________________
* शरीरस्यानतिरिक्तत्वसाधनम् *
୨୨୧
व्यादिभिन्नत्वात् पृथिव्यादिचतुष्टयमेव तत्त्वमिति प्रतिज्ञासंन्यास इति वाच्यम्, स्वाश्रयसमवेतत्वसम्बन्धेन गन्धाभावस्य गन्धं प्रति प्रतिबन्धकत्वेन तस्य भूतचतुष्कप्रकृतित्वाऽयोगात्, पार्थिवादिशरीरे जलादिधर्मस्यौपाधिकत्वादिति । न चैवं परात्मरूप-स्पर्शादीनामिव तत्समवेतज्ञानादीनामपि चाक्षुषस्पार्शने स्यातामिति वाच्यम्, रूपादिषु जातिविशेषमभ्युपगम्य रूपान्य-तद्वत्त्वेन चाक्षुषं प्रति स्पर्शान्यतद्वत्त्वेन च स्पार्शनं प्रति प्रतिबन्धकत्वकल्पनात् । ------------------भानुमती----------------- वेन पृथिव्यादिभिन्नत्वात् = पथिव्यातिरिक्तत्वाभ्युपगमस्यावश्यकत्वात् पृथिव्यादिचतुष्ट यमेव तत्त्वमिति प्रतिज्ञासंन्यासः, पञ्चमस्य शरीरतत्वस्य सिध्देः इति वाच्यम्, अवयवेषु गन्धविरहेऽवयविनि गन्धोत्पादस्यादशनात् स्वाश्रयसमवेतत्वसम्बन्धेन गन्धाभावस्य समवायेन गन्धं प्रति प्रतिबन्धकत्वेन नरादिशरीरस्य भतचतुष्कसमवाधिकारणकत्वे गन्धाभावाश्रयजलादिसमवेतत्वात् स्वाश्रयसमवेतत्वसम्बन्धेन गधाभावविशिष्टतगा नरादिशरीरे समवायेन गन्धोत्पादो न स्यात् । ततश्च निर्गन्धत्वापातेन तस्य = नरातिदेहस्य भूतचतुष्कप्रकृतित्वायोगात् = इलादिभूतचतुष्टयसमवाधिकारणकत्वासम्भवात् पृथिव्यादिचतुष्कान्तमसमवायिकाराणकत्वमेव श्रेयः । न च प्रत्येकमविनिगमस्योक्तत्वातधुक्तमिति शनीयम्, या यस्य प्राधान्यं तत्र तस्यैव समवासिकारणत्वोपगमात् यथा मलुजादिशरीरे पृथिवीतत्वस्य प्राधान्यात् पार्थिवत्वम् । अत एव 'पृधिवीमयः' इत्यादिश्रुति: सहच्छते । न चैवं मनुष्यशरीरे कलेदनाद्यनुपपत्तिः, तस्य जलादिधर्मत्वादिति वक्तव्यम्, पार्थिवादिशरीरे = नरादिदेहे क्लेदनादेः जलादिधर्मस्य औपाधिकत्वादिति । पार्थिवश्रीरोपष्टम्भकस्य जलानलादिसंगोगस्य सत्वात् सर्वदा मानवदेहे क्लेदनोष्माधुपलब्धिरिति न 'भूतचतुष्टयमेव तत्वमिति प्रतिज्ञाया: संन्यासप्रसङ्ग इति नव्यनास्तिकाभिप्राय: ।
न च एवं ज्ञानादेः शरीरसमवेतत्वाभ्युपगमे परात्मरूप-स्पर्शादीनां = परात्मत्वेनाभिमतस्य परकीयशरीरस्य तत्समवेतानां च रूप-स्पर्शादीनां इव तत्समवेतज्ञानादीनां = परकीयशरीरसमवेताना हानेच्छातत्यादीनां विशेषगुणानां अपि चाक्षुष-स्पार्शने = चक्षुरिन्द्रियजन्यप्रत्यक्षं स्पर्शनेन्द्रियजन्यप्रत्यक्षश्च स्याताम् शरीरसंयुक्तयोः जयनत्वगिन्द्रिययोरत्यशरीरसमवेतज्ञानादिषु स्वसंयुक्तसमवेतत्वप्रत्यासत्या सत्वादिति वाच्यम्, रूपादिषु = रूप-रस-गन्ध-स्पर्श-शब्द-ज्ञानेच्छा-कृत्यादिषु विशेषगुणेषु जातिविशेषं = वैजात्यं अभ्युपगम्य रूपान्यतद्वत्त्वेन = रुपान्यत्वे सति दर्शितवैजात्यमावेन लौकिकविषयतासम्बन्धेन चाक्षषं प्रति प्रतिबन्धकत्वकल्पनादित्यप्राप्यत्वीयते । तादात्म्यप्रत्यासत्या स्पर्शान्यतवत्वेन च लौकिकविषयत सम्बन्धेन स्पार्शनं प्रति प्रतिबन्धकत्वकल्पनात् । अयं भाव: लौकिकविषयतया चाक्षुषं प्रति तादात्म्येन रूपान्यदर्शितवैजात्यमत: प्रतिबन्धकत्वं लौकिकविषयतया स्पार्शनं प्रति च तादात्म्यसम्बन्धेन स्पर्शान्य- हिरुक्तवैजात्यमत:
