Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 269
________________ २४६ न्यायालोके व्दितीयः प्रकाश: * अरास्कात्तस्य लोहाकर्षकत्वमीमांसा से परेषां निरन्तरोत्पादः अस्माकं तु संयोगः तदुभयमपि कृष्णसारस्यार्थेन न सम्भवतीति चेत् ? न, शक्तिप्रत्यासत्त्यैवाऽतिशयाऽऽधानाल्लोहाकर्षकायस्कान्तादावतिरिक्तप्रत्यासत्त्यदर्शनात् सामीप्यविशेषस्य तत्र सम्बन्धत्वे ------------------भानुमती------------------ सहकारिणां निरन्तरततदेशोत्पादक्रमेण घटादिदेशे निरन्तरोत्पादः एव, अस्माकं चक्षुःप्राप्यकारित्ववादिनां नैयायिकानां मते तु संयोगः । तदुभयमपि = निरुक्तसततोत्पत्ति-संयोगोभयमपि कृष्णसारस्य = अक्षिकिकीनिकाया अर्थेन घटादिना सार्धं न सम्भवति । न हि कृष्णसारस्य विषयदेशे गमनेन संयोगो निरुक्तनिरन्तरोत्पत्तिर्वा भवितुमर्हति न वा घटादेर्विषयस्य नेत्रमणिपर्यन्तगमनेन कष्णसारेण साकं संयोगो न वा तथाविधनिरुत्तरोत्पादो वा सम्भवी प्रत्यभिज्ञादिना क्षणभडभडे पारिशेषात् स्थिरस्य कषासारातिरिक्तस्यातीन्द्रियस्य तैजसस्य विषर-देशपर्यन्तलम्बायमानावस्थस्य सनिकृष्टगोचरचाक्षुषजनकस्य चक्षुष: सिन्दिरिति चेत् ? प्रदर्शितलैयायिकमतमनेकान्तवाद्यपाकुरुते -> नेति । यतावदुक्तं प्रत्यभिज्ञादिना क्षणभइभड़े पारिशेषात् स्थिरस्य चक्षुष सिन्दिरिति तदसत्, एकान्तस्थैर्यपक्षेऽपि क्रमाऽक्रमाभ्यामर्थक्रियाविरोधात् पारिशेषात् स्थिराऽस्थिरपक्षस्यैव लब्धावकाशादिति व्यक्तं सम्मतिटीकायाम् । अत एव - प्रत्यासतिश्च परेषां निरुतरोत्पादोऽस्माकन्तु संयोग इत्यपि प्रत्याख्यातम् व्यवधानविरहदशायां शक्तिप्रत्यासत्या = शक्त्यभिधानसन्निकर्षण एव विषयेषु अतिशयाऽऽधानात् = चाक्षुषयोग्यताख्यातिशयजननात्, प्राक् व्यवहितानामपि व्यवधानविलये चाक्षुषोपपत्ते: चाक्षुषयोग्यतालक्षणाऽतिशयसदावाऽसदावाभ्यां कथचिद्विषयभेदस्यास्माकमनेकान्तवादिनामिष्टत्वात्, अन्यथा सत्वानुपपत्तेः । शक्त्या अतिशयजनने च व्यवधानविरहस्य सहकारिता । एतेन -> शक्तिश्चेत् प्राक सती व्यवधानसशायामप्यतिशयोत्पादेन भित्यादिव्यवहितघटादिचाक्षुषप्रसङ्कः, असती चेत् पश्चादपि तदसत्वापतेः, 'नाऽसतो विद्यते भावो नाऽभावो विद्यते सत:' (भ.गी.२/१६) इति वचनादिति <- प्रत्युक्तम्, शक्तेः शक्तात्कचिदव्यतिरिक्तत्वाच्च । न च शक्ते: सर्वथा शक्ताऽतिरेकविरहे कथं प्रत्यासतित्वमिति शनीयम्, लोहाऽऽकर्षकाऽयस्कान्तादौ अतिरिक्तप्रत्यासत्यदर्शनात् । न हि संयोगाख्यातिरिक्तप्रत्यासत्या लोहमयस्कान्तादिराकृषति, तत्वहान्यापतेः । अत एव सम्बन्धिवदयाभिमस्यैव सम्बन्धत्वमित्येकान्तोऽपि न कान्तः, गौरवाच्च । एतेन ->अयस्कान्तसंश्लिष्टं वायुद्रव्यं विशिष्टमुत्पलं शरीरे प्राणवत, तच्चाऽय: प्राप्टौवाकर्षति प्राण इव तोयतूलादिकं, तत्स्प.विपलम्भेऽपि तत्कार्येणैव तथाभूतस्य तस्योत्पन्नस्य सद्भावोऽवगम्यते <- (न्या.भू.प.