________________
* संयोगसन्निकर्षाकल्पनलाघवम् *
93
स्वातन्त्र्येण हेतुत्वे दोषाभावात् ।
किश्चैवमुद्भूतरूपकार्यतावच्छेदकं द्रव्यप्रत्यक्षत्वमेव न त्वात्मेतरत्वमपि तत्र निविशत इत्यपि लाघवमित्याहुः । ------------------ मवेतगोचरखत्यक्षमा प्रति, उद्धतरूप-महत्त्वयोः समवाय-सामानाधिकरण्याभ्यां स्वातन्त्र्येण = पृथक् हेतुत्वे स्वीक्रियमाणे दोषाभावात् । इदं देहात्मवादितात्पर्य - लौकिकविषयतया द्रव्यसाक्षात्कारे महत्त्वोद्भूतरूपयो: समवायेन द्रव्यसमवेतप्रत्यक्षं प्रति च तयोरसामानाधिकरण्येन कारणत्वमपेयते, न तु प्रत्यक्षकारणतावच्छेदकप्रत्यासत्तिमध्ये महत्वोदतरूपयोर्निवेश: क्रियते । ततश्च द्रव्य-तत्समवेतप्रत्यक्षं प्रति स्वसंयुक्तसमवेतत्वसंसर्गेण चक्षुरादेर्हेतुत्वमनपायम् । स्वसंयुक्तसमवायसन्निकर्षेण चक्षुति व्यणुके समवायेन व्यणुकपरमाणुरुपादौ च सामानाधिकरण्येन महत्त्वस्य, इन्द्रियपिशाचादौ समवायेन तदीयरूपादौ च सामानाधिकरण्येनोद्भूतरूपस्य विरहान्न तत्प्रत्यक्षापतिः । न ह्यापादकविरहे आपादनमर्हति । इत्थं प्रत्यक्षप्रत्यासतिमध्ये महत्वोद्भुतरूपयोरनिवेशायुटिचाक्षुषमनपायम, स्वसंयुक्तसमवायसन्निकर्षण चक्षुर्विशिष्टे प्रसरेणौ रुमवायेन महत्वोतरूपयोस्सत्वात् । अतो न त्रुटिचाक्षुषानुरोधेन संयोगस्य पृथक्प्रत्यासत्तित्वकल्पनमावश्यकम्, अन्यथानुपपतेर्विरहात् ।
किञ्च एवं = शरीरस्टौवात्मत्वाभ्युपगमे, शरीरात्मकस्यात्मन: प्रत्यक्षत्वात् उद्धृतरूपकार्यतावच्छेदकं केवलं द्रव्यप्रत्यक्षत्वमेव, न तु आत्मेतरत्वमपि तत्र = उत्कटरूपजन्यतावच्छेदकशरीरे निविशते, शरीराऽभिले आत्मनि सदैवोद्भुतरूपस्य सत्वेन व्यतिरेकव्यभिचाराऽयोगात् इत्यपि लाघवं शरीरात्मवादिमते लभ्यते । देहातिरिक्तात्मवादिमते तुद्धतरूपस्यात्मन्यभावात् द्रव्यप्रत्यक्षत्वस्य तत्कार्यतावच्छेदकत्वे व्यतिरकव्यभिचारापातादात्मेतरद्रव्यप्रत्यक्षत्वस्यौवोद्भुतरूपकार्यतावच्छेदकत्वसम्भवाद् गौरवमित्याहुः ।
અને મહત્ત્વ સ્વતંત્ર કારણ છે. તેમ જ લૌકિકવિષયતા સંસર્ગથી ઉત્પન્ન થનાર દ્રવ્યસમતવિષયક પ્રત્યક્ષ પ્રત્યે સામાનાધિકરણયસંબંધથી ઉદ્ભતરૂપ અને મહત્પરિમાણ સ્વતંત્ર હેતુ છે. આવું અમે માનીએ છીએ અને આવું માની લેવાથી પશુસંયુક્ત સમવાયને ચક્ષુસંયુકત સમવાયત્વસ્વરૂપે પણ દ્રવ્ય- દ્રવ્યસમતવિષયક ચાક્ષુષ પ્રત્યે કારણ માની શકાય છે. આ રીતે માનવ થી પણ પરમાણુ, લયાણુક, ઇન્દ્રિય પિશાચ વગેરેના રૂપના સાક્ષાત્કારની આપત્તિને અવકાશ રહેતો નથી. જયસુકમાં સમવાયસંબંધથી મહત્ત્વ નથી રહેતું. પરમાણુ, ઇન્દ્રિય, વગેરેના