Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 271
________________ २४८ व्यायालोके व्दितीय: प्रकाश: योग्यताब्दैविध्यविचार: * वस्तुतः सन्निहितविषयग्रहे व्यवधानाभावकूट एव विषयनिष्ठा योग्यता व्यवहितविषयग्रहे चाऽञ्जनादिनिष्ठेव शक्तिलक्षणा योग्यता, हेतु-विषय-पुरुषादिभेदेन तद्वैचित्र्यात् । अत एवाऽस्मदादीनामालोकापेक्षयैव विषयग्रहः पेचकादीनां तु न तथेत्युपपद्यते ।। ___इत्थश्चाऽव्यवहितचाक्षुषसाक्षात्कारे चक्षुर्व्यवधानाभावादीनां व्यवहितचाक्षुषे चक्षुरञ्जनादीनां विलक्षणशक्तिमत्त्वेन हेतुत्वान्न किश्चिदनुपपन्नम् । ------------------ भानुमती--- नत्वेवं सति व्यवहितातिदूरनिध्यादिगोचरचाक्षुषमअनविशेषादिजन्यं प्राक्समर्थितं प्रच्यवेदित्याशङ्कायां व्यवस्थामावेदयाते -> वस्तुत: सन्निहितविषयग्रहे = स्वसामीप्यविशेषसम्बन्धेन चक्षुर्विशिष्टाऽर्थगोचरचाक्षुषे व्यवधानाऽभावकूटः = यावततच्चाक्षुषप्रतिबंधकव्यवधानविरह एव विषयनिष्ठा योग्यता । अतो न सामान्यतो व्यवहितगोचरं चाक्षुषमरमाहशां भवति, यतो व्यवहितविषयग्रहे - गवहितातिरादिगोचरचाक्षुषे च = हि अञ्जनादिनिष्ठव शक्तिलक्षणा = व्यवहितातिरादिविषयकचाक्षुषानुकूलशक्तिस्वरूपा योग्यताऽपेक्ष्यते । एतेन - निरवातनिध्यादिगोचरमन्धकारस्थघटादिविषयकं वा चाक्षुषमस्मदादीनां कुतो न भवति ? अअनसंस्कृतचक्षुषां कौशिकादीनां वा कुतो जायते ? <- इति प्रत्याख्यातम्, हेतु-विषय-पुरुषादिभेदेन = मदनयत-निर्मलनयनप्रणिधानविशेष-तद्विकल-प्राकृतजन-योग्युलूकादिपुरुष-प्रतिबन्धकाभाव-सहकार्यादिविशेषेण तद्विचित्र्यात् = चाक्षुषयोग्यताभेदात् । एतेन सर्वत्र चाक्षुषयोग्यताया ऐक्यैकान्तोऽपि पराकृतः । अत एव = हेतुविषयादिविशेषेण योग्यताविशेषादेव, अरमदादीनां प्राक़तजनानां आलोकापेक्षयैव = महदद्भुतानभिभूतरूपवदालोकसहकारेणैव विषयग्रहः = प्रकष्टप्रकाशस्थपुस्तकादिपरिच्छेदः चक्षुषा जन्यते, पेचकादीनां = कौशिकाऽअनादिसंस्कृतचक्षुरादीनां तु न तथा = तथाविधालोकसहकृतेन चक्षुषाऽर्थचाक्षुषसाक्षात्कार इत्युपपद्यते । इत्थच = हेतु-विषय-पुरुषादिभेदेन चाक्षुषयोग्यतावैचित्र्यसिन्दौ च, अव्यवहितचाक्षुषसाक्षात्कारे = व्यवधानविकलविषयकचाक्षुषं प्रति चक्षुर्व्यवधानाभावादीनां, व्यवहितचाक्षुषे च चक्षुरअनादीनां विलक्षणशक्तिमत्वेन = चाक्षुषाकुलेकविधशक्तिविशेषवत्वेन हेतुत्वान्न किश्चिदनुपपन्नम् । एतेन -> व्यवधानविरहस्य चाक्षुषहेतुत्वेऽअनविशेषसंस्कृतचक्षुषां व्यवहितगोचरचाक्षुषे व्यतिरेकव्यभिचार:, असाविशेषादीनां चाक्षुषजनकत्वे चारमदादीनां घटादिचाक्षुषे व्यतिरेक-व्यभिचार: <- इति प्रत्युक्तम्, कारणतावच्छेदकीभूतशक्तिविशेषविशिष्टसमवधान एव फलोदयात् । न ह्येक-कारणतावच्छिन्नानां यावतामेव समवधाने कार्योपधानमिति नियम: अन्यथा गिलोकवर्तिनां માનવામાં આવે