરર્થક છે.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366