________________
२४२ न्यायालोके व्दितीयः प्रकाश:
अञ्जनकालीनचाक्षुषविचार: *
अञ्जनादिभिन्नत्वे सतीति विशेषणदाने चाऽप्रयोजकत्वात् चक्षुःप्रदीपयोरेकया जात्या व्यञ्जकत्वाऽसिद्धेः । एतेन स्वप्नादिकमिवाञ्जनादिकं सहकृत्य मनसैव साक्षात्कृते चाक्षुषत्वभ्रम एव इत्युक्तावपि न क्षतिः ।
=
=
=
=
=
=
=
=
==
==
==
==
= મ
મ
તાં
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
अञ्जनादौ व्यभिचारादेवेदमपि निरस्तम् । न चाअनादिभित्वे सति रसाऽव्यय अकत्वे सति स्फटिकाद्यन्तरितप्रकाशकत्वस्य हेतुत्वान्नायं दोष इति वाच्यम्, अअनादिभिन्नत्वे = अअनौषधि-रसायन-गुटिकादीतरत्वे सतीति विशेषणदाने च अप्रयोजकत्वात् = विपक्षबाधकतर्कविरहात् । पूर्वमपि सर्वत्र चक्षुष्तैजसत्वसाध्यकानुमानेऽप्रयोजकत्वमन्त्यदीपकन्यायेनानुसन्धेयम् । अस्य चोपलक्षणतयाऽञ आदिपदार्थाननुगमोऽपि दृश्यः । तथाऽत्र तत्र च विशेषण-विशेष्यभावे विनिगमनाविरहोऽपि दृष्टव्य इति ध्येयम् ।
नन रूप्रकाशं प्रति चक्षःप्रदीपयोरेकया जात्या कारणत्वमेवानुकूलतर्क इति चेत् ? न, चक्षःप्रदीपयो: एकया जात्या व्यकत्वाऽसिन्देः = रूपप्रकाशकत्वासिन्देः, रूपप्रत्यक्षं प्रति चक्षुषश्चक्षुष्ट्वेन प्रदीपस्य च प्रदीपत्वेनैव हेतुता न तु तैजसत्वेन, अन्यथा अजनादेः रूपसाक्षात्कारहेतुता विप्लवेत । न चेष्टमेवैतत्, अजनादेश्चाक्षुषायोजकत्वेऽपि तदजनकत्वादिति वाच्यम्, घटादिकं पश्यतामपि धरानिहितनिध्यादिकमपश्यतां पुंसामअनविशेषादेव रात्रावपि निखातनिध्यादिगोचरचाक्षुषोदयदर्शनेनाऽन्वय-व्यतिरेकाभ्यां प्रच्छन्ननिध्यादिचाक्षुषेऽअनविशेषकारणताया अनपलपनीयत्वात् । एतेन -> अजनं चक्षुर्नेमल्यस्यैव साक्षात्कारणं न तु चाक्षुषस्य <-इत्युक्तावपि न क्षति:, अञ्जनसामान्यस्य तथात्वेऽपि अअनविशेष-गुटिकादेरतथात्वात् । एतेन = अप्रयोजकत्वेन । अस्य च न क्षतिरित्यनेनान्वयः । स्वप्नादिकमिव अजनादिकं सहकृत्य मनसैव साक्षात्कृते = प्रत्यक्षीकृते वस्तुनि चाक्षुषत्वधम एव । यथा स्वप्नस्थले मानसज्ञाने चाक्षुषत्वधमो हि स्वप्नादिसहकारेण जायते तथाअनादिसहकारेण निध्यादिगोचरे मानसज्ञाने एव चाक्षुषत्वभमो जायते इति नाअनादेः कदाचिदपि रूपादिचाक्षुषकाराणत्वमित्युक्तो अपि न क्षति: । निरवातनिध्यादिगोचरं प्रत्यक्षं अअनविशेषादिसहकारेण मनसैव जन्यते यदुत मत:सहकारेणाऽअनविशेषादिनैवोत्पाद्यते ? इत्यत्र विनिगमकाभावात् ।
