________________
* प्रकारान्तरेणानुमितेर्मानसत्वस्थापनम्
१३९
नु, तत्तदिच्छानन्तरोपजायमानभिन्नमानसे जातिविशेषं स्वीकृत्य तदवच्छिन्नं प्रति मानसान्यज्ञानसामग्र्ग्राः प्रतिबन्धकत्वकल्पनादनुमितित्वादेर्मानसवृत्तित्वकल्पनौचित्यात् ।
अथ तत्तदिच्छाविरहकाले तत्तदिच्छानन्तरोपजायमानमानसापत्तिरिति चेत् ? न तादृशमानसं प्रति तत्तदिच्छानां - भानुमती -
मानसेतरसामग्ग्राः प्रतिबन्धकत्वमुपेयम् । परुत्वेवं सत्यनुमित्साविरहविशिष्ट- चाक्षुषादिसामर्ग सनिधाने उपमित्सासत्वेऽपि सादृश्यज्ञानात्मानसोपमितिर्न स्यात् । ततश्चानुमितिं प्रति अनुमित्साविरहविशिष्ट- चाक्षुषादिसामम्याः, उपमितिं प्रत्युपमित्साविरहतिशिष्ट्चाक्षुषादिसामग्याः, शाब्दबोधं प्रति च शाब्देच्छा शून्यचाक्षुषादिसामग्याः प्रतिबन्धकत्वमवश्यमेव कल्पनीयम् । ततश्च विलक्षणप्रमासिद्धिमूलकातिरिक्तप्रमाणसिद्ध्या प्रतिज्ञासन्न्यासापातेल खण्डेतेऽपि शीले न शान्त: काम इति न्यायागम इत्यतिरितानुमानादिप्रमाणवाद्याकृतम् । :अर्वाचीननास्तिकास्तनिराकुर्तन्ते ततद्बुभुत्साननेति । ततदिच्छानन्तरोपजायमानभिन्नमानसे न्तरक्षणावच्छेदेन जायमाना ये मानससाक्षात्काराः तदिह मानसे जांतिविशेषं स्वीकृत्य तदवच्छिन्नं = जिज्ञासाऽव्यवहितोत्तरकालिकमानसभिल - मानसमागतुतिवैजात्यार्वाच्छेनं प्रति मानसान्यसामग्याः प्रतिबन्धकत्वकल्पनादिति । इत्थस चाक्षुषादिसामग्रीसत्तेऽपि दहनानुमित्साबलाद् धूमपरामर्शेण दहनमानसानुमितेः उपमित्सादिमहिम्ना च सादृश्यज्ञानादेर्मानसोपमित्यादेरुत्पतिस्सङ्गच्छते, तासां मानसेतरसामग्रीनिष्ठप्रतिबन्धकतानिरूपितप्रतिबध्यतावच्छेदकशून्यत्वात् । एवमनुमित्यादीनां मानसत्वपक्षे एकेनैव प्रतिबध्य- प्रतिबन्धकभावेन सर्वसामअस्रो प्रतिबध्य-प्रतिबन्धकभावत्रितयकल्पनागौरवानवकाशात् अनुमितित्वादेः मानसवृत्तित्वकल्पनौचित्यात् नातिरितप्रमासिद्धिमुलकातिरिकप्रमाणसिद्धिर्येन प्रतिज्ञासंन्यासः सावकाशस्स्यादित्यभिनवचार्वाकाशयः ।
-
अतिरिक्तानुमानाप्रमाणवादी शकते अथेति । ततदिच्छाविरहकाले अनुमित्सादि विरहदशायां तत्तदिच्छानन्तरोपजायमानमानसापत्तिः, तस्य चाक्षुषादिसामग्रीप्रतिबध्यतावच्छेदकानाक्रान्तत्वात् । इदमत्राकूतम् - चाक्षुषादिसामग्रीसमवधानेऽनुमित्सातिरहे परामर्शात् ततदिच्छानन्तरोपजायमानमानसभिन्नमानस मा भवतु, तस्य चाक्षुषादिकारणकलापप्रतिबध्यतावच्छेदकाक्रान्तत्वात् किन्तु तादृशवैजात्यानाक्रान्तमानसोत्पादो दुर्वार एव, तस्य ततदिच्छाविरहविशिष्ट - चाक्षुषादिसामग्रीप्रतिबध्यतावच्छेदकानाक्रान्तत्वादिति चेत् ?
