________________
२५४ व्यायलोके द्वितीय: प्रकाश: *** सामीप्यविशेषेण चक्षुः संयोगस्यान्यथासिद्धिः
तिग्मत्वेन तिग्मकररश्मीनां तत्प्रतिघातकत्वे च तदालोकपरिकलितपदार्थमात्राऽभानप्रसङ्गादिति रत्नप्रभाचार्यप्रभृतयः । इन्द्रियसम्बन्धत्वेन प्रत्यक्षहेतुत्वेऽपि सामीप्यविशेषेण संयोगस्याऽन्यथासिद्धिरित्यपि युक्तमुत्पश्यामः ।
भानुमती --
ञगतिविधाताभायं दोष इति वक्तव्यम्, तिग्मत्वेन = तीक्ष्णतया तिग्मकररश्मीनां तत्प्रतिघातकत्वे = नेत्रगतिप्रतिबन्धकत्वाभ्युपगमे च = हि मेर्तचाक्षुषतत् तदालोकपरिकलितपदार्थमात्राऽभानप्रसङ्गात् = सौरालोकव्याप्तसकलपदार्थचाक्षुषत्वानापतेः इति रत्नप्रभाचार्यप्रभृतेयः रत्नाकरावतारिकादौ व्याचक्षते । तदुक्तं रत्नाकरावतारिकायां अपि च कथमुदीचीं प्रति व्यापारितनेगस्य प्रमातुर्न काञ्चना काञ्चनाचलोपलब्धिमलुभवामः ? च दवीयस्त्वाद् न त नेत्ररश्मयः प्रसतुं शक्ता:, तेषां शशाऽपि प्रसरणाभावापते: । अथ तदालोकमिलितास्ते वर्धन्ते, तर्हि खरतरकरनिकरनिरन्तराऽऽपूरितविष्टपोदरे मरीचिमालिनि सति सुतरां सुराद्रिमभिसर्पतां तेषां वृद्धिर्भवेत् । न च दिनकरमरीचीनां नितरां कठोरत्वेन तैस्तेषां प्रतिघातः, तदाऽऽलोककलापाऽऽकलितकलश-कुलिशादिपदार्थानामप्यनुपलम्भापतेः <- (प्र.न.त. १ / ६ - रत्ना पु. ४५) इति ।
प्रकरणकारः प्रकृते स्वोत्प्रेक्षितमावेदयति -> इन्द्रियसम्बन्धत्वेन प्रत्यक्षहेतुत्वे घटस्पार्शनाद्यनुरोधेन स्वीक्रियमाणे अपि मेरूपर्वताक्षिगोलक - तत्परिकलिता अन-दूरासातिमिर- पित-मलाद्यचाक्षुषानुरोधेनन सामीप्यतिशेषहेतुत्वस्यावश्यकत्वे सामीप्यविशेषेण संयोगस्य = चक्षुर्विषयसंयोगस्य द्रव्यचाक्षुषं प्रति अन्यथासिद्धिः इत्यपि युक्तमुत्पश्यामः ।
———————
नैयायिकै कदेशिनस्तु इन्द्रियत्वं पृथिव्याद्यवृतिर्जन्यसाक्षात्कारत्वावच्छिन्नजनकतावच्छेदको जातिविशेष इत्याहुः । तन्नेत्यन्ये, इन्द्रियत्वेन साक्षात्कारं प्रति हेतुत्वे चक्षुः संयोगेनाऽन्धकारस्थघटादिसाक्षात्कारापतेः । एवं सति चक्षुषो रश्म्यप्रसिदया प्राप्यकारित्वमपि दुरूपपादम् । न च किसिदवच्छेदेन तमः प्रच्छहोऽपि भित्यादौ यदवच्छेदेन चक्षुः संयोगस्तदवच्छेदेनाऽऽलोक संयोगदर्शनादेव चाक्षुषदर्शनात् चक्षुषः प्राप्यकारित्वं सेत्स्यतीति वक्तव्यम्, आलोकसंयोगावच्छेदकार्ताच्छेाचक्षुः संयोगस्य द्रव्यचाक्षुषजनकत्वमाहोस्वित् चक्षुः संयोगावच्छेदकातच्छिन्नालोकसंयोगस्य ? इत्यत्र विनिगमनाविरहात् । एतेन शाखाभिमुखेन चक्षुषा विटपिलो मूलाच्छेअसंयोगग्रहाभावव्याप्यवृतिचाक्षुषं प्रति चक्षुः संयोगावच्छेदकार्वाच्छेासमवायसम्बन्धार्ताच्छेलाधारतायाः सन्निकर्षस्यावश्यकल्पनीयतया चक्षुषः प्राप्यकारित्वमायास्यतीति प्रत्याख्यातम्, समतायावच्छेदकावच्छेलचक्षुः