તો પણ ચકૃઈન્દ્રિય પ્રાપ્યકારી = સ્વસંબંદ્ધવિષયપ્રકાશકારી બનવાની આપત્તિ આવશે, કારણ કે જૈનમતાનુસાર સ્વસામીપ્યવિશેષસંબંધથી ચક્ષુ સ્વસંબદ્ધ એવા જ ઘટાદિના સાક્ષાત્કારને ઉત્પન્ન કરે છે. <– તો તેનું સમાધાન એ છે કે નૈયાયિકમતાનુસાર ચક્ષપ્રાપ્યકારી હોવાનો મતલબ એ છે કે ચક્ષુ સ્વસંયોગસંબંધથી સ્વસંબદ્ધ એવા ઘટાદિનું ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન કરે છે. અમે સંયોગસંબંધને સંસર્ગવિધયા ચાકૃષજનક માનતા નથી. માટે તૈયાયિકસંમત ચક્ષપ્રાકારિત્વની આપત્તિ નહિ આવે, જેના લીધે ચશ્નમાં અપ્રાપ્યકારિત્વ ભાંગી નહિ પડે. અમે ચાલાદી ચક્ષમાં અપ્રાપ્યકારિત્વ માનીએ છીએ તેનો મતલબ એવો નથી કે ચક્ષુઈન્દ્રિય કોઈ પણ સંબંધથી સ્વઅસંબદ્ધ વિષયની પ્રકાશક છે. द्विविध योग्यतानुं विवेयन जैन :- स्तु.। वास्तविकतातो छ सनिलित अर्थात् स्वसामीप्यविशेषसंयथा यविशिश मेवा वियना याच५ સાક્ષાત્કાર પ્રત્યે વિષયવૃત્તિ સકલ વ્યવધાન (વસ્ત્ર, પત્થર, ભત, પર્વત આદિ) નો અભાવ એ જ યોગ્યતા છે તથા વ્યવહિત = વસ્ત્રાદિથી ઢંકાયેલ વસ્તુના ચાક્ષુષ સાક્ષાત્કાર પ્રત્યે અંજનવિશેષ આદિમાં રહેનાર ચાક્ષુષ અનુકૂલશક્તિસ્વરૂપ યોગ્યતા છે. ચાક્ષુષયોગ્યતા सर्वत्र स्१३५ नोवामुंशरामेछालो (= ), अंजनविशेष माहितु, व्यडित - अव्यवडित, समी५-दूर आदि વિષય, સામાન્ય માણસ કે યોગી વિશેષ વગેરે પુરુષ, સહકારી કારણ આદિ બદલી જવાના કારણે ચાક્ષુષયોગ્યતા બદલી જાય છે. માટે જ ઘટાદિ વિષયનું ચાક્ષુષ પ્રત્યક્ષ કરવા માટે આપણને પ્રકૃષ્ટ પ્રકાશની જરૂર અપેક્ષા = આવશ્યકતા રહે છે, જયારે ઘુવડ વગેરેને ઘટાદિને જોવા માટે પ્રકાશન જરૂર પડતી નથી. ઊલટું તેના માટે પ્રકાશ દર્શનપ્રતિબંધક બની જાય છે. વ્યક્તિ બદલી જતાં ચાકૃષયોગ્યતા બદલી જાય છે. એવું માન્યા વિના ઉપરોક્ત વસ્તુસ્થિતિની સંગતિ થઈ નહિ શકે. આ રીતે ચાક્ષુષ યોગ્યતા વિવિધ પ્રકારની હોવાથી અવ્યવહિતવિષયક ચાક્ષુષ સાક્ષાત્કાર પ્રત્યે વિષય અને આંખની વચ્ચે દીવાલ આદિ વ્યવધાનનો અભાવ તથા વ્યવહિતવિષયક ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે બંજનવિશેષ આદિ વિલક્ષણશક્તિમન = ચાક્ષુષ અનુકૂલશક્તિવિશેષવિશિષ્ટત્વરૂપે હેતુ છે. માટે વ્યતિરેક વ્યભિચાર વગેરે કોઈ દોષનો સંભવ નથી. ચાક્ષુષ સ્થલે શક્તિવિશેષવિશિષ્ટ વ્યવધાનાભાવ અથવા તથાવિધ અંજનાદિ ઉપસ્થિત હોય જ છે. જે નયનને પ્રાપ્યકારી માનીને ભત વગેરેને વિષયની સાથે ચક્ષનો (=નયનરશ્મિનો) સંયોગ થવામાં પ્રતિબંધક માનવામાં આવે અને તે રીતે વ્યવહિતવિષયક ચાકૃષના અભાવની સંગતિ કરવામાં આવે તો તો ભતની જેમ સ્ફટિક વગેરે પણ ચશ્નવિષયસંયોગના પ્રતિબંધક બની જવાના લીધે સ્ફટિકાદિથી ઢંકાયેલ ઘટાદિ વસ્તુનું પણ ચક્ષુ દ્વારા ચાક્ષુષ નહિ થઈ શકે. અહીં ઉદયનાચાર્ય વગેરેનું એવું મંતવ્ય

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366