ઉપરોક્ત હેતુમાં “નનામિત્તે સતિ' આવું વિશેષાણ લગાડીને અંજનાદિભિન્ન હોતે છતે, રસનું અવ્યંજક હોતે છતે, સ્ફટિકાદિવ્યવહિત પદાર્થના પ્રકાશકત્વને તેજસ્વસાધક હેતુ બનાવવામાં આવે તો યદ્યપિ અંજનાદિમાં વ્યભિચાર દોષનું નિવારણ થઈ જશે, કારણ કે તેમાં અંજનાદિભેદ રહેતો નથી છતાં તે હેતુ દ્વારા તૈજસત્વસ્વરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકે તેમ નથી, કારણ કે હેતુમાં અપ્રયોજકત્વ = વિપક્ષબાધકતર્કવિરહ દોષ રહેલો છે. રૂપસાક્ષાત્કારના અસાધારણકારણરૂપે તૈયાયિકસંમત ચક્ષુ ઈન્દ્રિયમાં અંજનાદિભેદ, રસનું અવ્યંજકત્વ અને સ્ફટિકાદિ પારદર્શક પદાર્થથી વ્યવહિત ઘટાદિનું પ્રકાશકત્વ હોવા છતાં તેજસત્વ ન હોય તો શું વાંધો ? આવા પ્રશ્નનો તૈયાયિક પાસે કોઈ જવાબ નથી. આ પ્રશ્નનો જવાબ ન હોવાથી તૈયાયિકદર્શિત ઉપરોક્ત હેતુ નિર્બળ બની જશે. તેથી તૈજસત્વરૂપ સાધ્યની સિદ્ધિ નહિ કરી શકે. ચકૃતૈિજસત્વવાદી તરફથી એવી શંકા કરવામાં આવે કે – જે અંજનાદિભિન્નત્વ અને રસ અલંજકત્વથી વિશિષ્ટ સ્ફટિકાદિવ્યવહિતાર્થપ્રકાશકત્વ હોવા છતાં આંખમાં તેજસત્વ નહિ હોય તો રૂ૫પ્રત્યક્ષાત્મક કાર્ય પ્રત્યે તેજસત્વેન કારણતા પ્રદીપમાં સિદ્ધ છે તે ભાંગી પડશે. <– તો આ વાત પણ અર્થહીન છે, કારણ કે રૂપવિષયક સાક્ષાત્કાર પ્રત્યે આંખમાં અને દીપકમાં એક અનુગતરાતિરૂપે = તેજસત્વરૂપે કારણતા જ અસિદ્ધ છે. રૂ૫ચાક્ષુષ પ્રત્યે દીપક દીપકત્વરૂપે અને ચક્ષુ ચક્ષુકવરૂપે કાર ગ છે. જો રૂ૫પ્રત્યક્ષ પ્રત્યે તૈજસત્વેન જ હેતુતા માન્ય કરવામાં આવે તો અંજનવિશેષ વગેરેમાં રૂ૫પ્રકાશકત્વ નહિ ઘટી શકે. માટે રૂપચાક્ષુષ પ્રત્યે તૈજસત્વેન કારણતા માન્ય નહિ કરી શકાય. તેથી અપ્રયોજકત્વ દોષ હટી નહીં શકે.
: અંજનાદિ સ્વતંત્ર પ્રમાણે બનવાની આપત્તિ ર્તન . યક્ષને પ્રાપ્યકારી અને તેજસ માનનારા અમુક વિદ્વાનો એમ કહે છે કે – સ્વપ્નમાં મન દ્વારા જ પર્વતાદિનું માનસ ભાન થાય છે. તેમાં ચાક્ષુષત્વનો ભ્રમ થાય છે. તેના પ્રત્યે જેમ સ્વપ્ન સહકારી કારણ બને છે. તેમ અંજનાદિ સ્થલમાં નિધિ વગેરેનું પણ માનસ પ્રત્યક્ષ જ થાય છે.તેમાં જે ચાઋત્વનો ભ્રમ થાય છે તેના પ્રત્યે અંજનાદિ સહકારી કારણ છે. માટે અંજનાદિમાં ચાક્ષુષ કારણતા જ રહેતી નથી. આમ હેતુ જ અંજનઆદિમાં રહેતો નથી, તો તેમાં તૈજસત્વસ્વરૂપ સાધ્ય ન રહે તો પણ શું વાંધો ? વ્યભિચારની સંભાવના જ નથી રહેતી <- પરંતુ આ વાત વ્યાજબી નથી, કારણ કે આ કથન અપ્રયોજકત્વ દોષથી ગ્રસ્ત બને છે. અંજનવિશેષ વગેરેને મનના સહકારી માનીને ચાક્ષુષત્વ ભ્રમના સંપાદક માનવા કે મનને અંજનવિશેષાદિના સહકારી માનીને અંજનવિશેષાદિને અતિરિકન પ્રમાના જનક માનવા ? આ પ્રશ્નનો કોઈ જવાબ પ્રતિવાદી પાસે નથી. વસ્તુસ્થિતિ તો એવી છે કે જો અંજનવિશેષાદિને પામીને મન ખજાના વગેરે બાહ્ય પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે તો તેમાં ચાક્ષુષત્વભ્રમ અંજનવિશેષાદિ દ્વારા થાય છે - એ વાતને હમણ. બાજુ પર રાખીએ.) અંજનવિશેષ વગેરે સ્વતંત્ર પ્રમાણ બનવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે મન જે અસાધારણ સહકારી કારણને પામીને બાહ્યપદાર્થવિષયક પ્રમા જ્ઞાનને ઉત્પન્ન કરે તે અસાધારણ સહકારી કારાણ સ્વતંત્ર પ્રમાણ