________________
980 न्यायालोके प्रथमः प्रकाश:
** अनुमित्सादिकालीनानुमित्यादिविचारः
हेतुत्वात् । न चैवं गौरवं फलमुखत्वात् । वस्तुत आपादकाभावेन न तदा तदापत्तिः ।
= कार
अथ सुस्मूर्षाद्यनन्तरोपजायमानभिन्नज्ञाने जातिविशेषं स्वीकृत्य तदवच्छेदेन चाक्षुपादिसामग्ग्राः प्रतिव- भानुमती. सामगीनिरूपितप्रनिबध्यतावच्छेदकवैजात्यविकलमानसं प्रति तत्तदिच्छानां स्वाकरण हेतुत्वात् णत्वकल्पनात् । ततश्च ततदिच्छाविरहतिशिष्टमानसेतरसामग्रीसमवधानदशायां परामर्शादिसत्वेऽपि ततदिच्छास्वरूपकारणान्तर तैकल्यान निरुकमानसापतिः । न च एवं = ततदिच्छानन्तरोपजायमानमानसं प्रति तदि च्छानां पृथक्कारणत्वकल्पने गौरवं इति वाच्यम्, तादृशगौरवस्य फलमुखत्वात् फलं = प्रमाणप्रसिद्धकार्यकारणभाव: तन्मुखं तदधीनं, वलुप्तकार्यकारणभावाधीनत्वातस्याऽदोषत्वमित्यर्थः । न चैतादृशपुथकार्यकारणभावकल्पनायाः पूर्वमेवोपस्थितेन तादृशगौरवस्य फलमुखत्वमिति शङ्कनीयम्, प्रतिबध्य - प्रतिबन्धकभातत्रितयाऽकल्पनलाघवसहकारेण तादृशवैजात्यावच्छिन्नं प्रति मानसेतरसामग्ग्रा: प्रतिबन्धकत्तस्य पूर्वमेव निर्णीतत्वात्, तदनन्तरं ततदिच्छानां पृथक्कारणत्वकल्पनोपस्थिते: तस्य फलमुखत्वमेवेति दृढतरमतोयम् । वस्तुतः आपादकाभावेन = क्लुप्तकारणकलापसमवधानविरहेण न तदा = ततदिच्छाविरहकाले चाक्षुषादिसामग्रीसमवधानदशायां धूमपरामर्शादितः तदापत्तिः = तवदिच्छानन्तरजायमानानलमानसापतिः । अतः कथं सा आपादयितुमर्हति ? इत्थं ततदिच्छानन्तरजायमानभिनवहिमानसानुमितेः ततदिच्छाविरहविशिष्ट्चाक्षुषादिसामग्रीप्रतिबध्यतावच्छेदकाक्रान्तत्वाश तदोदय:, ततदिच्छानन्तरजायमानानलानुमितेस्तु : अनलानुमित्सायाः तत्कारणीभूताया विरहात् नोदय इति नव्यनास्तिकाभिप्राय: ।
———
अतिरिक्तानुमानप्रमाणवादी शङ्कते -> अथेति । चेदित्यनेनास्यान्तय: । चाक्षुषादिसामग्रीसमधानेऽपि सुस्मृर्षानन्तरं स्मृत्युदयदर्शनात् सुस्मूर्षाद्यनन्तरोपजायमानभिन्नमानसे जातिविशेषं = बुभुत्साविरहकालीनानुमित्युपमिति - शाब्दबोध-स्मृतिसाधारणवैजात्यं स्वीकृत्य तदवच्छेदेन = तादृशवैजात्यावच्छे प्रति चाक्षुषादिसामग्याः प्रतिबन्धकत्वे = प्रतिबन्धकत्वकल्पनावश्यकत्वे अनुमितित्वादेः परोक्षवृत्तिता = प्रत्य
પ્રતિબંધક માનવામાં આવે તો પણ તે તે જિજ્ઞાસાની ગેરહાજરીમાં માનસેતરસામગ્રી હોતે છને પણ ધૂમપરામર્શથી કે જે તે તે જિજ્ઞાસાઉત્તરકાલીન જ્ઞાન સ્વરૂપ હોય તેવી અગ્નિની અનુમિતિ ત્યારે ઉત્પન્ન થવાની આપત્તિ આવશે; કેમકે તે માનસેતરસામગ્રીપ્રતિબધ્યતાઅવચ્છેદકધર્મથી શૂન્ય છે. મતલબ એવો છે કે જિજ્ઞાસાવિરહકાલમાં ચાક્ષુષાદિસામગ્રીથી જિજ્ઞાસાઉત્તરકાલીનભિન્ન માનસપ્રત્યક્ષ ભલે પ્રતિબધ્ય હોવાથી ઉત્પન્ન ના થાય પણ ત્યારે જિજ્ઞાસાઉત્તરકાલીન માનસપ્રત્યક્ષ તો થવું જોઈએ ને ! કેમકે તે માનસેતર સામગ્રીથી પ્રતિબધ્ય નથી.
