________________
२२६ न्यायालोके द्वितीयः प्रकाशः
एतेन
स्यान्दादकल्पलतासंवादः *
---> सम्बन्धांशे विलक्षणविषयताशालिगुणादिविशिष्टप्रत्यक्षे तद्धेतुत्वम् <--- इति परास्तम् ।
भानुमती --
एवमेत 'कालिके सुखवती क्रिया', 'विषयतासम्बन्धेन ज्ञानवान् घट:' इत्यादयोऽपि गुणादिविशिष्टप्रत्ययाः प्रसिद्धा एव । एतादृशगुणादिविशिष्टनिष्ठविषयतानिरूपितविषयितारूपवैलक्षण्योपगमे प्रतियोगिताकालिकविषयतादिरूपसम्बन्धा एवं सिध्यन्ति न तु समवाय इति सिद्धसाधनार्थान्तरदोषानतिवृतिरेव । अतः प्रतियोगितादिसम्बन्धावगाहिबुद्धिव्यावृतानामेव गुणादिविशिष्टबुद्धीनां पक्षता वाच्या । परन्तु व्यावर्तकं विषयितारूपं वैलक्षण्यं समवायाऽसिद्धौ नात्मलाभं लभते । समवायाऽसंसर्गकत्वं विवक्षितगुणादिविशिष्टबुद्धिषूपगम्य विषयितारूपवैलक्षण्योपपादने समतायाऽसिद्धिप्रसङ्गात् । समवायसंसर्गकत्वं तेषुपेत्य तदुपपाद्य समवायसाधने तादृशविषयिताशालिबुद्धीनामपक्षत्वप्रसङ्गात्, समवायानङ्गीकर्तृभिः प्रतिवादिभिः समवायमूलकविलक्षणविषय तानिरूपितविषयिताशालिनां गुणादिविशेषणविशिष्टविषयक बुदीनामनङ्गीकारात्, प्रतिवाद्यप्रसिद्धस्य पक्षत्वाऽयोगात् । एतेन विषयितारूपवैलक्षण्याङ्गीकारे ज्ञप्तावात्माश्रयदोषोऽपि प्रदर्शितः । अत एव गुण-जाति- क्रियान्यतमविशेषणतिशिष्टनिष्ठविषयतानिरूपितविषयिताया: कल्पनाऽपि प्रत्युक्ता । तृतीयकल्पनाऽपि न युक्ता, वैलक्षण्यस्यान्यस्तरूपरूपाऽनिर्वचनात् ।
————
एतेन = गुणादिविशिष्टप्रत्यक्षे समवायसिद्धिपूर्वकालावच्छेदेन विलक्षणविषयिताङ्गीकारासम्भवेन । अस्य चागे मूलान्थे परास्तमित्यनेनान्वयः । कालिकाद्यनियतसम्बन्धेन गुणादिविशिष्टस्य प्रत्यक्षं प्रति गुणादेः गुणत्वादिना कारणत्वेऽपि सम्बन्धांशे विलक्षणविषयताशालिगुणादिविशिष्टप्रत्यक्षे न गुणत्वादिना हेतुत्वं किन्तु तदेतुत्वं = समवायस्य जनकत्वम् इति निरस्तम्, समवायसिद्धिपूर्वकालावच्छेदेन विवक्षितविलक्षणविषयिताया : असिद्धत्वेन विलक्षणविषयताया:अप्यसिद्धेः तद्घटितस्य पक्षत्वाऽयोगात्, वस्तुन: तथाज्ञेयत्वस्वभावविशेषादेव ज्ञानविशेषाच्च, अन्यथा समूहालम्बन-विशिष्टबुद्योरविशेषापातात्, भासमानवैशिष्ट्यप्रतियोगित्वरूपप्रकारताया 'दण्ड-पुरुषसंयोगा' इत्यत्रापि सत्वात् । स्वरूपतो भासमानं यद् वैशिष्ट्यं तत्प्रतियोगित्वोक्तौ संयुक्तसमवायादेः सम्बन्धत्ते 'स्वरूपत: ' इत्यस्य दुर्वचत्वात्, संयोगि- तादात्म्य-संयोगादिसंसर्ग कबुदे रवैलक्षण्यापत्या सम्बन्धतावच्छेदकज्ञास्वीकारात्, सांसर्गिकज्ञानस्यानुपनायकत्वेन निरुक्तप्रकारत्वस्याऽनुव्यवसायग्राह्यत्वाऽसम्भवात् विषयविशेषं विना ज्ञाननिष्ठप्रकारिताविशेषाभ्युपगमे च साकारतादापातादिति व्यक्तं स्यादवादकल्पलतायाम् (स्या. क. स्त. ४ का ६५ पु. १२३) ।
