Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 268
________________ * प्रत्यासत्तिविचार: * २४१ नन्वग्रावच्छेदेनैव चक्षुःसंयोगस्य ग्राहकत्वात् न मूलावच्छेदेन तत्संयुक्तगोलकादिग्रहप्रसङ्गः । कुड्यादिव्यवहितानां स्वरूपयोग्यता च स्थैर्यपक्षे न परावर्तते, क्षणिकत्वपक्षेऽप्यप्रत्यासन्नानां सहकारिणां नातिशयाऽजनकाचम् । प्रत्यासत्तिश्च ------------------ विशेषावश्यकभाष्ये - जइ पत्तं गेण्हेज्ज उ तग्गयमंजण-रो-मलाइयं । पेच्छेज्ज जंन पास, अपतकारि तओ चक्खु ॥२२॥ इति । नैयायिक: शकते -> ननु अगावच्छेदेनेव = नयनरम्यग्रभागावच्छेदेनैव चक्षुःसंयोगस्य = चक्षुर्विषयसंयोगस्य ग्राहकत्वात् = चाक्षुषप्रत्यक्षजनकत्वात् । अनेन हेतूपदर्शनं कृतम् । न मूलावच्छेदेन : नेत्रकिरणमूलभागावच्छेदेन तत्संयुक्तगोलकादिग्रहप्रसङ्गः = चक्षुःसंयुक्ताक्षिगोलक-नयनग नाअन-नेत्रमलादिचाक्षुषापति: सम्भवति । नेत्रमण्यादौ लोचनमयूखीयमूलदेशावच्छिन्न: चक्षुसंयोगो वर्तते । तु तदयदेशावच्छिन्न इति न गोलकादिचाक्षुषप्रसङ्कः । न ह्यकारणसत्वे कारणाऽसत्वे च कार्योत्पाद आपा दयितुमर्हति । यदा तुम्मिलितनयनः पुरुष आदर्शादेः पुरस्तिष्ठति तदा तु नयनगोलकाअनमलादिचाक्षुषं भवत्टोव, तदानीं नायनरश्मीनामादर्शादिकं प्राप्य परावृत्तानामग्रभागावच्छेदेन चक्षुःसंयोगस्य गोलकादौ सत्वात् । एतेन अग्रावच्छिन्न: चक्षुःसंयोग: प्रकाशको मूलावच्छिनो वा ? इत्या विनिगमनाविरहोऽपि प्रत्याख्यातः, अन्तय-व्यतिरेकयोरेव कारणत्वनिश्चायकत्वात् । ततो नेत्रप्राप्यकारित्वपक्षे नैव किश्चिदबाधकं लब्धावकाशम् । लोचनप्राप्यकारित्वमते तु योग्यताऽभावमवलम्ब्य व्यवहिताऽचाक्षुषोपपादने प्राक् कुड्यादिव्यवहितानामपि प'चान्नयनपुरोवर्तिनां सतां घटादीनां चाक्षुषानापत्तेः दुर्वारत्वम्, यत: प्राक् कुड्यादिव्यवहितानां घटादीनां पिशाचादीनामिव मित्यादिविरहदशायामपि स्वरूप(?पा)योग्यता = चाक्षुषस्वरूपयोग्यताविरहः च = हि स्थैर्यपक्ष न परावर्तते - विलीयते। न चास्तु तर्हि कुड्यादिव्यवहितानां क्षणिकत्वमेव व्यवधानदशायामयोग्यानामेवा व्यवधानावस्थायां चाक्षुषयोग्यत्वेनोत्पादसम्भवादित्यलं चक्षुषः प्राप्यकारित्वेनेति वक्तव्यम्, घटादीनां क्षणिकत्वपक्षेऽपि अप्रत्यासन्मानां = प्रत्यासतिविकलानां सहकारिणां न अतिशयजनकत्वं = चाक्षुषकुर्वदूपोत्पादकत्वं सम्भवति, अन्यथा व्यवधानदशायामप्यव्यवधानावस्थायामिव सहकारिणां चाक्षुषकुर्वदूपोपधायकतापते: । घटादिचाक्षुषस्थले प्रत्यासतिश्च उत्पत्तिव्यतिरिक्तक्रिया-तज्जन्यसंयोगाधनभ्युपगन्तृणां परेषां = क्षणिकत्ववादिन मते चक्षुरादीनां થાય એવું કહેવામાં આવે છે ? ભાગથી અવનિ અભાગનિયંત્રિત अग्रावरिछन्न यक्षुसंयोग याक्षुषशन - नैयायिॐ पूर्वपक्ष:- नन्व.। (नली नैयायि त२३थी मे वामां आवे छ ->) ५ प्रावि५५ खो। छतi in અગ્રભાગવિચ્છેદન = અગ્રભાગનિયંત્રિત ચક્ષુસંયોગ જ વિષયનો જ્ઞાપક છે. નેત્રગોલક સાથે યદ્યપિ ચક્ષુસંયોગ છે, પરંતુ તે ચક્ષુના અગ્રભાગથી અવચ્છિન્ન = નિયંત્રિત નથી, પરંતુ ચક્ષના મૂલભાગથી = પાછળના ભાગથી અવચ્છિન્ન છે. માટે ચક્ષુમૂલભામાવચ્છિન્ન ચક્ષુસંયોગ દ્વારા નેત્રગોલક વગેરેનો ચાક્ષુષ સાક્ષાત્કાર થવાની આપત્તિને અવકાશ નથી રહેતો. આમ સ્યાદ્વાદીએ આપેલી આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. योग्यतास्वीठार सघोष - नैयायि* पूर्व५० (या) कु.। जी, श्री पात छ । यादी तथा पूर्वमा आवेव ->.पाल वगैरेयी येत ઘટાદિમાં ચાક્ષુષ યોગ્યતા ન હોવાથી તેનું ત્યારે પ્રત્યક્ષ થતું નથી. <- આ વાત પણ બરાબર નથી, કારણ કે ઘાદિ વિષયને જે સ્થિર = ચિરકાલસ્થાયી માનવામાં આવે તો ભીંત વગેરેથી ઢંકાયેલ ઘટાદિમાં ચાક્ષુષની સ્વરૂપયોગ્યતાનો અભાવ પણ અપરિવર્તનશીલ બનવાના લીધે દીવાલ પડી ગયા પછી વ્યવધાનવિરહદશામાં પણ ઘટાદિનો સાક્ષાત્કાર આંખ દ્વારા થઈ નહિ શકે. ચાક્ષુષસ્વરૂપઅયોગ્ય પિશાચ વગેરે જેમ વ્યવધાન હોય કે ન હોય, કયારેય ચાક્ષુષ સાક્ષાત્કારનો વિષય બનતા નથી તેમ વ્યવધાનકાલીન ઘટાદિમાં ચાક્ષુષની સ્વરૂપ યોગ્યતા = કારણતા ન હોવાથી વ્યવધાનદશાની જેમ અવ્યવધાન અવસ્થામાં પણ તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઈ નહિ શકે. જે ઘટાદિ વિષયને ક્ષણિક માનવામાં આવે તો યદ્યપિ વ્યવધાન અવસ્થામાં ઘટાદિ ચાકૃષને અયોગ્ય હોવા છતાં અવ્યવધાનદશામાં અન્ય ઘટાદિની ઉત્પત્તિ માની શકશે પરંતુ તેમાં યોગ્યતાસ્વરૂપ અતિશયને (=ચાક્ષુષકુર્વિદ્રુપને) તો ક્ષણિકત્વપક્ષમાં પણ અપ્રત્યાન્ન = પ્રયાસનિશૂન્ય એવા સહકારી ઉત્પન્ન નહિ જ કરી શકે. જો ઈન્દ્રિયપ્રયાસત્તિશૂન્ય એવા સહકારી પણ ચાકૃષયોગ્યતાસ્વરૂપ અતિશયને ઉત્પન્ન કરી શકતા હોય તો તો આંખ અને ઘટાદિની વચ્ચે દીવાલ હોય કે ન હોય, બન્ને અવસ્થામાં ચાકૃષયોગ્યતાત્મક અતિશય ઉત્પન્ન થઈ જશે, જેના પરિણામે અવ્યવધાનની જેમ વ્યવધાનદશામાં પણ ઘટાદિનું ચાક્ષુષ ઉત્પન્ન થવાની આપત્તિ ક્ષણિકત્વપક્ષમાં આવીને ઉભી રહેશે. વળી, મુખ્ય વાત અહીં એ ધ્યાનમાં રાખવાની છે કે 'ક્ષણિકત્વપક્ષમાં ઉત્પત્તિથી ભિન્ન કોઈ ક્રિયા કે સંયોગ વગેરે માનવામાં આવતા નથી. તેથી બૌદ્ધમતમાં પ્રત્યાત્તિ સંયોગસ્વરૂપ સંભવી શકતી નથી. પરંતુ સતત તે તે દેશમાં ઉત્પત્તિના કમથી વિષયદેશમાં આંખ વગેરેની સતત ઉત્પત્તિ એ જ આંખ વગેરેની પ્રત્યાત્તિ - આવું બૌદ્ધ આચાર્યો માને છે.જયારે અમારા મતે (નયાયિક મતે) ને વિષયની સાથે ચક્ષુ १. भूतिर्येषां क्रिया सैव कारकं सैव चोच्यते । इति वचनात् ।

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366