રૂપમાં સામાનાધિકરણ્યસંબંધથી ક્રમશ: મહત્ત્વ અને ઉદ્દભૂત રૂપ રહેતું નથી. ક્યામુક,પરમાણુરૂપ, ઇન્દ્રિયરૂપ વગેરે સંયુક્ત સમવાયસંબંધથી ચક્ષુવિશિટ બનવા છતાં તેમાં મહત્ત્વ વગેરે અન્ય સ્વતંત્ર કારણનો અભાવ હોવાથી તેના પ્રત્યક્ષની આપત્તિને અવકાશ જ રહેતો નથી. આથી ચકૃસંયુક્ત સમવાયને ચક્ષુસંયુક્ત મહઉદ્દભૂતરૂપવિશિષ્ટઅનુયોગિકસમવાયત્વરૂપે પ્રત્યક્ષકારણ માનવાની કોઇ આવશ્યકતા રહેતી નથી, કારણ કે તેવું માન્યા વગર પણ ઉપરોક્ત રીતે મહત્ત્વ અને ઉદતરૂપને સ્વતંત્રતા પ્રત્યક્ષકારણ માનવાથી બધી પ્રસિદ્ધ ઘટનાઓની વ્યવસ્થા કરી શકાય છે. ત્રસરણમાં તો સમવાય સંબંધથી મહત્વ=મહપરિમાણ રહે છે. માટે ચશ્ન જયારે યાકુકસંયુક્ત બનશે ત્યારે શુકમાં સમવેત ચામુકમાં સ્વસંયુક્તસમવાય સંબંધથી ચક્ષુ રહે, જશે અને લૌકિકવિષયતાસંબંધથી ત્યાં દ્રવ્યપ્રત્યક્ષ ઉત્પન્ન થશે.અર્થાત ત્રસરણનું પ્રત્યક્ષ થશે. ત્રણ હયાળુકમાં સમવાય સંબંધથી રહેનાર ગણુકનું =ત્રસરણનું ચાક્ષુષ પ્રત્યક્ષ આ રીતે સંગત થઇ જવાથી ત્રસરેણુના પ્રત્યક્ષની ઉપપત્તિ કરવા માટે સંયોગને સ્વતંત્ર રીતે લૌકિકપ્રત્યકારણતાઅવછેદક | પ્રયાસત્તિસ્વરૂપે માનવાની આપત્તિ શરીરાત્મવાદીના મતમાં નહીં આવે. માટે પાંચ પ્રકારના લૌકિક સન્નિકર્ષને જ માનવા પડશે, ૬ પ્રકારના નહીં.
જિ. વળી, શરીરને આત્મા માનવામાં બીજે લાભ એ છે કે આ મતમાં ઉદ્ભૂતરૂપનું કાર્યતાઅવચ્છેદક કેવલ દ્રવ્યપ્રત્યક્ષત્વ પણ થઇ શકે છે. દ્રવ્યમાં આત્મતત્વ વિશેષણ લગાડીને આત્મતરદ્રવ્યપ્રત્યક્ષત્વને તેનું કાર્યતાવચ્છેદક માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી, કારણ કે આ મતમાં આત્મા શરીરસ્વરૂપ હોવાથી ઉદ્ભૂતરૂપનો આશ્રય છે જ. આથી દ્રવ્યપ્રત્યક્ષમાત્ર પ્રત્યે ઉદ્ભૂતરૂપને કારણ માનવામાં વ્યતિરેક વ્યભિચાર દોષને કોઈ અવકાશ રહેતો નથી. આમ ઉત્કટરૂપના કાર્યતાઅવચ્છેદક ધર્મમાં પણ લાઘવ થાય છે. (નવીનનાસ્તિકમત સંપૂર્ણ)
8 નવ્યનાસ્તિકમત પરિહાર સ્યાદ્વાદી :- તરસ. નવ્યનાસ્તિક બનેલ ઉશૃંખલ તૈયાયિકની આ લાંબી-પહોળી રામકહાની બરાબર નથી, કારણ કે શરીરને જ જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાનકારણ માનવામાં આવે તો બાલ્ય અવસ્થાના શરીરનો યુવા અવસ્થામાં નાશ થઈ જવાથી | બચપણમાં અનુભવેલ પદાર્થનું “આ એ જ શાળા છે જયાં અમે પૂર્વ ભણતા હતાં' એવું પ્રત્યભિજ્ઞાન યુવાન શરીરદશામાં થઈ નહીં શકે. આ દોષ અમે પૂર્વે બતાવી જ ગયા છીએ. વળી, આશ્રયનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય તો તેમાં આશ્રિત અતિનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ અવશ્ય