દોષ આવવાના લીધે તેને વિષયિતાત્મક ઉપાધિસ્વરૂપ માની શકાય છે. અર્થાત્ ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ધિમાં રહેનાર વિષયતાનિરૂપિતવિષયિતા એ જ વૈલક્ષણ્ય છે, કે જે અભાવાદિવિશિષ્ટ બુદ્ધિમાં નથી રહેતું. — તો તે પણ નિરર્થક છે. આનું કારણ એ છે કે વિષયિતારૂપ વૈલક્ષણ્ય સમવાયસિદ્ધિ પૂર્વે દુર્વચ છે, તેનું નિરૂપણ સમવાયની સિદ્ધિ પૂર્વે થઈ શકે તેમ નથી. આશય એ છે ॐ गुयुगाद्दिविशिष्ट विषय बुद्धि विशेष्य३ये बेम द्रव्यमथाय तेम ' अभावो गुणीयः' अर्थात् 'प्रतियोगितासंसंपथी गुगुगवान् અભાવ' આવી ગુ ગવિશિષ્ટવિષયક બુદ્ધિ વિશેષ્યવિધયા અભાવમાં પણ થઈ શકે છે. આ જ રીતે ગુણવિષયક જ્ઞાન પણ વિષયતાસંબંધથી જ્ઞાનમાં રહેવાના લીધે ‘વિષયતાસંબંધથી જ્ઞાનવાન્ ગુણ' આવી ગુવિશિષ્ટવિષયક બુદ્ધિ થાય છે કે જે વિશેષ્યરૂપે ગુણમાં રહે છે. આવી રીતે કાલિકસંબંધથી ક્રિયામાં સુખ રહેવાના લીધે ‘કાલિકસંબંધથી સુખવાળી ક્રિયા' આવી ગુણવિશિષ્ટવિષયક બુદ્ધિ થાય છે કે જે વિશેષ્યવિધયા ક્રિયામાં રહે છે. પરંતુ આ બધી બુધ્ધિઓનો પક્ષમાં અંતર્ભાવ કરવામાં આવે તો સમવાયની નહિ પરંતુ પ્રતિયોગિતા, વિષયતા અને કાલિકસંબંધની સિદ્ધિ થશે, જેના ફલસ્વરૂપે અર્થાન્તર અને સિદ્ધસાધન દોષ તૈયાયિકના ગળે વળગી પડશે. માટે સમવાયને સિદ્ધ કરવા માટે આવી બધી ગુણાદિવિશિષ્ટવિષયકબુદ્ધિઓથી વિલક્ષણ એવી ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ઘિઓને પક્ષ માનવો પડશે. પરંતુ પક્ષભૂત તે બુદ્ધિઓમાં વિષયતારૂપ વૈલક્ષણ્ય સમવાય વિના શક્ય નથી, કારણ કે સમવાય સિદ્ધ થાય તો જ સમવાયનિષ્ઠ સાંસર્ગિકવિષયતાથી નિરૂપિત વિયિતાની સિદ્ધિ થઈ શકે કે જે કાલિક - પ્રતિયોગિતા - વિષયતાદિસંબંધનિવિષયતાથી નિરૂપિત વિષયિતાની વ્યાવર્તક = વ્યવચ્છેદક = ભેદક બની શકે. જો ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ધિઓને સમવાયાસંસર્ગક માનીને તેઓમાં 'अभावो गुणीयः छत्याहि उपर्युक्त सुद्धिशोथी विषक्षा विपयितानी सिद्धि श्यामां आवे तो समवायसिद्धि नहि शडे. સમવાયઅવિષયક પ્રતીતિમાં રહેલી વિષયતાથી સમવાયની સિદ્ધિ એ વંધ્યા સ્ત્રી પાસેથી પુત્રરત્નની પ્રાપ્તિના મનોરથ જેવી છે.જો ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ધિઓને સમવાયવિષયક માનીને સમવાયની સિદ્ધિ કરવામાં આવે તો તાદૃશવિયિતાશાલી ગુણાદિવિશિષ્ટબુદ્ધિનો પક્ષ તરીકે સ્વીકાર થઈ નહિ શકે, કારણ કે પ્રસ્તુત અનુમાનપ્રયોગ સમવાયવિરોધી પ્રતિવાદી સામે કરવાનો હોવાથી સમવાયમૂલક વિલક્ષણવિષયિત શાલી બોધને તેઓ પક્ષ તરીકે માન્ય નહિ કરે. પક્ષ તે જ બની શકે કે જે પ્રતિવાદીને પણ સંમત હોય. આથી ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ધિના કારણીભૂત વિશેષણ - વિશેષ્યસંસર્ગના જન્યતાઅવચ્છેદકરૂપે ઉપરોક્ત વૈલક્ષણ્યઘટિત વિલક્ષણબુદ્ધિત્વ