________________
2190 न्यायालोके द्वितीयः प्रकाशः
उभयत्वस्याऽतिरिक्तत्वस्थापनम्
किञ्चात्यन्तभिन्नाऽभिन्नाभ्यां व्यावृत्तं सामानाधिकरण्यमपि भेदाभेदे प्रमाणम्, भेदाभेदोभयत्वेन साध्यत्वे साध्याऽप्रसिद्धेरभावात् ।
————-
उभयत्वमपि एकविशिष्टाऽपरत्वमेवेति चेत् ? न, अविशिष्टयोरपि गोत्वाश्वत्वयोरुभयत्वप्रत्ययात् । • भानुमती -- कथचिदभेदाभेद एवावयवावयव्यादीनामङ्गीकर्तव्य इति स्यादवादिनामभिप्रायः । किञ्च 'घटस्य शुक्लं रूपं', 'शुक्लो घटः' इति प्रत्यक्षमेव गुणगुण्यादीनां भेदाभेदे प्रमाणम् । अथोभयसिद्धभेदे सामानाधिकरण्यधीरभेदे प्रमाणम् यदवाऽत्यन्तमभेदे भेदे वा न सामानाधिकरण्यं, गुण-गुण्यादीनां एकान्तभेदे 'घट: कुम्भ' इतिवत् 'नीलो घटः' इति प्रयोगो न स्यात्, एकान्तभेदे च 'घट: पल' इतिवत् 'नीलो घट' इति प्रयोगो न स्यादिति अत्यन्तभिनाऽभिन्नाभ्यां = एकान्तभेदादेकान्ताभेदाच्च व्यावृत्तं सामानाधिकरण्यं = समानविभक्तिपदप्रयोगः अपि गुणगुण्यादीनां भेदाभेदे भेदानुविन्दाभेदे प्रमाणम् । प्रयोगस्त्वेवम् गुण-गुण्यादीनां मिथो भेदाभेदः एकान्तभेदाभेद - व्यावृतसामानाधिकरण्यविषयत्वात्, यता सामानाधिकरण्यान्यथानुपपतेरिति । यद्वैतं तद्वैतं यथा घटपटादिकम् । न च भेदसंवलिताभेदस्य साध्यत्वेऽप्रसिद्धिः, तस्य कुत्राऽप्यनुपलब्धेरिति वाच्यम् भेदाभेदोभयत्वेन रूपेण साध्यत्वे साध्याऽप्रसिद्धेरभावात् भेदस्य घट - पादौ अभेदस्य च स्वस्मिन् प्रसिद्धेः तदुभयरूपेण साध्यतायां सिद्धायां स्यादवादसम्मतस्य भेदसंवलिताभेदस्य सिद्धिरित्याकृतम् ।
ननु उभयत्वमपि एक विशिष्टापरत्वमेवेति भेदविशिष्टाभेतृत्वस्यैव साध्यतावच्छेदकत्वप्राप्तौ पुनरप्यप्रसिदिस्तदवस्थैवेति चेत् ? न, सामानाधिकरण्यसम्बन्धेन अविशिष्टयोरपि गोत्वाश्वत्वयोः अपि ''अनयोगत्वाश्वत्वोभयम' त्येवंरूपेण उभयत्वप्रत्ययात् = उभयत्वप्रकारकप्रतीत्यनुभवात् तस्यातिरिक्तत्वमेतास्थेयम् । तदुक्तं सिद्धान्तलक्षणदीधितौ अपि -> उभयत्वं हि का विशिष्टत्वादतिरिक्तम्, न वा तदवच्छिन्नाभातस्तदवच्छिन्नाभावात्, वैशिष्ट्यतिरहेऽपि घटत्व- पटत्वयोरुभयत्वस्य, उभयत्वेन तदभावस्य च प्रत्यक्षसिद्धत्वात् <(सि.ल. दी.पु. ८४ ) इति । अत एव उभयत्वमेकविशिष्ापरत्वमिति विशेषण- विशेष्यभावे विनिगमनाविरह इत्युक्तावपि न धृति:, :अतिरिक्तस्यैतोभयत्तस्योपगमात् । ततश्च भेदाभेदप्रतीतिरुभयत्वप्रकारेण भवितुमर्हत्येवेत्यनेकान्तवादिनामभिप्रायः ।
જ હોય તેવો નિયમ બનાવી શકાતો નથી. માટે —> અવયવમાં અપકૃષ્ટ ગુરૂત્ત્વ હોવાથી અવયવીમાં અપકૃષ્ટ ગુરૂત્વ ઉત્પન્ન થાય છે, કારણ કે અવયવીગત અપકૃષ્ટ ગુરૂત્વ અવયવગત અપકૃષ્ટ ગુરૂત્વને આધીન છે. – આ તૈયાયિક માન્યતા સ્વીકારી શકાય તેમ નથી. જો નૈયાયિક એમ કહે કે --> તે તે અવયવના ગુરૂત્ત્વની અપેક્ષાએ અપકૃષ્ટ એવા ગુરૂત્વ પ્રત્યે તે તે અવયવી આદિ તત્તદવયવિત્વ આદિરૂપે કારણ છે, કારણ કે બીજો કોઈ ઉપાય નથી. કાર્યતાઅવચ્છેદકસંબંધ સમવાયસંબંધ હોવાથી આ કાર્યકારણભાવથી સમવાયની સિદ્ધિ થશે. <~~ તો તે બરાબર ન હોવાનું કારણ એ છે કે આ રીતે તો તે તે અવયવી વગેરેના ભેદથી કાર્યકારણભાવ બદલી જતાં અનંત કાર્યકારણભાવની કલ્પના કરવાનું મહાગૌરવ આવશે. આના કરતાં તો અવયવ-અવયવી વગેરેમાં ભેદાભેદ = ભેદસંવલિતઅભેદ સંબંધ જ માનવો ઉચિત છે.