समाधान:- न, ता० । ना, त्यारे तेया अमरना मानस प्रत्यक्षनी उत्पत्तिने अवाश नथी रतो, प्रेम ते ते निज्ञासानी અનન્તર ક્ષણમાં ઉત્પન્ન થનારા માનસ સાક્ષાત્કાર પ્રત્યે (કે જે માનસેતર સામગ્રીના પ્રતિબધ્ધતાઅવચ્છેદક ધર્મથી શૂન્ય છે) તે તે જિજ્ઞાસા સ્વતંત્રરૂપે કારણ છે. માત્ર એકાદ કારણથી કાર્ય ઉત્પન્ન થતું નથી. પોતાના બધા કારણો ભેગા થાય ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય છે. આથી માનસેતર સામગ્રીની પ્રતિબધ્ધતાથી વિનિર્મુક્ત હોવા છતાં તે તે જિજ્ઞાસા = અગ્નિઅનુમિત્લા આદિ ન હોવાથી ત્યારે ધૂમપરામર્શથી માનસ પ્રત્યક્ષાત્મક અગ્નિઅનુમિતિ ઉત્પન્ન થવાની આપત્તિને અવકાશ નથી. તે તે ઈચ્છાને = જિજ્ઞાસાને તે તે માનસ પ્રત્યક્ષ પ્રત્યે કારણ માનવાનું જે ગૌરવ આવે છે, તે ફલમુખ = કાર્યકારણભાવને આધીન હોવાથી દોષરૂપ નથી. પ્રામાણિક = પ્રમાણસિદ્ધ ગૌરવને કોઈ દૂષણ નથી માનતું. બાકી વાસ્તવિકતાનો વિચાર કરીએ તો જિજ્ઞાસાવિરહદશામાં ચાક્ષુષાદિસામગ્રી હોત છતે ધૂમપરામર્શથી અગ્નિની કોઈ પણ અનુમિતિને અવકાશ જ નથી રહેતો, કેમ કે ત્યારે તેનું કોઈ આપાદક = આક્ષેપક જ નથી. આય એ છે કે ધૂમપરામર્શ દ્વારા બે પ્રકારની અગ્નિઅનુમિનિ થઈ શકે. એક તો જિજ્ઞાસાઉત્તરકાલીન અને બીજી જિજ્ઞાસાઉત્તરકાલીનથી ભિન્ન. અગ્નિની અનુમિત્સાની ગેરહાજરીમાં, ચાક્ષુષસામગ્રીની હાજરીમાં ધૂમપરામર્શથી ઉપરોક્ત બેમાંથી એક પણ પ્રકારની અનૈમિતિ સંભવતી નથી. ત્યારે જિજ્ઞાસાઉત્તરકાલીન અગ્નિઅનુમિતિ ઉત્પન્ન નથી થતી, કેમ કે તેનું કારણ અગ્નિઅનુમિતિઈચ્છા ગેરહાજર છે. તથા જિજ્ઞાસાઉત્તરકાલીનભિન્ન માનસપ્રત્યક્ષાત્મક અગ્નિઅનુમિતિ પણ ઉત્પન્ન થતી નથી, કેમ કે તે માનસેતરસામગ્રીના પ્રતિબધ્ધતા અવચ્છેદક ધર્મથી વિશિષ્ટ હોવાથી પ્રતિબધ્ધ છે. આમ એક પણ પ્રકારની અગ્નિની અનુમિતિનો અવકાશ રહેતો જ નથી. (પૂર્વપક્ષ यालु) शंका :अध सुः । थाक्षुपाहिसामग्रीने उपरोक्त वैश्रत्यायनि मानस प्रत्यक्ष प्रत्ये प्रतिबंध मानवामां आवे तो સ્મરણેચ્છા = સુમૂર્ષા હોતે છતે ચાક્ષુષાદિસામગ્રીની હાજરીમાં સ્મૃતિનો ઉદય નહિ થઈ શકે; કારણ કે સ્મૃતિ પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષ