________________
** उपलम्भात्प्रागर्थस्य सत्वम्
उपलब्धिलक्षणप्राप्तिस्तद्धेत्वन्तरसंहतिरिति । न च तदानीमर्थोपलम्भकयावत्सत्त्वमस्तीति सतोऽप्यर्थस्याग्रहणमिति न किञ्चिदनुपपन्नम् । न चोपलम्भाभाव एवाऽभावग्रहे हेतुर्न तु योग्यत्वमपि तत्र निविशते गौरवादिति वाच्यम्, एवं • માન્નુમતી== उपलब्धिलक्षणप्राप्तिपदार्थ: तद्धेत्वन्तरसंहतिः = प्रतियोगिगोचरज्ञानस्य हेत्वन्तराणां सङ्घातः इति । हेत्वन्तरपदेन प्रकृते प्रतियोगिज्ञानजलको यो प्रतियोगितद्व्याप्यौ ताभ्यां भिन्ना: यावन्तः प्रतियोगिज्ञानजनकाः ताकतः सर्वेऽभिमता: प्रतियोगिज्ञानजनकानां यावतां समवधानाभ्युपगमे तु प्रतियोगिनोऽपि प्रतियोग्युपलम्भकान्तः ततया तत्सत्वेऽवश्यं प्रतियोगिज्ञानोदयान्नाऽनुपलब्धिः सम्भवति । अनेन प्रतियोगिव्याप्योपादानप्रयोजनमपि व्याख्यातम् । न च तदानीं = (अन्धकारकाले सुषुधिदशायां शून्यमनस्कतायां विषयान्तरसञ्चाराघवस्थायां वा अर्थोपलम्भकयावत्सत्त्वं = प्रतियोगि-तद्व्याप्यभिज्ञानां घटाद्यर्थज्ञानजनकानां यावतां घटाद्यभावाधिकरणविधयाऽभिमतेल साकमिन्द्रियसनिकर्षादीनां समवधानं अस्ति । इति हेतोः सतोप्यर्थस्य अग्रहणं = अनुपलब्धेः इति हेतो: नानुपलब्धेरर्थाभावसाधकत्वमिति हेतो: प्रागर्थस्यानुपलम्भेऽपि न ज्ञानार्थयोर्भेदोपगमे किञ्चिदनुपपन्नम् | न चैकञ कुत्रापि का यावतदुपलम्भकसमवधानमिति वाच्यम् स्वाश्रयसम्बन्धेन तदुपलम्भकतावच्छेदकसमवधानोक्तेः । प्रतियोगिव्याप्यत्वञ्चान प्रतियोगिगहाऽसाधारणकारणत्वम् । अत एव संयोगिनाशजन्यसंयोगनाशपत्यक्षम्, का संयोगिनो हेतुत्वेऽप्यसाधारणत्वात् । संसर्गाभावग्रहे चेयं योग्यता, तेन नातीन्द्रियान्योन्याभावप्रत्यक्षानुपपतिदोषः । प्रतियोगितावच्छेदकार्ताच्छेझोपलम्भकसमवधानग्रहणाच्च न पिशाचवघटाभावप्रत्यक्षता <- इति उदयनमतानुसारिणः । न च उपलम्भाभावः = अर्थगोचरोपलब्ध्यभाव एव अभावग्रहे = अर्थप्रतियोगिताभातोपलम्भे हेतुः न तु प्रतियोगि प्रतियोगिव्याप्येतस्यावत्प्रतियोग्युपलम्भकसमवहितत्वलक्षणं योग्यत्वमपि तत्र = तद्घटक = :अभावप्रतियोग्युपलम्भगोचरार्थे विशेषणविधया निविशते, गौरवात् = WAIølbolcllછે શર્મશરીરगौरवापातात् इति उपलम्भात्प्रागनुपलब्ध्याऽर्थाभावसिद्धिरनातिलेति ज्ञानान्दैतवादिना वाच्यम्, एवं = उपलम्भा
———➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
----
209
ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિનો અર્થ છે પ્રતિયોગી અને પ્રતિયોગીના વ્યાપ્યથી અન્ય સર્વ પ્રતિયોગીના જ્ઞાનના કારણની ઉપસ્થિતિ = હાજરી. દા.ત. ઘટાભાવનું જ્ઞાન કરવું હોય તો ઘટાભાવનો પ્રતિયોગી ઘટ અને પ્રતિયોગી એવા ઘટને વ્યાપ્ય ઘટ-ઈન્દ્રિયસન્નિકર્ષ = ઘટચક્ષુસંયોગાદિ, આ બેથી ભિન્ન જે કોઈ ઘટજ્ઞાનજનક હોય તે બધાની = આલોક, અધિકરણચક્ષુસન્નિકર્ષ, મન-ઈન્દ્રિયસન્નિકર્ષ આદિની હાજરી હોય અને ઘટનું જ્ઞાન ન થાય તો તેવા ઘટજ્ઞાનઅભાવથી ઘટાભાવની તે અધિકરણમાં સિદ્ધિ થઈ શકે. કોઈએ આંખ બંધ કરી દીધી હોય અને ઘટવિશિષ્ટ ભૂતલમાં ઘટાનુપલબ્ધિ દ્વારા ઘટાભાવની સિદ્ધિ કરે તો તે હાસ્યાપદ બને. ઘટચક્ષુસન્નિકર્ષ હોય તો ઘટ અવશ્ય હોય જ. તેથી તેવા સ્થલમાં આલોકાદિ સહકારી કારણથી ત્યાં ઘટનું જ ભાન થઈ જાય, માટે પ્રતિયોગી અને પ્રતિયોગીવ્યાપ્ય - આ બન્ને સિવાયના પ્રતિયોગી (=ઘટાદિ) વિષયક જ્ઞાનના જનક દરેકની હાજરી - એવી ઉપલબ્ધિલક્ષગપ્રાપ્તિની વ્યાખ્યા કરવી આવશ્યક છે. પૂજ્યપાદ સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ અનેકાંતજયપતાકામાં આ જ વાતનું સમર્થન કરતાં જણાવેલ છે કે ——> ‘ઉપલબ્ધિલક્ષગપ્રાપ્તિ એટલે તેના = ઉપલબ્ધિના = પ્રતિયોગિવિષયક જ્ઞાનના અન્ય હેતુઓનો સમુદાય. – પ્રતિયોગિગોચર જ્ઞાનન. હેતુઓનો સમુદાય કહેવાના બદલે ‘અન્ય’ (=અન્તર) શબ્દનો યાકિનીમહત્તરાસૂનુએ પ્રયોગ કર્યો છે. તે જણાવે છે કે હેત્વન્તર = અન્યહેતુ એમ કહીને તેઓથી પણ સમૂહમાંથી પ્રતિયોગી અને પ્રતિયોગીવ્યાપ્ય-આ બેની બાદબાકી કરવા માંગે છે. અને બાકીના સર્વ પ્રતિયોગિજ્ઞાનકારણોનો સંગ્રહ કરવા માટે ‘સંસ્ક્રુતિ' શબ્દનો તેઓશ્રીએ પ્રયોગ કરેલ છે. હવે મૂળ વાત ઉપર આવીએ. જ્યારે માણસ સૂતો હોય કે અન્ય કાર્યમાં વ્યસ્ત હોય કે શૂન્યમનસ્ક હોય તે વખતે ભૂતલાદિ આધારમાં તેને ઘટાદિનું ભાન ન હોવા છતાં પ્રતિયોગી (ઘટાદિ) અને તેના વ્યાપ્ય (ઘટઈન્દ્રિયસન્નિકર્ષ) સિવાયના પ્રતિયોગી (=ઘટાદિ) વિષયક જ્ઞાનના સર્વ કારણો અભાવઅધિકરણવિધયા અભિમતની સાથે ઈન્દ્રિયસન્નિકર્ષ, તે ઈન્દ્રિયનો મન સાથે સન્નિકર્ષ, મનનો આત્મા સાથે સંબંધ, ઉપયોગ વગેરે ગેરહાજર હોવાના લીધે તેવી ઘટઅનુપલબ્ધિ દ્વારા તે અધિકરણમાં ઘટાદિના અભાવની સિદ્ધિ ન થઈ શકે. ત્યાં ઘટ હાજર હોવા છતાં ઘટગ્રાહક સામગ્રી ન હોવાથી તેનું અગ્રહણ = અનુપલબ્ધિ સંભવી શકે છે. પરંતુ તેટલા માત્રથી તે અનુપલબ્ધિ ઘટાભાવસાધક ન બની શકે. જમીન પર અજવાળું હોય, માણસ જાગતો હોય, સાવધાનીથી ચારે તરફ વ્યવસ્થિત નજર કરે અને તો પણ ઘટનું ભાન ન થાય તો તેવી દાટઅનુપલબ્ધિથી ઘટવિષયકજ્ઞાનઅભાવથી તે અધિકરણમાં ઘટાભાવની સિદ્ધિ થઈ શકે, કારણ કે ત્યારે ત્યાં ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે. માટે નીલ, પીતાદિના જ્ઞાન પૂર્વે નીલાદિની અનુપલબ્ધિ માત્રથી નીલાદિઅભાવની સિદ્ધિ કરી ન શકાય. આમ જ્ઞાન પૂર્વે પણ નીલાદિ અર્થની સિદ્ધિ થવાથી જ્ઞાન અને અર્થમાં ભેદ અનાયાસ સિદ્ધ થઈ જશે. માટે દ્વૈતવાદમાં કશું અનુપપત્ર=અસંગત નથી.
* યોગ્યઅનુપલબ્ધિ જ અભાવસાઘક - અનેકાંતવાદી
નો. —> અર્થવિષયક જ્ઞાનના અભાવને જ અર્થપ્રતિયોગિક અભાવના જ્ઞાનમાં હેતુ માનવો યોગ્ય છે. પરંતુ અર્થવિષયકજ્ઞાનાભાવના ઘટકીભૂત અર્થમાં ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિસ્વરૂપ યોગ્યત્વનો નિવેશ કરી ઉપલબ્ધિલક્ષણપ્ર।મઅર્થગોચર જ્ઞાનના અભાવને તાદશ અર્થના અભાવનો ગ્રાહક માનવામાં અભાવજ્ઞાનના કારણતાઅવચ્છેદક ધર્મમાં પ્રતિયોગી અને પ્રતિયોગિવ્યાપ્યથી ભિન્ન સક્ક્સ પ્રતિયોગિગ્રાહકના સમવધાનસ્વરૂપ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિનો (=યોગ્યત્વનો) પ્રવેશ થવાથી ગૌરવ થશે. આ ગૌરવ અસહ્ય હોવાથી