________________
9 9૮
પIIImો
પ્રથમ: પત51શ:
* उस्खलौयायिकामतनिरूपणम् *
.
समवायेन ज्ञानादिकं प्रति हेतुत्वकल्पनमुचितम् । न चैवमात्मत्वं जातिर्न स्यात्, पृथिवीत्वादिना साङ्कर्यादिति वाच्यम्, उपाधिसाङ्कर्यस्येव जातिसाकर्यस्याऽप्यदोषत्वात् । न च तथापि भूतचतुष्कप्रकृतिकत्वेन शरीरस्य पृधि------------------IgAll ------------------ अवच्छेदकतया = स्वनिष्ठावच्छेद्यतानिरपितावच्छेदकताप्रत्यासत्या ज्ञानादिकं प्रति = जन्यज्ञानत्वाहाच्छेिदो | आत्मसमवेतजन्यविशेषगुणत्वावच्छिन्ने वा शरीरस्य शरीरत्वे तादात्म्यपत्यासत्या हेतुत्वमवश्वमङ्गीकर्तव्यम् । इत्थं अवच्छेदकतया ज्ञानादिकं प्रति कल्प्यकारणताकस्य = वलानिमितकारणताकस्प शरीरस्यैव समवायेन ज्ञानादिकं प्रति हेतुत्वकल्पनं = समवापिकारणत्वकल्पनं उचितम् । अवच्छेदकतया ज्ञानादौ तादात्म्येन शरीरस्य काराणतोपगमेऽपि समवायेन ज्ञानादिकं प्रति तादात्म्येन देहातिरिक्ते आत्मनि कारणताया: कल्पनीयत्वे कार्य-कारणभातदयकल्पनापेक्षया समवायेव ज्ञानादिकं प्रति तादात्म्येन शरीरस्य कारणतापक्षस्य व्यारपत्तं, फल-फलवद्धावदैविध्याऽतिरिक्तात्मद्रव्य - तत्परिमाणाधकल्पोन लाघतात् । इत्था देहस्यैवात्मत्वमस्तु । न चैवं शरीरात्मपदयोः पर्यापतापतिरिति वाच्यम्, इष्टत्वात् । न च एवं = देहस्यैतात्मत्वाभ्युपगमे शरीरवति आत्मत्वं जाति: न स्यात, सूर्यादितैजसशरीरे पथिवीत्वाभातसमानाधिकरणस्य पथितीत्ववति घटादावविद्यामानस्थाऽऽत्मत्वरण पार्थिवमनुष्य हे वर्तमानत्वेज पृथिवीत्वादिना सार्यात, परस्परासमानाधिकरणधर्मयोरेका समावेशस्त सहरलक्षणत्वात्, तस्य च जातिबाधकत्वादिति वाच्यम्, उपाधिसार्यस्य = उपाध्योः सहरस्य इव जातिसकरस्याऽप्यदोषत्वात, सहीर्णधर्मयोर्जातित्ते बाधकतिरहात् । न च स्तसामानाधिकाय-स्वाभातसामानाधिकागोमयसम्बोन यजातिविशिष्टजातित्वं या वर्तते ता तजातिव्यापकत्वं यथा पथिवीत्वविशिष्ट द्रव्यत्ते पथितीत्वव्यापकत्वं, एतनियमभइ एव सहरस्थाले बाधक इति वक्तव्यम्, दर्शितोभयसम्बन्धेन जातिविशिष्टजातित्वावच्छेदेन स्तसमानाधिकरणाभावोगप्रतियोगित्वाभात इति नियमस्याऽप्रयोजकत्तात् । न च तथापि = सहीर्णधर्मयो तित्तोपगमेऽपि, भूतचतुष्कप्रकृतिकत्वेन = पथिवी-जलानालानिलचतुष्टयोपादानतारणकत्वेन शरीरस्य पथितीप्रमत्यन्यतरतत्वसमावेशे विनिगमनाविरहात, परस्परं विलक्षणत्वेन पथिव्यादिष चतर्ष पर्याप्त्या शरीरस्पतित्वासम्भ- બનીને દેહભિન્ન, આત્માનો અપલાપ કરવા માટે એમ કહે છે કે -> શરીરવિચ્છેદન જ્ઞાનાદિની ઉત્પત્તિ થાય અને ઘટાદિઅવદેન વિભુ આત્મામ, જ્ઞાનાદિની ઉત્પત્તિ ન થાય એ માટે “અવચ્છેદકતા સંબંધથી જ્ઞાનાદિ પ્રત્યે તાદામ્ય સંબંધથી શરીર કારણ છે' આ કાર્ય- કારાણભાવ પ્રાચીન તૈયાયિકે માનવો આવશ્યક જ છે તો સમવાય સંબંધથી પાગ જ્ઞાનાદિ પ્રત્યે શરીરને જ તાદામ્ય સંબંધથી કારણ માની લેવું ઉચિત છે. શરીરથી ભિન્ન આત્માની કલ્પના અનાવશ્યક છે. – આત્મત્વને શરીરનો ધર્મ માનવામાં આવે તો આત્મત્વ ધર્મ જાતિસ્વરૂપ નહિ બની શકે, કારણ કે સૂર્યના તેજસ શરીરમાં પૃથ્વીત્વ નથી રહેતું અને આત્મત્વ ધર્મ રહે છે, ઘટ વગેરેમાં આત્મત્વ ધર્મ નથી રહેતો પાણ પૃથ્વીત્વ રહે છે. જ્યારે માનવના પાર્થિવ દેહમાં પૃથ્વીત્વ અને આત્મત્વ બન્ને સાથે રહે છે. પરસ્પર વ્યધિકરણ ધર્મોને એકત્ર સમાવેશ થવો તેનું નામ જ સાંકર્ય દોષ છે. આત્મત્વનું પૃથ્વીત્વ જાતિ સાથે આ રીતે સાંકર્ય થવાથી આત્મત્વને જાતિસ્વરૂપ માની ન શકાય, કારણ કે સાંકર્ય જાતિન્યબાધક છે. <– આવી શંકા એટલા માટે નિરાધાર છે કે જે રીતે ઉપાધિઓમાં સાંકર્ય દોષાત્મક નથી તેમ જાતિઓમાં સાંર્ય પાણ દોષરૂપ નથી. અહીં એવી શંકા થાય કે – પૃથ્વી વગેરે ચાર ભૂત શરીરનું ઉપાદાન કારણ છે. તે ચારમાંથી કોઇ એકમાં શરીરનો સમાવેશ કરવામાં કોઇ વિનિગમક તર્ક નથી. અને ચાર વિભિન્ન વસ્તુઓમાં કોઇ એક ચીજનો અભે. માનવો યુકિતવિરુદ્ધ હોવાથી તે ચારેયમાં શરીરનો સમાવેશ કરી શકાય તેમ નથી. આથી પૃથ્વી, જલ આદિ ચાર ભૂતપદાર્થથી ભિન્ન શરીરાત્મક તત્ત્વનો સ્વીકાર કરવો પડશે. અને તો પછી પૃથ્વી, જલ, તેજ, વાયુ-આ ચાર જ તત્વ છે. એવી નાસ્તિકપ્રતિજ્ઞાનો લોપ થઇ જશે. આ સ્થિતિને દાર્શનિક દુનિયામાં પ્રતિજ્ઞાસંન્યાસ નામનું નિગ્રહસ્થાન કહે છે. <– તો તેનું સમાધન એ છે, કે સ્વાશ્રયસમતત્વસંબંધથી ગાદિ(ના વૃત્તિવ)નો અભાવ ગાદિ(ની ઉત્પત્તિ)નો પ્રતિબંધક હોય છે. મતલબ કે અવયવગત ગધાભાવ અવયવીમાં ગર્વની ઉત્પત્તિનો વિરોધી છે. જે પૃથ્વી આદિ ચાર ભૂતપદાર્થથી શરીરની ઉત્પત્તિ માનવામાં આવે તો તે શરીરમાં જલાદિગત ગજાભાવ સ્વાશ્રયસમાવેતવસંબંધથી રહી જશે, કારણ કે સ્વ = ગજાભાવ, તેનો આશ્રય જલ, તેજ વગેરે, તેમાં સમવેત છે શરીર. આમ જલાદિના અવયવમાં રહેલ ગાભાવ સ્વાશ્રયસમતત્વસંબંધથી અવયવી શરીરમાં રહી જવાથી શરીરમાં ગન્ધની ઉત્પત્તિને તે અટકાવી દેશે. જેના પરિણામે શરીર નિર્ગધ થવાની આપત્તિ આવશે. આથી પૃથ્વી, જલ વગેરે ચાર ભૂતપદાર્થને શરીરનું ઉત્પાદન કારાગ માની ના શકાય. -> માનવદેહને જલાદિપ્રકૃતિક = જલાદિઉપાદાનકારાગક ન માનવામાં આવે તો તેમાં જલાદિના ધર્મ. ભીનાશ વગેરેની પ્રતીતિ થઇ નહિ શકે. પરંતુ શરીરમાં પરસેવો થતાં ભીનાશ વગેરેનો અનુભવ તો થાય જ છે. માટે માનવ દેહને પાર્થિવ હોવાની સાથે જલીય વગેરે સ્વરૂપ માનવો આવશ્યક છે. <– આ શંકા એટલા માટે નિરાધાર છે કે માનવદેહ પાર્થિવ હોવા છતાં તેમાં જલાદિનો ઉપરુંભક = ધારક સંયોગ હંમેશા રહેવાથી જલાદિસ્વરૂપ ઉપાધિના કારણે પાર્થિવ માનવદેહમાં પાણી વગેરેની ભીનાશ વગેરે ઔપાયિક ધર્મની પ્રતીતિ થવામાં કોઈ બાધા નથી.
ન . જ્ઞાન વગેરેને શરીરગત ધર્મ માનવામાં આવે તો અહીં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે --> જેમ એક વ્યકિતને અન્ય વ્યક્તિના શરીરમાં રહેનાર રૂપ, સ્પર્શ વગેરેની જેમ ચાક્ષુષ, સ્પર્શન વગેરે પ્રતીતિ થાય છે તે જ રીતે તેમાં રહેનાર જ્ઞાનાદિ ધર્મનું પાગ ચાક્ષુષ, સ્પાર્શન વગેરે થવું જોઇએ, કારણ કે જ્ઞાનાદિ દેહધર્મ હોય તો દેહધર્મ રૂપ આદિની જેમ જ્ઞાન આદિની સાથે પાગ નેત્ર વગેરેનો