________________
ॐ तत्वचिन्तामणिसंवादावेदनम् अध्यक्षमूलकविषयकत्वरूपसंवादस्याऽध्यक्षमूलकाध्यक्षान्तरसाधारणस्योक्तप्रामाण्यरूपसहचारोऽप्यक्षत इति चेत् ? न, तथापि दृष्टसाधर्म्येणाऽनुमानप्रामाण्यानभ्युपगमे दु:समाधानत्वात् ।
trisगृहीताsसंसर्गकार्थस्मृतिरूपोत्कटकोटिकसंशयरूपा वा सम्भावनैव संस्कारोद्बोधकेन साध रणधर्मदर्शनरूपेण वा लिङ्गदर्शनेन जनिता अनुमितिकार्यकारिणी सभ्भावनाया एवं बहुशो व्यवहारहेतुत्वादिति चेत् ? न - भानुमती. त्वात् । तदुक्तं तत्वचिन्तामणौ गड्ढेश्वरेण अनुमानखण्डे -> 'अप्रमाणसाधर्म्येणाऽप्रामाण्यसः धने दृष्टसाधर्म्यस्यानुमानत्वात्, एतद्द्वाक्यस्य सन्दिग्धविपर्यस्तान्यतरं प्रत्यर्थवत्वात्, तयोश्च परकीययोरप्रत्यक्षत्वात्, 'अनुमानमप्रमाणमिति वाक्यप्रामाण्याप्रामाण्ययोर्व्याघाताच्च' (त. चिं. अनु. खं.पू. २२) इति ।
---
=
समाधानार्थ नव्यनास्तिकः शङ्कते अथेति । चेदित्यनेनास्यान्वयः । दृष्टव्यभिचारि साधर्म्येणानुमानसामान्येऽप्रामाण्यं नानुमीयते किन्तु सम्भाव्यते । सा च सम्भावना साधर्म्यदर्शनात्मकेन लिङ्गदर्शनेन जन्यते । यदि सा सम्भावना अगृहीतासंसर्गकार्थस्मृतिरूपा पक्षविधयाऽभिमते धर्मिण्यज्ञातोऽसम्बन्धो यस्य साध्यात्मकस्यार्थस्य तद्गोचरस्मरणात्मिका सम्मता तर्हि साधर्म्यदर्शनस्य संस्कारोद्बोधकविधया सम्भावनाहेतुत्वम् । मनूपदर्शिता सम्भावना हि तद्धर्माभावाप्रकारकत्वानवगाहनेन संशयानुगतैव । अतो न सा परामर्शादिनिश्चयहेतुसाध्या, निश्चयसामग्यां सत्यां संशयानुत्पादात्, अन्यथा वक्रकोदरादिज्ञाने सत्यपि स्थाणौ पुरुषत्वसंशयोत्पादप्रसङ्गादिति शङ्कायां नव्यनास्तिकः कल्पान्तरमावेदयति उत्कटकोटिकसंशयरूपा = एकस्मिन् धर्मिणि भावांशे उत्कटकोटिकसन्देहरूपा न तु तुल्यकोटिकभावाभावप्रकारकसंशयात्मिका, सम्भावना । एवकारेण :अनुमानप्रमाणव्यवच्छेदः कृतः । साधर्म्यदर्शनात्मकस्य लिङ्गदर्शनस्य तु साधारणधर्मदर्शनविधया दर्शितसम्भावनाहेतुता । इत्थञ्च द्विविधा सम्भावनैव यथाक्रमं संस्कारोद्बोधकेन साधारणधर्मदर्शनरूपेण वा लिङ्गदर्शनेन = साधर्म्यदर्शनेन जनिता सती अनुमितिकार्यकारिणी प्रकृते अनुमानासामान्यप्रामाण्यविघटनलक्षणस्य फलस्य जननी, न तु तदर्थमतिरिक्तालुमानप्रमाणापेक्षा । एकस्मिन् धर्मिणि भावांशे उत्कटकोटिकसंशयरूपाया: सम्भावनाया एव बहुशो झटिति व्यवहारहेतुत्वात् । अत एव न परकीयसन्देहादिप्रतिसन्धाननिमित्तशब्दप्रयोगाद्यनुपपतिः । न हि कृषिवलादयोऽपि कृष्यादौ वृष्टिं प्रमादेव प्रवर्तन्ते किन्तु सम्भाव्यैव । इत्थञ्चानुमानेऽप्रामाण्यप्रकारकप्रमाया अनुत्पादेऽप्यप्रामाण्यप्रकारकसम्भावनयैवातृ मानत्वावच्छेदेनाऽप्रामाण्यव्यवहारस्योपपत्तिः । सम्भावनायामुत्कटत्वञ्च निष्कम्पप्रवृतिप्रयोजको धर्मविशेषः । तत्प्रयोजकतया च लिङ्गदर्शनाद्यादरः । न च लिङ्गदर्शनादेः सम्भावनाहेतुत्वे गौरवमिति वाच्यम्, तदभावाप्रकारकत्वघटितनिश्चयत्वापेक्षया तदद्भावप्रकारकत्वघटितसंशयत्वस्य लघुत्वात् । न च धूमदर्शनात्प्रागप्यर्थ संशयरूप' सम्भावनाऽस्त्येव न तु प्रवृति:, इति व्यभिचार इति वाच्यम्, धूमदर्शनप्राक्कालीनस्य तस्य विध्यंशेऽतुत्कटकोटिकत्वेन सम्भावनाऽनात्मकत्वेन व्यभिचारविरहात् । 'धूमदर्शनोतरकालीनस्यापि तस्याऽविशेषात् कथमुत्कटकोटिकत्वम्' इति चेत् ? तर्हि विशिष्यैव धूमदर्शनादेरुत्कटकोटिकार्थसंशयहेतुत्वमाद्रियतामिति नव्यनास्तिकाभिप्रायः ।
८९
=
સકલ અનુમાનમાં અપ્રમાણત્વની સિદ્ધિ થઇ શકશે.' — તો આવું નવ્યનાસ્તિક કથન તદ્દન અયોગ્ય છે, કારણ કે —> સકલ અનુમાન અપ્રમાણ છે, કેમ કે તે અસલિંગક અનુમાનવિશેષનું, જેને બધા લોકો અપ્રમાણ માને છે, સધર્મા = સમાન છે. જે અપ્રમાણસદશ હોય છે તે પ્રમાણ ન હોય – આ પણ એક જાતનું અનુમાન જ છે. તો પછી અનુમાનમાત્રને અપ્રમાણ માનનારના મતે આ વિશેષ અનુમાન પણ અનુમાનમાં અપ્રામાણ્યની સિદ્ધિ કરવામાં કેવી રીતે પ્રમાણ બની શકશે ? માટે સ્વપક્ષની સિદ્ધિ કરવા માટે પણ નાસ્તિકે અનુમાનને પ્રમાણ માનવું પડશે.
नास्ति :- अधाः । उपरोक्त समस्यानुं समाधान मे छे दृष्टसाधर्म्यथी अनुमानमात्रने अप्रभाग वानो अर्थ मेवो નથી કે દૃષ્ટસાધર્મ્સથી અનુમાનમાત્રમાં અપ્રામાણ્યનું અનુમાન કરી શકાય પરંતુ એનો મતલબ એ છે કે અપ્રમાણરૂપે પ્રસિદ્ધ અસહેતુક અનુમાનવિશેષના સાધર્મીના જ્ઞાનથી અનુમાનમાત્રમાં અપ્રામાણ્યની સંભાવના કરી શકાય છે. કહેવાનો આશય એ છે કે જો ધર્મીની સાથે જેનો અસંસર્ગ = અસંબંધ જ્ઞાત નથી તેવા અગૃહીતઅસંસર્ગક અર્થની સ્મૃતિરૂપ સંભાવના હશે તો તે સંસ્કારના ઉદ્બોધકરૂપે સાધર્મ્સ-દર્શનાત્મક લિંગદર્શનથી ઉત્પન્ન થશે અને અનુમિતિનું કાર્ય કરશે. જો તે સંભાવના ઉત્કટકોટિક સંશયસ્વરૂપ હશે તો સાધારણધર્મદર્શનરૂપે સાધર્મ્યુદર્શનાત્મક લિંગદર્શનથી ઉત્પન્ન થશે અને અનુમિતિનું કાર્ય કરશે. આ રીતે બંને પ્રકારે સાધર્મ્યુદર્શનાત્મક અનુમાન પ્રમાણનો ઉદય થતો નથી. પરંતુ સ્મૃતિરૂપ અથવા ઉત્કટકોટિક સંશયસ્વરૂપ સંભાવનાનો જ જન્મ થાય છે. અનુમાનમાત્રમાં અપ્રામાણ્યની સંભાવનાથી પણ અનુમાનમાં પ્રામાણ્યનિશ્ચયનું વિઘટન થઈ જાય જ છે. આથી અનુમાનમાં અપ્રમાણ્યની સિદ્ધિ કરવા કોઈ પ્રમાણ ના હોવા છતાં અમને કોઈ જ નુકશાન નથી, કારણ કે સંભાવનાથી જ અધિકાંશ વ્યવહાર ચાલતા હોય છે. વરસાદ પડવાનો નિશ્ચય ન હોવા છતાં વરસાદ પડવાની સંભાવનાથી જ ખેડૂત ખેતી કરે છે. નોકરી મળવાનો પ્રમાણથી નિશ્ચય ન થયો હોવા છતાં નોકરી મળવાની સંભાવનાથી જ લોકો અરજી કરે છે ને ! આથી અનુમાનમાં અપ્રામાણ્યની પ્રમા ઉત્પન્ન ન થવા છતાં અપ્રામાણ્યની સંભાવનાથી અનુમાનમાં પણ અપ્રામાણ્યનો વ્યવહાર થઈ શકશે.