अभिनवनास्तिकास्तदपाकरणे हेतुमावेदयन्ति
नेति । तादृशमानसं = ततदिच्छाशून्यचाक्षुषादि
=
વિભિન્નરૂપે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ તો માનવો જ પડશે, કારણ કે ઉત્તેજકઅભાવવિશિષ્ટ પ્રતિબંધકનો અભાવ કાર્યજનક હોય છે. ઘટચાક્ષુષઆદિસામગ્રી હોતે છતે અગ્નિની અનુમિત્સા હોય તો અગ્નિવિષયક અનુમિતિ જ ઉત્પન્ન થાય છે-આ વ.ત તો સર્વવિદિત છે, કેમ કે ત્યારે ઉત્તેજકઅભાવવિશિષ્ઠ પ્રતિબંધક નથી. વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટપ્રતિબંધકનો અભાવ હોવાથી કાર્યજન્મ થઈ શકે છે. આમ એની સંગતિ કરવા માટે અનુમિતિ પ્રત્યે અનુમિત્સાવિરહવિશિષ્ટ ચાક્ષુષસામગ્રીને પ્રતિબંધક માનવી પડશે. તેમ જ ઉપમિતિ પ્રત્યે ઉપમિન્સાવિરહવિશિષ્ટ ચાક્ષુષાદિસામગ્રીને પ્રતિબંધક માનવી પડશે તથા શાબ્દબોધ પ્રત્યે શાબ્દબોધેચ્છાવિરહવિશિષ્ટ ચાક્ષુષાદિસામગ્રીને પ્રતિબંધક માનવી પડશે. તો પછી અનુમિતિ વગેરે વિલક્ષણ પ્રમા સિદ્ધ થઈ જવાથી પ્રત્યક્ષભિન્ન સ્વતંત્ર અનુમાન વગેરે પ્રમાણ પણ સિદ્ધ થઈ જશે. આથી ‘પ્રત્યક્ષ જ દાર્શિનિક જગતમાં એક માત્ર પ્રમાણ છે.’ આવી ભગ્ન નાસ્તિકપ્રતિજ્ઞા સંન્યાસ લઈ લેશે.
* छरछात्तरातीनभिन्न भानसभां वैभत्यल्पना - नव्यनास्ति
સમાધાન :- ૬, સ૦ । ના, આ શંકા વ્યાજબી નથી; કેમ કે અમે અનુમિતિ આદિ બુદ્ધિનો પ્રત્યક્ષવિલક્ષણ પ્રમાસ્વરૂપે સ્વીકાર કર્યા વિના તે તે જિજ્ઞાસા પછી થનાર માનસ પ્રત્યક્ષથી ભિન્ન માનસ પ્રત્યક્ષમાં એક જાતિવિશેષનો સ્વીકાર કરીએ છીએ અને તાદશ જાતિથી વિશિષ્ટ માનસ પ્રત્યક્ષ પ્રત્યે માનસેતરસામગ્રીને પ્રતિબંધક માનીએ છીએ. ધૂમપરામર્શ તથા અગ્નિની અનુમિત્સા હોતે છતે ચક્ષુસન્નિકર્ષની હાજરીમાં પણ અગ્નિની અનુમિતિ જ ઉત્પન્ન થશે; અને પદજ્ઞાન તથા શાબ્દબોધેચ્છા હોતે છતે ચક્ષુસન્નિકર્ષદશામાં પણ શાબ્દબોધનો જ જન્મ થશે, કારણ કે તે બધા જ્ઞાન જિજ્ઞાસા અનન્તર ઉત્પન્ન થનાર હોવાથી ચાક્ષુષાદિ સામગ્રીની પ્રતિબધ્ધતા અવચ્છેદક જાતિથી શૂન્ય છે. આ રીતે માત્ર એક જાતિ વિશેષની કલ્પના કરીને તવચ્છિન્ન = જાતિવિશેષવિશિષ્ટ માત્ર પ્રત્યે ચાક્ષુષઆદિસામગ્રીને પ્રતિબંધક માની લેવાથી ત્રણ પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવની કલ્પના નવ્યનાસ્તિકમતમાં અનાવશ્યક હોવાથી લાઘવ છે. આમ માનવાથી પણ દરેક પ્રસિદ્ધ ઘટના ઘટી શકે છે. તો પછી શા માટે અનુમિતિને સ્વતંત્ર પ્રમા માનીને પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવની કલ્પના કરવી ? આથી અનુમિતિત્વને માનસત્વવ્યાપ્ય = માનસપ્રત્યક્ષવૃત્તિ માનવામાં જ ઔચિત્ય છે. આમ અનુમિતિ જ્ઞાન એક પ્રકારના માનસ પ્રત્યક્ષવિશેષસ્વરૂપ જ સિદ્ધ થાય છે. તેથી પ્રતિજ્ઞાસંન્યાસ દોષ વગેરેને કોઈ અવકાશ રહેતો નથી. (પૂર્વપક્ષ ચાલુ)
शंडा : अथ त० । આ રીતે માનસેતરસામગ્રીને જો જિજ્ઞાસાઉત્તરકાલીનજ્ઞાનભિન્નજ્ઞાનમાત્રવૃત્તિયૈાત્યવિશિષ્ટ માત્ર પ્રત્યે