९५) इति न्यायभूषणकारोक्तं निरस्तम्, अद्भुतस्पर्शवद्रव्यस्याऽऽकर्षकत्वायोगाच्च । न च सामीप्यविशेष एव ता प्रत्यासत्तिः, अन्यथा त्रिलोकवर्तिसकललोहाकर्षकत्वापतेरिति वाच्यम, लोहनिष्ठस्य सामीप्यविशेषस्य तत्र = વગેરેનો સંયોગ તે જ પ્રત્યાત્તિ છે. ચાહે ક્ષણિકત્વવાદી બૌદ્ધને સંમત નિરંતર ઉત્પત્તિ સ્વરૂપ પ્રત્યાત્તિને માનો ચાહે સ્વૈર્યવાદી તૈયાયિકને સંમત સંયોગ સ્વરૂપ પ્રત્યાત્તિને સ્વીકારશે, પરંતુ બન્ને ય આંખના ડોળાને ઘટાદિ વિષયની સાથે સંભવિત નથી. ન તો નેત્રમણિની ઉત્પત્તિ ઘટદેશમાં થતી કે ન તો આંખની કીકીનો ઘટાદિ વિષયની સાથે સંયોગ થતો, તેમ જ ન તો ઘટાદિની ઉત્પત્તિ આંખની કીકીના બાગમાં થતી કે ન તો ઘટાદિ વિષયનો સંયોગ આંખના ડોળા સાથે થતો. માટે માનવું પડશે કે આપણને જે આંખનો ओगो (नेत्रमाग = पासा२ = 8 = गोल) पाय छेते यछन्द्रिय नथी, परंतु तेनाथी मिन्नतेरसस्१३५ यक्ष छन्द्रिय छ,नो સંયોગ ઘટાદિ વિષય સાથે થાય છે અથવા તો ક્ષણિકન્ડમતાનુસાર તે ચક્ષુ ઈન્દ્રિયની તે તે દેશમાં ક્રમિક ઉત્પત્તિ થતાં થતાં વિષયદેશમાં ઉત્પત્તિ થવી તે જ ઘટાદિ વિષય સાથે ચક્ષુ ઈન્દ્રિયની પ્રત્યાત્તિ છે. પરંતુ ક્ષણિકત્વપક્ષમાં તો પ્રત્યભિજ્ઞા વગેરે બાધક પ્રમાણ હોવાથી ધૈર્યપક્ષનો જ સ્વીકાર કરવો હિતાવહ છે કે જેનો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. ઉપરોક્ત વિચારવિનિમયના નિષ્કર્ષરૂપે અમારા મતાનુસાર આંખના ડોળાથી અતિરિક્ત ચ8 ઈન્દ્રિય છે કે જે તૈજસ છે, અતીન્દ્રિય છે, ચિરકાળ સ્થાયી છે અને વિષયદેશ સુધી કિરણરૂપે લંબાય છે. તે ઘટાદિ વિષય સાથે સંયુક્ત થઈને ઘટાદિનો ચાક્ષુષ સાક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. (પૂર્વપક્ષ સમાપ્ત). शठितसंबंध अतिशयशन - जैन ઉત્તરપક્ષ :- નૈયાયિક ભાઈ! આ બધા તુકકાના તોપગોળા સાદ્વાદીના ચહ્યુઅપ્રાપ્યકારિત્વસ્વરૂપ કિલ્લાની કાંકરી પણ ખેરવી શકે તેમ નથી. આનું કારણ એ છે શક્તિ નામનો સંબંધ ચ8 અને વિષયની વચ્ચે માનવામાં આવે છે કે જે શક્તિ વિષયમાં ચાકૃષયોગ્યતા નામનો અતિશય ઉત્પન્ન કરે છે. આ અતિશયને ઉત્પન્ન કરવા માટે વ્યવધાનઅભાવ શક્તિનો સહકારી છે. આથી ભીંતની પાછળ રહેલ જે ઘટાદિ વિષયનું પૂર્વે ચક્ષ દ્વારા પ્રત્યક્ષ થતું ન હતું તે જ ઘટાદિને દીવાલની આગળ રાખવામાં આવે કે દીવાલને તોડી નાખવામાં આવે તો શક્તિદ્વારા ઘટાદિમાં ચાકૃષયોગ્યતાનામક અતિશય ઉત્પન્ન થવાથી ત્યારે ઘટાદિનો ચાક્ષુષ સાક્ષાત્કાર થાય છે. શક્તિ એ શકિતમાન કરતાં સર્વથા ભિન્ન નથી. અહીં એવી શંકા થાય કે > શક્તિ જો શકિતમાન = શક્ત કરતાં સર્વથા ભિન્ન ન હોય તો સંબંધ જ કઈ રીતે થઈ શકે ? સંબંધ હંમેશા સંબંધી વય કરતાં ભિન્ન હોય છે. <– તો તેનું સમાધાન એ છે કે જેમ લોહચુંબક લોખંડને ખેંચે છે તે સ્થાનમાં લોખંડ અને લોહચુંબક વચ્ચે શક્તિ નામનો જ સંબંધ હોય છે કે જે શકિત લોહચુંબક કરતાં સર્વથા ભિન્ન નથી. લોહચુંબક કરતાં લોહઆકર્ષણ શક્તિને સર્વથા ભિન્ન માનવામાં ગૌરવ આદિ દોષો રહેલા છે. મતલબ કે લોહચુંબક અને લોખંડ વચ્ચે બન્ને કરતાં એકાંતે ભિન્ન સંબંધ ન દેખાવાથી સંબંધ હમેશા સંબંધીયથી એકાંતે ભિન્ન જ હોય’ આવો એકાંત બાધિત થાય છે. માટે ચડ્યું અને વિષય વચ્ચે શકિત નામનો અપૃથભૂત

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366