* अवयव अवयवी वगेरेमां लेहालेहसिद्धि - नैन*
किञ्च० । वणी, भील बात से छे से गुयुग भने गुगुणी, अवयव अने अवयवी वगेरेम ते मेह होय तो प्रेम 'घटः पट:' श्रेयो प्रयोग थलो नथी तेम 'नीलो घटः' यो प्रयोग नहि थर्ध शडे तथा शुाग-गुागी वगेरेमां थे ते अमेह होय तो 'घट कुम्भ:' यो प्रयोग नथी थतो तेम 'नीलो घटः ' श्रेषो प्रयोग नहि थ शडे. गुग-गुगीवाय पट्टमां आ रीते के सामानाधिकरण्य સમાનવિભક્તિપ્રયોગ થાય છે તેનાથી પણ સિદ્ધ થાય છે કે ગુણ-ગુણી વગેરેમાં ભેદયુક્તઅભેદ સંબંધ છે, કારણ કે ઉપરોકત રીતે એકાંતે ભિન્ન કે એકાંતે અભિન્ન પદાર્થના વાચક શબ્દોમાં સમાન વિભક્તિનો પ્રયોગ થતો નથી. પ્રસ્તુતમાં અનુમાનપ્રયોગ અથવા અર્થાપત્તિ પ્રમાણનો પ્રયોગ એવો થઈ શકે છે કે ગુણી-ગુણી વગેરે પરસ્પર ભિન્નાભિન્ન છે, કારણ કે સામાનાધિકરણ્ય અન્યથા અનુપપન્ન બને છે. ભેદસંવલિતઅભેદસ્વરૂપે સાધ્યતા સ્વીકારવામાં આવે તો સાધ્ય અપ્રસિદ્ધ બનવાની આપત્તિ આવે, કારણ કે નૈયાયિકમતે તેવું સાધ્ય પ્રસિદ્ધ નથી. માટે ભેદાભેદોભયત્વરૂપે સાધ્યતા અહીં માન્ય છે.
नैन
* उलयत्व खेऽविशिष्ट परत्वस्व३प नथी
૩મ॰ । અહીં એવી શંકા થાય કે —> સાધ્યતાઅવચ્છેદક તરીકે ઉભયત્વનો સ્વીકાર કરવા છતાં સાધ્યઅપ્રસિદ્ધિ દોષ તો આવશે જ, કેમ કે ઉભયત્વ એકવિશિષ્ટઅપરત્વરૂપ હોવાથી અહીં ભેદવિશિષ્ટઅભેદત્વને સાધ્યતાઅવચ્છેદક માનવું પડશે. પ્રસ્તુત સાધ્યતાઅવચ્છેદક ધર્મથી વિશિષ્ટ સાધ્ય કયાંય પણ પ્રસિદ્ધ નથી. <—— તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે સામાનાધિકરણ્યસંબંધથી વિશિષ્ટ ન હોવા છતાં ગોત્વ-અશ્વત્વમાં ઉભયત્વની પ્રતીતિ થાય છે. ગોત્વ ગાયમાં રહે છે અને અશ્વત્વ જાતિ અશ્વમાં રહે છે. બન્ને એક અધિકરણમાં
-