________________
* सत्पदार्थसीमांसा *
मन्दम्, द्रव्यान्यसच्चाक्षुषत्वावच्छिन्नं प्रति महदुद्भूतरूपवद्भिन्नविशिष्टत्वेन तत्त्वसम्भवादित्यधिकं स्याद्वादरहस्ये ।
तिबध्य-प्रतिबन्धकभावानभ्युपगमे चक्षःपिशाचाकाशादिगतानां रूप-सइख्या-परिमाण-पृथक्त्व-संयोग-विभागकर्मादीनां यावतां गुणादीनामेवं चाक्षुषप्रतिबन्धकत्वकल्पने महागौरवात् । तदपेक्षयोपदर्शित - प्रतिबध्यप्रतिबन्धकभावकल्पने एव लाघवमिति प्रतिबन्धकतावच्छेदकधर्मघकविधया समवायसिन्दिरिति नैयायिकवक्तव्यं तु मन्दं = मन्दबुन्दिप्रयुक्तम् । लौकिकविषयतया द्रव्यान्यसच्चाक्षुषत्वावच्छिनं प्रति तादात्म्येन महदु
तरूपवद्रिमविशिष्टत्वेन तत्त्वसम्भवात् = प्रतिबन्धकत्वस्वीकारसम्भवात् । प्रसरेणुचाक्षुषोपपत्तये 'द्रव्यान्येति । वायुवतिरूपाभावचाक्षुषोपपतये प्रतिबध्यतावच्छेदककोटौ सत्पदप्रवेशः । अतो न प्रतिबन्धकतावच्छेदककोटौ समवेतत्वनिवेशस्यावश्यकता । शेषन्तु पूर्वोक्तरीत्या भावनीयम् ।
अथ यदि सम्बन्धसामान्येन सतावान् सत्पदार्थस्तदा पुनरपि वायुगतरूपाभावाद्यचाक्षुषापतिर्दुवारा, रूपाभावादेरपि व्यभिचारित्वादिसम्बन्धेन सत्ताविशिष्टत्वादिति समवायसम्बन्धेनैव सत्ताविशिष्टस्य सत्पदप्रतिपाधता स्वीकर्तव्येति समवायसिन्दिर्निरलेति चेत् । मैवम्, नञ्पदजन्यप्रतीत्यविषयस्यैव यवा समवायस्थानीयाभावादिसाधारणेन वैशिष्ट्यसम्बन्धेन सताविशिष्टस्यैव सत्पदार्थत्वसम्भवात् । आलोककृतस्तु समवायत्वं न जातिरिति वैशिष्ट्यान्यनित्यसम्बन्धत्वेनैव तनिर्वाच्यम् । तथा च सुतरां तथा कारणत्वे गौरवमिति (त.चिं.प्र.स्व.आ.प. ६६१) वदन्ति ।
एतेन -> प्रतिबन्धकतावच्छेदककोटौ प्रविष्टस्य विशिष्टत्वस्य येन केनचित्सम्बन्धेनोपादाने कालिकविशेषणतादिसम्बन्धेन महदद्धतरूपद्धिान्दयणकविशिष्टित्वाद घटीयरूपादेरप्यचाक्षुषापत्तिरिति स्वसमवायनिरूपितवृतित्वसम्बन्धेनैव तस्योपादेयतया समवायसिन्दिरित्यपि <-प्रत्युक्तम् स्ववैशिष्ट्य-तत्कालोभयनिरुपितवतित्वसंसर्गेण तद्विवक्षायां दोषाभावात् । वस्तुतस्त्वस्माकं न नैयायिकाभिमत: समवायो न वा मीमांसक
