________________
अअनादेः सूचकत्वापाकरणम्
२४३
वस्तुत एवमञ्जनादेः पृथक्प्रमाणत्वापत्तिः, मनो यदसाधारणं सहकार्यासाद्य बहिर्गोचरां प्रनां जनयति तस्य प्रमाणान्तरत्वनियमात् । न च पटपटलाच्छन्नचक्षुषामञ्जनादिजनितो निध्यादिसाक्षात्कारो न प्रमा इत्युक्तिः युक्तिसहा, यथार्थप्रवृत्तिजनकत्वेन तत्प्रमात्वस्य व्यवस्थितत्वात् । न च कारणबाधादप्रमात्वम्, तस्यैवाऽसिद्धेः । न च स्वप्नादिवदञ्जनादेर्निध्यादिसूचकत्वमेवेति युक्तम्, व्याप्तिग्रहादिकं विनाऽनुमितिरूपतत्सूचनाऽसम्भवात्, स्वप्नादिस्थले तु व्याप्तिग्राहक-स्वप्नशास्त्राद्यनुसरणनियमादिति दिग् । -----------------भानमती - - - - - - - - - - --- - - - - --
वस्तुत एवं = 'अचनविशेषादिकं सहकृत्य मनसैव निध्यादिः साक्षात्कृत:' इत्यभ्युपगम्यते तदा अजनादेः = अअनविशेष-गुटिकादेः पृथकप्रमाणत्वापत्ति: = स्वातम्रोण प्रमाणत्वं प्रसज्येत, मनो यत् असाधारणं सहकारि आसाद्य = प्राप्य बहिर्गोचरां प्रमां जनयति तस्य असाधारणसहकारिकारणस्य प्रमाणान्तरत्वनियमात् = स्वातम्यण प्रमाणत्वमिति नियमात् । यथा त्वगिन्द्रियमासाद्यैव मनो घटादिबाह्यार्थगोचरा स्पार्श प्रमां जनयतीति त्वगिन्द्रिटास्य मनोऽपेक्षया पार्थक्टोन प्रमाणत्वमभ्युपगम्यते नैयायिकेन तथाऽअनविशेषादिकमासाद्यैव मनो भूमिनिहितनिध्यादिलक्षणबाह्याविषयी प्रमा जनयतीति स्वीकारेऽअनविशेषादेरतिरिक्तप्रमाणत्वापत्तिर्दरिति भावः । न च-> पटपटलाच्छन्नचक्षुषां = निबिडघनाम्बराष्टकावतनयनानां पुसां अअनादिजनित: = अजनविशेषगुटिकाद्युत्पादित: निध्यादिसाक्षात्कारः = इलान्तर्निहितनिध्यादिगोचर: प्रत्यक्षात्मको बोडो न प्रमा इति नाअनविशेषादिसहकतमनसा निध्यादिप्रत्यक्षीकरणेऽप्यअनविशेषादेः प्रमाणान्तरत्वप्रसङ्ग <- इत्युक्ति: युक्तिसहा, तथाविधसाक्षात्कारोतरकालीनपवतेविसंवादित्वात् यथार्थप्रवृत्तिजनकत्वेन तत्प्रमावस्य = अजनविशेषादिजनितनिहितनिध्यादिगोचरप्रत्यक्षे प्रमात्वस्य व्यवस्थितत्वात् । न च निमिलितनयादशायां जायमाने ताहशसाक्षात्कारे कारणबाधात् = प्रमात्वकारणीभूतगुणादेविरहात् तस्य अप्रमात्वं शुको 'इदं रजतमिति ज्ञानवदिति वक्तव्यम्, तस्य = प्रमात्वकारणाभावस्य एव असिन्देः, शुक्तो 'इदं रजतमिति ज्ञाने चाकचिक्यादिदोषात् तदवति तत्प्रकारकत्वविरहादवा गुणाभावोऽज़मीयते । इह तन तथा, दोषविरहात् । न चानविशेषादिकमेव दोष इति वाच्यम्, अनत्वावच्छिन्नस्य चक्षुर्नेमल्याधायकत्वेन प्रसिध्देः । न वाऽज तदति तत्प्रकारकत्वविरहोऽपि, अविसंवादिप्रवृत्तिजनकत्वात् । न च प्रवृतौ कालतालीय एवाऽविसंवादः, मणिप्रभायां प्रत्तस्य मणिप्राप्तिवदिति शनीयम्, सर्वनाऽविसंवादिप्रवृतिजनकेऽजनविशेषादिजन्यसाक्षात्कारे तथा वक्तुमशक्यत्वात्, अन्यथा 'सर्वं ज्ञानं भम एव, प्रवृतावविसंवादोऽजाकृपाणीय' इति वदतो