संयोगसम्बन्धावच्छिन्नाधारतायामपि तत्कारणतावच्छेदकसन्निकर्षत्वस्य वक्तुं शक्यत्वेन विनिगमनाविरहात् । वस्तुतः चक्षुरभिमुखदेशाऽविष्कम्भावाभावादेव तदानीं संयोगादिचाक्षुषानुदयादित्यादि व्यक्तं मध्यमपरिमाणस्यादवादरहस्ये ઉત્તર દિશા તરફ આંખ ખુલ્લી રાખેલ છે તેને ઉત્તર દિશામાં રહેલ મેરુપર્વતનું પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કારણ કે મેરુપર્વતની સાથે અગ્રભાગા ચ્છિન્ન = ચક્ષુરશ્મિના આગળના ભાગથી નિયંત્રિત એવો ચક્ષુસંયોગ રહેલો છે જ, પરંતુ ઉત્તર દિશામાં આંખને ખુલ્લી રાખવા છતાં અહીં રહેલ કોઈ વ્યક્તિને મેરૂ પર્વતનું પ્રત્યક્ષ થતું નથી. જો નૈયાયિક તરફથી એવો બચાવ કરવામાં આવે કે —> ઉત્તર દિશામાં આંખ ખુલ્લી રાખવા છતાં મેરૂ પર્વતનું ચાક્ષુષ પ્રત્યક્ષ ન થવાનું કારણ એ છે કે ચક્ષુકિરણોની ગતિ પ્રત્યે અતિદૂરત્વ એ પ્રતિબંધક હોવાના લીધે મેરૂપર્વતમાં આપણી આંખનો (=ચક્ષુકિરણોનો) સંયોગ જ રહેતો નથી <← તો પણ તૈયાયિકનો છૂટકારો નહિ થાય, કારણ કે જો દૂરત્વને ચક્ષુગતિમાં પ્રતિબંધક માનવામાં આવે તો આકાશમાં રહેલ ચંદ્રનું પણ પ્રત્યક્ષ નહિ થઈ શકે, કારણ કે મેરૂ પર્વતની જેમ ચંદ્ર પણ આપણાંથી ઘણો દૂર છે. જો તૈયાયિક એમ કહે કે —> ચક્ષુકિરણોની ગતિમાં અતિદૂરત્વ દોષ પ્રતિબંધક હોવા છતાં ચંદ્રના કિરણોને લીધે નેત્રકિરણોની વૃદ્ધિ થવાથી ચંદ્ર સાથે નયનરશ્મિનો સંયોગ થઈ જશે <— તો આ વાત પણ વાહિયાત છે, કારણ કે જેમ ચંદ્રના કિરણોથી નયનકિરણોમાં વૃદ્ધિ થાય છે તેમ સૂર્યકિરણો દ્વારા પણ ચૈત્રકિરણોની વૃદ્ધિ થવી જોઈએ. એથી દિવસે મેરૂપર્વત તરફ આંખ ખુલ્લી રાખનાર વ્યક્તિને મેરૂપર્વતનું ચાક્ષુષ થવાની આપત્તિ ફરીથી આવશે. જો નૈયાયિક એમ કહે કે —> તીક્ષ્ણ હોવાથી સૂર્યના કિરણો નૈત્રગતિના પ્રતિબંધક છે.માટે દિવસે મેરૂપર્વતનું પ્રત્યક્ષ થતું નથી <← તો તો દિવસે સૂર્યપ્રકાશથી યુક્ત બીજા બધા પદાર્થનું પણ પ્રત્યક્ષ નહિ થઈ શકે - આ પ્રમાણે શ્રી રત્નાકરાવતારિકા આદી ગ્રન્થોમાં જણાવેલ છે.
-
यक्षुसंयोग जन्यथासिद्धस्याद्वाही
इन्द्रि । प्रशुगङार महोपाध्यायक पोताना मननी यात गावतां छेन्द्रियसंमंधनेन्द्रियसंयत्यये लौकि પ્રત્યક્ષનો હેતુ માનવામાં આવે તો પણ આંખના ડોળા, નયનગત અંજન તેમ જ મેરૂપર્વત વગેરેના અચાક્ષુષની ઉપપત્તિ માટે સામીપ્યવિશેષનો દ્રવ્યચાક્ષુષના કારણરૂપે સ્વીકાર કરવો નૈયાયિક માટે આવશ્યક જ છે, તો પછી અવશ્યકકૃષ્ઠ સામીપ્સવિશેષ દ્વારા જ ચક્ષુસંયોગ દ્રવ્યચાક્ષુષ પ્રત્યે અન્યથાસિદ્ધ = ચારિતાર્થ = ઉપક્ષીણ થઈ જશે. માટે દ્રવ્યવિષયક ચાક્ષુષ સાક્ષાત્કાર પ્રત્યે ચક્ષુસંયોગનો સ્વીકાર અપ્રામાણિક છે-આવું અમને (શ્રીમદ્જીને) યુક્તિસંગત લાગે છે.
* समङालीन शाजा-यन्द्रज्ञाननी नैयायिऽभतमां अनुपपत्ति