Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 217
________________ 9e8 व्यायालोके प्रथमः प्रकाश अनुमिते: स्वांशे साक्षात्कारत्वम् 'ज्ञानानपेक्षेऽनुमित्यादिज्ञाने स्वविषयत्वेऽपि प्रत्यक्षत्वं न स्यादि' त्यपि वचनं न रमणीयम्, यद्विषयत्वं ज्ञानजन्यतानवच्छेदकं तद्विषयतावच्छेदेन प्रत्यक्षत्वमित्यपगमात. यद्विषयत्वे किञ्चिज्जन्यतावच्छेदकत्वविशेषणदानस्य च ------ -----------भानमती - - - - - - - - - - - - - - - - - - वस्तुतस्तु तदेकार्थसमवेतज्ञानान्तरगाह्य ज्ञानमर्थग्राहकमभ्युपगम्यत तदा पूर्वपूर्वज्ञानोपलम्भनस्वभावानामुतरोतरहज्ञानानामनवरतमुत्पतेः विषयान्तरसञ्चार एव न स्यात्, विषयान्तरसहिनधानेऽपि पूर्वज्ञानलक्षणस्य तदेकार्थसमवेतस्याऽन्तरगत्वेनातिसनिहिततरस्य विषयस्य सद्भावादिति (सं.त.कां.9.गा." प.३४४) व्यक्त सम्मतितर्कटीकायाम् । पूर्वं -> 'किसानुमित्यादौ साङ्कन प्रत्यक्षत्वम्' (दृश्यतां पू. १६२) इति यदुक्तं तन्मनसिकृत्याह ज्ञानाऽनपेक्षे = स्वेतरज्ञानाजन्ये अनुमित्यादिज्ञाने = अनुमित्यादिविषयकसंवेदनेऽभ्युपगम्यमाने सति स्वविषयत्वेऽपि = अनुमि पायंशेऽपि प्रत्यक्षत्वं जातिरूपं न स्यात्, अनुमित्यादेः साध्याांशे परोक्षत्वेन ता प्रत्यक्षत्वस्याऽव्याप्यवृतितया जातित्वाऽयोगादित्यपि नैयायिकस्य वचनं न रमणीयम् यत: स्यादवादिभिः प्रत्यक्षत्वस्य जातिरूपता ताऽभ्युपगम्यते, यविषयत्वं ज्ञानजन्यतानवच्छेदकं तदविषयतावच्छेदेन तस्य प्रत्यक्षत्वं इत्युपगमात् । न हि किसिपि ज्ञानं जात्या प्रत्यक्षम् अपि तु ज्ञानाऽजन्यतया ज्ञानजन्यतानवच्छेदकतविषयकत्वाश्यतया वा । अनुमिते: व्याधिज्ञानकरणकत्वेन, उपमिते: सादृश्यज्ञानकरणकत्वेन, शाब्दबोधस्य पदज्ञानकरणकत्वेन स्मृतेश्चानुभवज्ञानकरणकत्वेन न प्रत्यक्षता । इन्द्रियसन्निकर्षात, विषयगतशक्तिविशेषात्, आत्मनिष्ठशक्तिविशेषाद वा जायमानस्य ज्ञानस्य ज्ञानाऽकरणकत्वात् ज्ञानजन्यतानवच्छेदक-तविषयकत्वाश्रयत्वाद वा प्रत्यक्षत्वम् । अत एव -> अनुमित्यादी जातिसहरान प्रत्यक्षत्वम् <- (त.चिं.प्र.वं.पू. ८00) इति तत्वचिन्तामणिकृक्तिरपि नो न क्षतिकरी । एतेन -> ज्ञानजन्यतानवच्छेदकं यत्किचिजन्यतावच्छेदकं यविषयत्वं तदवच्छेदेन तस्य प्रत्यक्षत्वमिति स्वविषयकत्वेन न प्रत्यक्षत्वम्, ज्ञानसामान्यसामग्या ज्ञानत्वस्यैव जन्यतावच्छेदकत्वादिति <- (हश्यतां प. १६४) पूर्वोक्तं प्रत्याख्यातम् निरुक्तरीत्या यविषयत्वे किश्चिजन्यतावच्छेदकत्वविशेषणदानस्य च निष्प्रयोजनत्वात्शाने स्वविषयत्वस्य ज्ञानजन्यतानवच्छेदकत्वातहतच्छेदेन प्रत्यक्षत्वमव्याहतम् । इदधागाऽवोयम् - ज्ञानजन्यतानवच्छेदकत्वं हि स्वावच्छिन्नजनकताश्रयज्ञानोपहितवृतित्वविशिष्टज्ञानजन्यतावच्छेदकमिहात्वम् । अतो न किचिदंशेऽलौकिके वहिलौकिकप्रत्यो वयंशेऽप्रत्यक्षत्वम्, वहितिषयकत्वस्य ताहशज्ञानजन्यतावच्छेदकभिनत्वात् । અવસ્થામાં જે પ્રથમ શુદ્ધ જ્ઞાન થાય છે, તેનું માનસ પ્રત્યક્ષ થઈ નહિ શકે. કેમ કે તે ઈન્દ્રિયગ્રાહ્યતાઅવછેદકધર્મથી શૂન્ય છે અને મન ઈન્દ્રિયાત્મક હોવાથી પોતાના અવિષયમાં = અયોગ્યમાં તેની પ્રવૃત્તિ થઈ ન શકે. <- પરંતુ આનું સમાધાન સરળ છે અને તે એ છે કે જ્ઞાનના માનસ પ્રત્યક્ષમાં જ્ઞાન પોતે વિષયવિધયા મનોગ્રાહ્યત્વરૂપે કારણ ન હોવા છતાં જ્ઞાનની સામાન્ય સામગ્રી, જેમ કે શુદ્ધ આદ્ય જ્ઞાનમાં મનનો સ્વસંયુકતસમવાયસન્નિકર્ષ વગેરે, હાજર હોવાથી આદ્ય શુદ્ધજ્ઞાનના માનસ સાક્ષાત્કારની ઉત્પત્તિ સંગત થઈ શકે છે. – ‘વિશેષ સામગ્રીથી યુક્ત એવી જ સામાન્ય સામગ્રી કાર્યોત્પાદક છે. વિશેષ સામગ્રીશૂન્ય એવી સામાન્ય સામગ્રી કાર્યોત્પાદક નથી.' - આવો તૈયાયિક પ્રવાદ યુકિતશૂન્ય હોવાથી શ્રદ્ધેય = પ્રમાણ જન્ય પ્રતીતિનો વિષય નથી. * प्रत्यक्षत्व, आतिस्व३५ न होQ छष्ट - जैन ___ ज्ञाना. । पूर्व वामां आवे ->ीनने साथ मानवामां आवे तो अनुमितिमा न पा ११ जनशे. અર્થાત્ અનુમિતિવિષયક સાક્ષાત્કાર અન્ય જ્ઞાનથી નિરપેક્ષ બનશે. તેથી તે વિષયત્વ અંશમાં પ્રત્યક્ષાત્મક બનશે. આથી અનુમિતિઆદિ જ્ઞાનમાં અનુમિતિવિષય - સાધ્યઅંશમાં પરોક્ષત્ર અને અનુમિતિના સ્વરૂપ અંશમાં પ્રત્યક્ષત્વ આવવાથી પ્રત્યક્ષત્વનું પરોક્ષત્વ સાથે સાંકર્ય થશે, જેના ફલસ્વરૂપે પ્રત્યક્ષત્વ જાતિસ્વરૂપ નહિ બની શકે. (જુઓ પૃ. ૧૬૨) <– તે પણ બરાબર નથી. કારણ કે પ્રત્યક્ષત્વ કોઈ જાતિ નથી, પરંતુ તે જ્ઞાનાન્યતાઅનવચ્છેદક તદ્વિયત્વરૂપ ઉપાધિ છે. યષિયતા જ્ઞાનજન્યતાની અનવરછેદક હોય તદ્વિષયતાઅવછેદે ન જ્ઞાનમાં પ્રત્યક્ષત્વ હોય આવું જ અમે સ્વીકારીએ છીએ. આમ પ્રત્યક્ષત્વમાં જાતિત્વના અભાવનું આપાદન ઈસ્ટ હોવાથી તેના ભયથી જ્ઞાનની સ્વપ્રકાશતાનો ત્યાગ કરવો ઉચિત નથી. આશય એ છે કે કોઈ પણ જ્ઞાન જાતિથી પ્રત્યક્ષ નથી, પરંતુ જ્ઞાનજન્ય ન હોવાના લીધે પ્રત્યક્ષ હોય છે. અનુમિતિ વ્યાતિજ્ઞાનથી, ઉપમિતિ સાદૃશ્યજ્ઞાનથી, શાબ્દબોધ પદજ્ઞાનથી, સ્મરણ અનુભવાત્મક જ્ઞાનથી જન્ય હોવાના લીધે તે બધામાં પ્રત્યક્ષાત્મકતા નથી. જે જ્ઞાન જ્ઞાનજન્ય હોતું નથી તે જ્ઞાન પ્રત્યક્ષાત્મક હોય છે, જેમ કે ઘટસ્થાશ્રુષા દે. આથી જ્ઞાનની પ્રત્યક્ષરૂપતા પ્રત્યક્ષત્વ જાતિને આધીન નથી, પરંતુ જ્ઞાનાજન્યત્વ અથવા જ્ઞાનજન્યતાઅનવછેદક તદ્વિષયને આભારી છે. માટે પ્રત્યક્ષમાં જાતિત્વઅભાવ ઈટ જ છે. પૂર્વે જે કહેવામાં આવેલ કે -> જ્ઞાનજન્યતાનું અનવચ્છેદક અને કિંચિત્ જૂન્યતાનું અવચ્છેદક યદ્વિપકત્વ છે, તદવછેદન જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે. (જુઓ પૃ. ૧૬૪) <- તે બરાબર નથી, કેમ કે આ રીતે વદ્વિષ પવના વિશેષાગ રૂપે કિંચિતજન્યતાની અવછેદકતાનો નિવેશ કરવાનું કોઈ પ્રયોજન નથી. જ્ઞાનની સ્વવિષયતા જ્ઞાનજન્યતાઅવઅદકે ન હોવાથી તદંશમાં પ્રત્યક્ષતા "અબાધિત રહે છે. महंविषयत्वांशभां मप्रत्यक्षत्वापत्तिनो परिहार

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366