________________
१२८ न्यायालोके प्रथम: प्रकाश: * परामर्शजन्यतावच्छेदक विचार: * नोक्तदोष इति वाच्यम्, अनुगतरूपेण तदनिवेशात्, तत्तदप्रामाण्यग्रहाभाव-तत्तदाहार्यभेदादीनां जन्यतावच्छेदके निवेशे
--------- મતી------------ प्रामाण्यकानाहार्यधुमपरामर्शकार्यतावच्छेदकं स्वोत्तरत्वसम्बन्धेनाप्रामाण्यज्ञानाभावाऽऽहार्यभेदविशिष्टदहनानुमितित्वमुपलब्धम् । दर्शितस्थले आलोकपरामर्शजन्यदहनानुमित्यव्यवहितपूर्वक्षणे गृहीताप्रामाण्यकाहार्यविनश्यदवस्थधूमपरामर्शस्य सत्वात् जायमानानुमितौ स्वोतरत्वसम्बन्धेनाऽप्रामाण्यज्ञानाभावाऽऽहार्यभेदवैशिष्ट्यस्य विरहेण तस्याः ग्रहीताप्रामाण्यकानाहार्यधूमपरामर्शकार्यतावच्छेदकानाक्रान्तत्वात् नोक्तदोषः = व्यतिरेकन्यभिचारदोषानवकाशः । न हि स्वकार्यतावच्छेदकानाक्रान्तस्य स्वमते उत्पादे व्यतिरेकव्यभिचारमामनन्ति मनीषिणः । परमा कार्यतावच्छेदककोटावनुमितित्वमपहाय ज्ञानत्वमेव निवेशयितुमर्हति, बाधकविरहेण सहोचे माजाभावात् । ततश्च नोक्तदोष: = अनुमितित्वलक्षणधर्मविशेषसिद्धिनिबन्धनानुमितिलक्षणर्मिविशेषसिन्दिमूलकातिरिक्तानुमानप्रमाणसिन्दिप्रयुक्तापसिदान्तदोषभः । इत्थवाग्रहीताप्रामाण्यकानाहार्यपरामर्शस्य कार्यतावच्छेदकतया स्वोतरत्वसम्बन्धेनाप्रामाण्यज्ञानाभावाऽऽहार्यभेदविशिष्टदहनज्ञानत्वस्य सिन्दौ ताहशधूमपरामर्श विनैव धूमसम्भावना-संशयादितो दहनसम्भावना-सन्देहादिसम्भतेऽपि नोक्तदोषः = व्यतिरेकव्यभिचारदोषानवकाश:, दहनसम्भावनादेः तत्कार्यतावच्छेदकानाक्रान्तत्वादिति नूतननास्तिकाशयः ।
प्रकरणकत्तमपाकरोति -> अनुगतरूपेण = अनतिप्रसक्तसग्राहकधर्मेण कार्यतावच्छेदके तदनिवेशात् = नानाविधयोरप्रामाण्यमहाभावाहार्यभेदयो: प्रवेशासम्भवात् एकपरामर्शेऽप्रामाण्यज्ञानसत्वेऽप्यपरलिगकपरामोदयात् सम्प्रायव्यभिचारपझपहिलत्वक्षालनेऽस्य सहसाक्षः सुरगुरु: वाऽपि न साहाटयं कर्तुमलः, तेन परलोकस्यैवानभ्युपगमात् । न च यद्यदप्रामाण्यज्ञानव्यक्तिसत्वे यद्यदाहार्यज्ञानादिसत्वे वा परामर्शसत्वे नानुमिति: तत
સ્થાને પ્રથમ ક્ષાગે ઉત્પન્ન થનાર ‘વદ્વિવ્યાપ્યધૂમવિશિષ્ટ પર્વત' ઇત્યાકારક જ્ઞાનમાં દ્વિતીય ક્ષાણે અપ્રામાયનું અવગાહન કરનાર આલોકપરામર્શ સ્વરૂપ જ્ઞાન થાય છે. અથવા તો “પર્વત અગ્નિવ્યાપ્યધૂમાભાવવાળો છે' એવું બાધજ્ઞાન હોવા છતાં ‘પર્વત અગ્નિવ્યાપ્યધૂમવાળો છે' આવું ઇચ્છીજન્યજ્ઞાન = આહાર્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના પછીની ક્ષણે ‘અગ્નિવ્યાપ્યઆલોકવાળો પર્વત' આવો આલોકલિંક પરામર્શ ઉત્પન્ન થાય છે. તેવા સ્થલમાં ત્રીજા સમયે જે અગ્નિની અનુમિતિ થાય છે. તે અનુમિતિમાં આસ્તિકસંમત કાર્યકારણભાવમાં વ્યભિચાર આવશે, કેમ કે તે અનુમિતિની ઉત્પત્તિ ક્ષણની પૂર્વ ક્ષણે અવિનશ્યઅવસ્થાવાળો = ઉત્પદ્યમાન અવસ્થાવાળો = ઉત્પત્તિક્ષણવિશિષ્ટ = સ્વપ્રથમક્ષણવિશિષ્ટ આલોકલિંગ, પરામર્શ છે, પરંતુ સાથે વિનશ્યઅવસ્થાવાળો = સ્વો:નિદ્વિતીયક્ષાગવિહિટ ગૃહીત અપ્રામાણ્યક અથવા આહાર્ય ધૂમલિંગા