સ્વંસયુક્ત સમવાયસન્નિકર્ષ સંભવિત છે. સામગ્રી હોતે છતે કાર્ય અવશ્ય ઉત્પન્ન થવું જોઇએ. <– તેનું સરળ સમાધાન એ છે કે દેહધર્મ રસ આદિના ચાક્ષુષાદિ પ્રત્યક્ષને રોકવા માટે જે ઉપાય કરવામાં આવશે તેનાથી જ દેહધર્મ જ્ઞાનાદિના ચાક્ષુષ પ્રત્યક્ષ વગેરેનું નિરાકરણ થઇ જશે. અને તે ઉપાય એ જ છે કે રૂપ, રસ, ગર્વ, સ્પર્શ, શબ્દ, જ્ઞાન, ઇચ્છા, દ્રષ, પ્રયત્ન વગેરે વિશેષ ગુણમાં એક જાતિ માનીને લૌકિકવિષયતાસંબંધથી ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે રૂપાન્યતાદજાતિવિશિટને તાદામ્ય સંબંધથી પ્રતિબંધક માની લેવામાં આવે. આવો પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ માનવાથી દેહધર્મ જ્ઞાનાદિના ચાક્ષુષની આપત્તિ નહિ આવે, કારણ કે જ્ઞાનાદિ વિશેષ ગુણ રૂપ ભિન્ન છે. તેમ જ દર્શિત જાતિવિશેષનો સ્વીકાર કરીને વિષયતાસંબંધથી સ્પાર્શન પ્રત્યક્ષ પ્રત્યે સ્પર્શાવતાદશ જાતિવિશિષ્ટને તાદાત્મસંબંધથી પ્રતિબંધક માની લેવાથી જ્ઞાનાદિના સ્પર્શન પ્રત્યક્ષની આપત્તિને પણ અવકાશ નથી રહેતો, કારણ કે જ્ઞાનાદિ સ્પર્ધાન્ય હોતે જીતે દર્શિત જાતિવિશેષવિશિષ્ટ છે. આમ, જ્ઞાનાદિને દેહધર્મ માનવા છતાં અને તેમાં સ્વસંયુકતસમવાય સંબંધથી સ્પર્શનઇન્દ્રિય રહેવા છતાં પણ તેના ચાક્ષુષ, સ્પાર્શન વગેરેની આપત્તિને અવકાશ રહેતો નથી. આ રીતે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ માન્ય કરવામાં આવે તો જ દેહધર્મ રસ, ગળે વગેરે વિશેષ ગણોના અચાકૃષ, અસ્પાર્શન વગેરેની સંગતિ થઇ શકશે. રસ રૂપભિન્ન તથા સ્પર્શ ભિન્ન છે અને દર્શિત જાતિવિશેષથી વિશિષ્ટ છે. આથી તે ચાક્ષુષ અને સ્પર્શનના પ્રતિબંધકતાવચ્છેદક ધર્મનો આશ્રય બની જવાથી ત્યાં વિષયતાસંબંધથી ચાક્ષુષ અને સ્પાર્શન પ્રત્યક્ષ ઉત્પન્ન નહિ થાય. અર્થાત્ રસના ચાક્ષુષની કે સ્પાર્શન પ્રત્યક્ષની આપત્તિ નહીં આવે. બામ અમે બતાવેલો પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ અવશ્ય-રૂમ હોવાથી અમારા મતે ગૌરવ દોષનો અવકાશ રહેતો નથી. રૂ૫માં દર્શિત જાતેવિશેષ હોવા છતાં રૂપ પોતે રૂ૫ ભિન્ન ન હોવાથી રૂપાન્યતાદશ-જાતિમત્ત્વસ્વરૂપ પ્રતિબંધકતાઅવચ્છેદક ધર્મથી રહિત બને છે. તેથી ચક્ષુનો સંયુકતસમવાય સન્નિકર્ષ હોતે છતે તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થઇ શકશે. આ જ રીતે સ્પર્શ પણ દર્શિત જાતિવિશેષાશ્રય હોવા છતાં સ્પર્શભિન્ન ન હોવાથી સ્પર્શાન્ય દર્શિત જાતિમત્વ સ્વરૂપ સ્પાર્શનપ્રતિબંધકતાઅવચ્છેદક ધર્મથી રહિત બને છે. તેથી સ્વસંયુકતસમવાય સંબંધથી સ્પર્શન ઇન્દ્રિય સ્પર્શમાં રહેતાં તેનું સ્પાર્શન પ્રત્યક્ષ થઇ શકશે. આથી જ્ઞાનાદિને દેહ ધર્મ માનવામાં કોઇ દોષ નથી આવતો. - આવું નવ્યનાસ્તિકનું મંતવ્ય છે.