मुखस्य धातुमशक्यतापतेः । अतोऽविसंवादिप्रतिजनकत्वलक्षणफलबलकल्प्य: प्रमात्वकारणीभूतो गुणस्तगाऽनिवारिबासर एक। न चाअनादिजन्यसाक्षात्कारस्य प्रमात्वं न वयं निवारयाम: किन्तु प्रत्यक्षत्वमेव, यत: स्वप्तादिवत् अझनादेः = अजनविशेषादेः निध्यादिसूचकत्वं = निध्यादिसाध्यकानुमितिलक्षणसूचनकारित्वं एवेति नाजजास्तेजसत्वापति: व्यञ्जकत्वे प्रत्यक्षत्वस्यैव प्रवेशादिति वक्तुं युक्तम्, व्याप्तिग्रहादिकं विना अनुमितिरूप-तत्सूचनाऽसम्भवात् व्याप्तिगहपक्षधर्मताग्रहादिशून्यकाले जायमाने निध्यादिज्ञानेऽलुमितित्वाऽयोगात् । स्वप्नादिस्थले तु व्याप्तिग्राहक-स्वप्नशास्त्रानुसरणनियमात् । स्वाप्निकशास्त्रानुसारेणाऽन्यत्किश्चित्स्वप्तोऽतब बहुधाऽन्यदेव किश्चित्तदनुसारेणाऽनुमीयते यथा स्वप्ने हसतो मरणानुमितिः । यथोक्तं -> हसने शोचनमाचरात, प्रवर्तते नर्तने च बन्ध-वधौ । पठने कलहश्च नणामेतत् प्राशेन विशेयम् ॥ (कल्पसूत्रसुबोधिका- . 969) હોય - આવો નિયમ છે. જેમ કે મને સ્પર્શન ઈન્દ્રિયને પામીને બાહ્યઘટાદિવિષયક સ્પાર્શન પ્રમાને ઉત્પન્ન કરતું હોવાથી મન કરતાં સ્પર્શન ઈન્દ્રિય સ્વતંત્ર પ્રમાણ છે તેમ મન અંજનવિશેષાદિને પામીને ભૂમિમાં દાટેલ ખજાના વગેરે બાહ્ય પદાર્થનું પ્રમાત્મક જ્ઞાન ઉત્પન્ન કરતું હોવાથી અંજનવિશેષ વગેરેને પાગ સ્વતંત્ર પ્રમાણરૂપે પ્રતિવાદીએ માન્ય કરવા પડશે. -> જે યોગીશની બન્ને આંખ વસ્ત્રોના પડ બનાવીને ઢાંકવામાં આવી છે. તેમને અંજનવિશેષ દ્વારા જે દાટેલ ખજાના વગેરેનો સાક્ષાત્કાર ઉત્પન્ન થાય છે, તે ભ્રમાત્મક છે. <– આવું વચન તો યુક્તિસંગત નથી, કારણ કે તે જ્ઞાન થયા પછી તે જ્ઞાન મુજબ જો પ્રવૃતિ કરવામાં આવે, તે જમીન વગેરેને ખોદવામાં આવે તો વાસ્તવમાં ખજાનો પ્રાપ્ત થાય છે. યથાર્થ પ્રવૃત્તિનું જનક હોવાના લીધે અંજનવિશેષાદિથી જન્ય ખજાનાવિષયક જ્ઞાનને સત્ય માનવું જ પડશે. -> આ જ્ઞાન ચક્ષુવ્યાપાર વિના જ ઉત્પન્ન થવાના લીધે ભ્રમાત્મક છે. પ્રમાના જે કારણો છે, તેની ગેરહાજરીમાં ઉત્પન્ન થનાર જ્ઞાનમાં પ્રભાવ કેવી રીતે હોઈ શકે ? <– આવી શંકા પણ નિરાધાર છે, કારણ કે પ્રમાણે કારાગની ગેરહાજરી = બાધ જ ત્યાં અસિદ્ધ છે. અંજનવિશેષ વગેરે પાણ પ્રમાના જ કારણ છે, યોગીપુરુષને આંખ બંધ કરીને પાગ દાટેલ ખાના વગેરેનું અંજનવિશેષ દ્વારા સત્ય જ્ઞાન જ ઉત્પન્ન થાય છે. માટે અંજનવિશેષ વગેરેમાં પ્રમાકારણતાનો અપલાપ કરી શકાય તેમ નથી અથવા તે સમયે પ્રમાજનક અન્ય ગુણોનો અસ્વીકારે ત્યાં શક્ય નથી. અહીં એવી શંકા થાય કે --> અંજનાદિ જન્ય ખજાનાવિષયક જ્ઞાનને સત્ય કહેવામાં તો કોઈ વાંધો નથી, કારણ કે તે સંવાદિપ્રવૃત્તિનું જનક છે. પરંતુ તે જ્ઞાનને સાક્ષાત્કારાત્મક માનવું ઉચિત નથી. તેને અનુમિતિ સ્વરૂપ જ માનવું જોઈએ. જેમ સ્વપ્નાદિ તે તે ઘટનાનું સૂચક = અનુમાપક છે, તેમ અંજનવિશેષ, ગુટિકા, રસાયાગ,