પરામર્શ પણ હાજર છે. કાર્યઅવ્યવહિત પૂર્વક્ષાગે જેમાં અપ્રામાયનું જ્ઞાન થયેલ છે અથવા તો જે આહાર્ય છે એવો નિશ્ચય હાજર હોવાના લીધે પ્રતિબંધક ઉપસ્થિત છે. છતાં તેના પછીની ક્ષણે અગ્નિઅનુમિતિ સ્વરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી વ્યતિરેક વ્યભિચાર દોષ સ્પષ્ટ છે. તમે એવું માનો છો કે જે પરામર્શ આહાર્ય હોય અથવા જેમાં અપ્રામાણ્યનું ભાન થયેલ હોય તે પરામર્શની ઉત્તરક્ષણે અનુમિતિ થતી નથી. પરંતુ ઉપરોક્ત અવસ્થામાં તો અગ્નિની અનુમિતિ થાય છે. આ વ્યતિરેક વ્યભિચાર દોષના નિવારણ માટે આસ્તિકે પણ અપ્રામાણ્યજ્ઞાનાભાવ અને આહાર્યભેદનો કાર્યતાઅવચ્છેદકકોટિમાં નિવેશ કરવો પડશે. અર્થાત્ પરામર્શકાર્યતાઅવચ્છેદક ધર્મ તદુત્તરદહનઅનુમિતિત્વને નહીં પણ સ્વોત્તરસંબંધથી અપ્રામાયગ્રહાભાવ અને આહાર્યભેદથી વિશિષ્ટ દહનઅનુમિતિત્વને માનવો પડશે. અનુમિતિપૂર્વક્ષણે એ પરામર્શમાં અપ્રામાયજ્ઞાનનો અભાવ હોય અને આહાર્યભેદ હોય અર્થાત્ તે પરામર્શ આહાર્યભિન્ન = અનાહાર્ય હોય તો તે પછી થનાર અનુમિતિમાં સ્વોત્તરત્નસંબંધથી અપ્રામાણ્યગ્રહાભાવ અને આહાર્યભેદ રહી જશે. આવો કાર્યકારાગભાવ જો આસ્તિક સ્વીકારે તો ઉપરોકત અવસ્થામાં જે અગ્નિઅનુમિતિ થાય છે, ત્યાં કોઇ દોષ નહીં આવે, કારણ કે તે અગ્નિવિષયક અનુમિતિ સ્વોત્તરત્નસંબંધથી અપ્રામાણ્યજ્ઞાનાભાવ અને આહાર્યભેદથી વિશિષ્ટ હોવાથી અગૃહીત અપ્રામાયક-અનાહાર્ય પરામર્શનિશ્ચયના કાર્યતાઅવછેદક ધર્મથી તે આકાંત નથી. આથી તેની પૂર્વેક્ષણમાં અપ્રામાણ્ય જ્ઞાન યા આહાર્યજ્ઞાનસ્વરૂપ પ્રતિબંધક હોવા છતાં વ્યતિરેક વ્યભિચાર દોષને અવકાશ રહેતો નથી. આ તો આસ્તિકે શું માનવું પડશે ? એની વાત કરી. હવે અમે અમારી વાત એ કરીએ છીએ કે અગૃહીતાડપ્રામાયક અનાહાર્ય ધૂમપરામર્શનિશ્ચયના કાર્યતાવદકસ્વરૂપે સ્વોત્તરત્વસંબંધથી અપ્રામાણ્યજ્ઞાનાભાવ-આહાર્યભેદવિશિષ્ટ દહનાનુમિતિત્વના બદલે તેમાંથી અનુમિતિત્વ કાઢીને જ્ઞાનન્દુ ધર્મનો નિવેશ કરી સ્વોત્તરત્નસંબંધથી અપ્રામાણ્યજ્ઞાનાભાવ-આહાર્યભેદવિશિષ્ટ દહનજ્ઞાનત્વને જ તેનો કાર્યતાઅવચ્છેદક ધર્મ માનવામાં આવે તો પણ કોઈ વાંધો નથી. તથા ધૂમપરામર્શમાં અપ્રામાયનું જ્ઞાન થાય કે તે આહાર્ય હોય અથવા સંશયાત્મક હોય તો પણ તેના પછી અગ્નિની સંભાવના, સ્મૃતિ કે સંશય ઉત્પન્ન થાય તો પૂર્વદર્શિત વ્યતિરેક વ્યભિચાર દોષને અવકાશ નહીં રહે, કેમકે ઉપરોક્ત રીતે સ્વોત્તરસંબંધથી અપ્રામાયજ્ઞાનઅભાવ આહાર્યભેદથી વિશિષ્ટ નહીં બનવાથી તે અગ્નિસંભાવના વગેરે અંગૃહીત અપ્રામાયક-અનાહાર્ય ધૂમપરામર્શના કાર્યતાઅવચ્છેદક ધર્મથી આકાંત નથી. પોતાના કાર્યતાઅવચ્છેદક ધર્મથી અનાકાંત કાર્યની ઉત્પત્તિ પોતાની ગેરહાજરીમાં થાય તો વ્યતિરેક વ્યભિચાર દોષ કહેવાતો નથી. આમ પ્રદર્શિત ધૂમપરામર્શના કાર્યતાઅવચ્છેદક ધર્મમાં અનુમિતિત્વનો પ્રવેશ થયેલ ન હોવાથી ધર્મવિશેષની સિદ્ધિ નહિ થઇ શકે. તેથી જ ધર્મવિશેષસિદ્ધિમૂલક ધર્મિવિશેષસિદ્ધિ અને તેનાથી અનુમાન નામક પ્રમાણની સિદ્ધિને પણ અવકાશ રહેતો નથી. આમ ફલિત થાય છે.' <