રૂપાદિવિષયક ચાક્ષુષ પ્રત્યક્ષની આપત્તિ આવશે. કેમ કે તે ચકૃસન્નિકુટ પાણી છે તથા તેમાં પણ ચાક્ષુષ પ્રત્યક્ષની સામગ્રી વિદ્યમાન છે. ઉપરોક્ત પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવને સ્વીકારવામાં આ આપત્તિને અવકાશ રહેતો નથી. કારણ કે ચબુઆદિગત રૂપાદિ ઉદ્ભતરૂપવભિન્ન મહત્પદાર્થમાં સમવેત હોવાથી લૌકિકવિષયતા સંબંધથી ત્યાં ઉત્પન્ન થનાર ચક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે પ્રતિબંધક બનશે. અહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે –> પ્રતિબધ્ધતાઅવચ્છેદક ધર્મમાં દ્રવ્યાખ્યત્વનો નિવેશ કરવાની શી આવશ્યકતા છે ? <- તો તેનું સમાધાન એ છે કે જે પ્રતિબધ્ધતા અવચ્છેદક કોટિમાં દ્રવ્યાખ્યત્વનો નિવેશ કરવામાં ન આવે તો ત્રસરેણુનું ચાક્ષુષ પ્રત્યક્ષ પણ પ્રતિબધ્ધ બની જશે, કારણ કે ત્રસરણ પાણ મહદ્દભૂતરૂપવર્ભિન્નમાં સમત હોય છે. તથા પ્રતિબંધકતા અચ્છેદ કોટિમાં સમાવેતત્વનો પ્રવેશ કરવાના બદલે વૃત્તિત્વનો પ્રવેશ કરવામાં આવે તો વાયુમાં રૂપાભાવનું પ્રત્યક્ષ થઈ નહિ શકે, કારણ કે તે પણ મહદ્દભૂતરૂ૫વભિન્નમાં વૃત્તિ છે. જો રૂપના વિશેષણરૂપે ઉદ્દભૂતત્વનો પ્રવેશ કરવામાં ન આવે તો ચશ્ન વગેરેના રૂપના પ્રત્યક્ષનો પ્રતિબંધ ન થઈ શકે, કારણ કે તે રૂપવર્ભિત્રમાં સમાવેત નથી. આમ આ પ્રતિબધ્ધ-પ્રતિબંધ ભાવ નિર્દોષ હોવાથી તેનો સ્વીકાર કરવો આવશ્યક છે. એના ફલસ્વરૂપે પ્રતિબકતાઅવચ્છેદક ધર્મના ઘટક તરીકે સમવાયની સિદ્ધિ થઈ જશે, કારણ કે સમવાયને માનવામાં ન આવે તો પ્રતિબંધકતાઅવચ્છેદક કોટિપ્રવિષ્ટ સમવેતત્વની વ્યાખ્યા જ થઈ નહીં શકે. સમતત્વનો અર્થ છે નવા સંબંધઅવચ્છિન્ની વૃત્તિત્વ. આમ સમવાય સ્વીકાર પ્રામાણિક છે - એવું સિદ્ધ થાય છે.
प्रतिबंधताभां सभवेत पह अनावश्य - जैन V उत्त२५१ : मन्दं । मायvi ! सायनतो हम भंड = महशुद्धिप्रयुक्त छ. भानुं २॥ छ । द्रव्यान्यस विषय ચાક્ષુષ સાક્ષાત્કાર પ્રત્યે મહદુદ્દભૂતરૂપવભિન્નવિશિટને જ તાદાભ્યસંબંધથી પ્રતિબંધક માની શકાય છે. આ પ્રતિબંધ્ય - પ્રતિબંધક ભાવ માનવાથી પાગ ચક્ષુગત રૂપાદિના ચાક્ષુષ સાક્ષાત્કારની પ્રતિબધ્ધતા સંભવી શકે છે. તથા વાયુમાં રહેલ રૂપાભાવનું ચાક્ષુષ પ્રત્યક્ષ પણ થઈ શકશે, કારણ કે વાયુગત રૂપાભાવ દ્રવ્યાન્ય હોવા છતાં સત્ = સત્તાવાન ન હોવાથી તદ્વિષયક ચાક્ષુષ પ્રતિબધ્ધતા વચ્છેદકધર્મથી આકાન્ત નથી. માટે પ્રતિબંધકતાઅવચ્છેદક કોટિમાં સમતત્વનો નિવેશ કરવાની કોઈ જરૂર નથી. તેના સ્થાને વિશિષ્ટત્વ અથવા વૃત્તિત્વનો પ્રવેશ કરવામાં કોઈ દોષ નથી. માટે સમવાયસિદ્ધિની કોઈ શક્યતા નથી. આ વિષયમાં વધુ જાણકારી મેળવવા માટે વિજ્ઞ વાચકવર્ગને સ્વનિર્મિત સ્યાદ્વાદરહસ્ય (બૃહસ્પરિમાણ) ગ્રંથ લેવાની મહોપાધ્યાયજી ભલામણ કરે છે.