________________
* चक्षुरखाप्यकारित्ववादप्रारम: *
२३७
तथाहि • चक्षुरप्राप्यकारि, अधिष्ठानाऽसम्बद्धार्थग्राहकेन्द्रियत्वात्, मनोवत् । 'अधिष्ठाने' त्यादिविशेषणेन स्पर्शनादाविन्द्रियपददानेन च प्रदीपप्रभायां व्यभिचारपरिहारः । न चाप्रयोजकत्वं, सम्बद्धार्थग्राहकत्वे तस्य करवाल------------------भानुमती ------------------ युज्येत यदत 'इन्द्रियसमिकर्षः प्रत्यक्षहेतुः' इति । न च चक्षुरिन्द्रियमर्थ प्राप्य परिच्छेदकारि । ततो जत्यचाक्षुषप्रत्यक्षे चक्षुःसन्निकर्षाभावेन व्यतिरेकव्यभिचारान गुणादिसाक्षात्कारे जन्यप्रत्यक्षत्वहेतुना इन्द्रिय सन्निकर्षजन्यत्वसिन्दिः सम्भवति येन तद्घटकतया समवाय: सिध्योत् । एतेन -> 'इन्द्रियप्रत्यासतित्वेन समवायसिन्दिः । तथाहि गुण-क्रिया-जातिसाक्षात्कार इन्द्रियसम्बन्धसाध्य: जन्यप्रत्यक्षत्वात् दण्डेिज्ञानवदित्यत: साक्षात्सम्बन्धबाधकारणत्वेनेन्द्रियसंयुक्त सम्बन्ध: सिध्यन् पक्षधर्मताबलाल्लाघवेनानुगत: समवाय एक एव सिध्यति अनुगतकार्यस्यानुगतकारणजन्यत्वात्, न तु संयुक्तविशेषणतारूपस्वरूपसम्बन्धः तस्य तद्रूपादिरूपत्तेनाऽनजुगतत्वात् । एवं रूपत्व-रसत्वसाक्षात्कारेऽपि कारणत्वेनेन्द्रियसम्बन्धः समवाय एवालुगत: सिध्यति, लाघवात; न त्वेिन्द्रियसम्बदविशेषणता, तस्या रूपत्वादिस्वरूपत्वेनाऽनजुगतत्वात्' (त. चिं. प्र. सम. प.६१५६१३) इति तत्त्वचिन्तामणिकारोक्तं निरस्तम्, साध्याभाववतित्वेन जन्यप्रत्यक्षत्वस्य व्यभिचारित्वात् ।
'चक्षुषोऽप्राप्यकारित्वमेव न सहामहे' इति चेत् ? श्रुणु, प्रसङ्गसङ्गत्यागतं, स्यान्दादिसम्मतं तथा । चक्षुरप्राप्यकारित्वमधुनाऽत्र समर्थात ॥ १ ॥
तथाहि - चक्षः अप्राप्यकारि, अधिष्ठानासम्बन्दार्थग्राहकेन्द्रियत्वात् । यत्स्वाधाराऽसम्बन्दविषयज्ञापककरणं तत् अर्थदेशमप्राप्यैवाऽर्थपरिच्छेदकारि यथा मनः । न हि मनसोऽप्राप्यविषयपरिचन्दकत्वे काचित् विप्रतिपत्तिरस्ति । यदि चेन्द्रियत्वस्य हेतुतोता स्यात् तर्हि स्पर्शनादौ व्यभिचारस्स्यात्, नस्येन्द्रियत्वेऽपि प्राप्यकारित्वात् । अत: 'अधिष्ठाने'त्यादिविशेषणेन = अधिष्ठानाऽसम्बदार्थग्राहकत्वस्येन्द्रिगतिशेषणविधया हेतावुपादानेन स्पर्शनादौ इन्द्रिये व्यभिचारपरिहारः । न हि स्पर्शनादौ स्वाधिष्ठानाऽसम्बदार्थशाहकत्वं वर्तते । विशेषणाभावप्रयुक्तविशिष्टहेतुविरहान तत्र व्यभिचार: सावकाश: । यदि च स्वाधिष्ठानाऽसम्बन्दार्थगाहकत्वस्यैत केवलस्य हेतुतोक्ता स्यात् तर्हि प्रदीपप्रभायां व्यभिचार: स्यात्, तस्यारस्वाधिष्ठानप्रदीपेनाऽसंयुकस्यैव घटादेरर्थस्य ग्राहकत्वेऽपि प्राप्तविषयपरिच्छेदकत्वात् । अतो हेतुवाचके इन्द्रियपददानेन च प्रदीपप्रभायां व्यभिचारपरिहारः। न हि स्वाधिष्ठानासम्बब्दार्थयाहिकायां तस्यामिन्द्रियत्वं वर्तते । विशेष्याभावप्रयुक्तविशिष्टहेतु-विरहाना ता व्यभिचारसम्भव: । न च स्वाधिष्ठानाऽसम्बन्दार्थग्राहकेन्द्रियत्वहेतौ अप्रयोजकत्वं = विपक्षबाधकतर्कशून्यत्वमिति चक्षुषः स्वाधिष्ठानाऽसम्बदार्थगाहकेन्द्रियत्वेऽपि प्राप्तार्थपरिच्छेदकारित्वे वाधकाभाव इति वाच्यम्, सम्बन्दाग्राहकत्वे = प्राप्यविषयपरिच्छेदकत्वे तस्य = चक्षुषः करवालजलावलोकनादिना = अઈન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી ઈન્દ્રિયસંબંધજન્યત્વની વ્યામિ જન્યપ્રત્યક્ષત્વ હેતુમાં માની શકાય તેમ નથી, કેમ કે આપાગ ઘટાદિગોચર ચાક્ષુષ સાક્ષાત્કારમાં વૈશેષિક પ્રદર્શિત હેતુ વ્યભિચાર દોષગ્રસ્ત છે. ઘટની સાથે ચશ્નસંયોગ થયા વિના જ ચક્ષુ ઘટને સાક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. આંખ કાંઈ ઉડીને ઘટ પાસે જતી નથી કે ઘટ આંખ પાસે આવતો નથી. ઘટ પોતાના સ્થાનમાં રહે છે. આંખ પોતાના સ્થાનમાં રહે છે. પોતાના વિષય ઘટાદિની સાથે સંયુકત થયા વિના જ ચક્ષુ ઘટસાક્ષાત્કાર ઉત્પન્ન કરે છે. માટે વ્યતિરેક વ્યભિચાર દુર્વાર બનશે. અનુમાનપ્રયોગથી ચક્ષુમાં અપ્રાપ્યકારિત્વની સિદ્ધિ આ રીતે થઈ શકશે - ચક્ષુ અપ્રાપ્યકારી છે અર્થાત વિષય દેશમાં વાયા વિના વિષયની બોધક છે, કારણ કે તે અધિકાનથી અસંબદ્ધ એવા અર્થની ચાહક ઈન્દ્રિય છે. જે જે (ઈન્દ્રિય) સ્વઅધિકાનથી અસંબદ્ધ અર્થની ગ્રાહક = જ્ઞાપક ઈન્દ્રિય હોય છે તે અપ્રાપ્યકારી હોય, જેમ કે મન. મેરૂપર્વતનો વિચાર કરવો હોય તો મનના અધિકાન = આધાર સાથે મેરૂપર્વત સંબદ્ધ = સંયુક્ત થાય તો જ તેનું જ્ઞાન મન દ્વારા થઈ શકે એવું નથી. મેરૂપર્વત મનના અધિકાનથી અસંયુક્ત હોતે છતે જ તેનો બોધ મન કરાવે છે. તેથી મન અપ્રાપ્યકારી છે. તે જ રીતે ચક્ષુ ઈન્દ્રિય પણ પોતાના આધાર નેત્રગોલકથી અસંયુક્ત એવા ઘટાદિનો બોધ કરાવે છે. તેથી ચક્ષુ પણ અપ્રાપ્યકારી છે. પ્રસ્તુત અનુમાનમાં હેતુરૂપે જે ફક્ત ઈન્દ્રિય બતાવવામાં આવે તો સ્પર્શનઈન્દ્રિય વગેરેમાં વ્યભિચાર આવે, કારણ કે સ્પર્શન ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. આ વ્યભિચારના નિવારણ માટે હેતુના ઘટકરૂપે અધિકાનઅસંબદ્ધ એવા અર્થનું જ્ઞાપકત્વ ઈન્દ્રિયનું વિશેષાણ બનાવેલ છે. જે ફક્ત “અધિકાનથી અસંબદ્ધ એવા અર્થનું જ્ઞાપકત્વ = જ્ઞાનજનકત્વ' આટલો જ હેતુ બતાવવામાં આવે તો પ્રદીપપ્રભામાં વ્યભિચાર આવશે, કારણે કે પ્રદીપપ્રભા પોતાના અધિકાન એવા પ્રદીપથી અસંબદ્ધ = અસંયુક્ત એવા ઘટાદિ અર્થની જ્ઞાપક હોવા છતાં તેમાં અપ્રાપ્યકારિત્વ નથી, પરંતુ પ્રાપ્યકારિત્વ છે. ઘટાદિ અર્થને પ્રાપ્ત કરીને. અર્થાત્ ઘટાદિથી સંયુક્ત થઈને જ પ્રદીપપ્રભા ઘટાદિ અર્થની જ્ઞાપક બને છે. આ વ્યભિચારના પરિવાર માટે ઈન્દ્રિયપદનો હેતુમાં નિવેશ કરવામાં આવેલ છે. પ્રદીપપ્રભામાં સ્વઅધિકાનથી અસંબદ્ધ એવા અર્થનું ગ્રાહકત્વ હોવા છતાં ઈન્દ્રિયત્વ ન હોવાથી વિશિષ્ટ હેતુ તેમાં ન રહેવાથી વ્યભિચારને અવકાશ રહેતો નથી. હેતુ ન રહે ત્યાં સાધ્ય ન હોય તો કોઈ દોષ નથી.
यक्षुभां अप्राप्यतारित्वसाध अनुभानभां अप्रयोषता घोष असंलव - जैन