________________
8 व्यायालोते. प्रथमः प्रकाश: अपेक्षाबुन्दिनाशे पक्षताजागदीशीगङ्गासंवादविद्योतनम् क्षणवृत्तित्वं वाच्या, अतश्चरमज्ञानसुखादेः द्वितीयक्षणविशिष्टस्य स्वस्यैव स्वनाशकत्वान्न व्यभिचार इति वाच्यम्, एवं सति अन्यत्रापि स्वस्यैव स्वनाशकत्वप्रसङ्गात् । अपेक्षाबुद्धेरपि तृतीयक्षणे ध्वंसप्रसङ्गात्, अनन्तक्षणाप्रवेशलाघवात्, ------------ ----- Hoમલી ,
------------- करणीभूतसुषप्टाधक्षणपागभावाधिकरणीभूते मुक्त्यव्यवहितपूर्वक्षणे तित्वेन निरुतस्तपूर्वतित्वसम्बन्धेन मुक्तिप्राक्तालोत्पलशाल सुखादी योग्यविशेषगुणस्य सत्वात् । वस्तुत: स्वेन स्वव्यवहितपूर्वक्षणतियोग्यविशेषगुणनाशवाराणाय स्टपूर्ववतित्वं = स्वाव्यवहितपूर्ववतित्वं हि स्वाधिकरणीभूतो यः कश्चित्क्षण: तत्प्रागभावाधिकरणक्षणप्रागभावानधिकरण-तत्प्रागभावाधिकरणक्षणवतित्वस्वरूपमुपादेयमिति शहागन्याशयः ।
प्रकरणकार: तमिराकुरुते एवं सति = सुषुशिप्राक्तालोत्पन्नज्ञानस्य व्दितीयक्षणविशिष्टस्य स्वस्यैव स्वनाशकत्वप्रतिपादने सति, अन्यत्रापि = जागददशायामपि स्वस्यैव ज्ञानादेः स्वनाशकत्वासात, सुषप्त्यनन्तरक्षणोत्पत्रज्ञानादेधि दितीयक्षणविशिष्टस्य स्वाधिकरणीभूतदितीयक्षणप्रागभावाधिकरणीभूतप्रथमक्षणनिखपितततिताविशिष्ट स्वरिमन् सत्वात् ।
किवं अयमेकोऽयक' इत्याकारिकाया अपेक्षाबुन्देः अपि व्दितीयक्षाणतिताविशिष्ठ-स्वाधितरणीभूतव्दितीयक्षणप्रागभावाधिकरणीभूतपथमक्षणतित्वेन दितीयक्षणविशिष्टात् स्वस्मात् स्वोत्पादापेक्षया तृतीयक्षणे ध्वंसप्रसात् । ज चेष्टापतितयैतदपगन्तुमर्हति, नैयायिकमतानुसारेणापेक्षाबुन्देः चतुर्थक्षणवतिध्वंसप्रतियोगित्वात्। चतुर्थक्षणे व्दित्वाप्रत्यक्षान्यथानुपपत्याऽपेक्षाबुब्दैः शिक्षणावस्थायित्वकल्पनम्, व्दित्वप्रत्यक्षत्वाचित प्रति अयमेकोऽयमेकः' इत्याकारकापेक्षाबुब्दः कारणत्वात् । न चापेक्षाबुन्दिसत्वेऽगिमक्षणे व्दित्वपत्यक्षोत्पतिसम्मवाक्षिणावस्थायित्वकल्पजाऽसम्मत इति वाच्यम्, विषयतासम्बन्धेन व्दित्वप्रत्यक्ष प्रति तादात्म्येन विषयस्य कारणतया विषयसत्वस्यावाश्यकत्वात्, ब्दित्वोत्पति विना तदसम्भवेन व्दितीयक्षणे दित्वोत्पतिकल्पामिति पक्षताजाલીશાત્ (.) /
विध स्तपूर्ववृतित्वस्य स्वाधिकरणक्षणप्रागभावाधिकरणक्षणवृत्तित्वे स्वीक्रियमाणे स्वभेदेन स्वाधिकरणक्षणानां भेदादनातक्षणप्रवेशगौरवम् । तदपेक्षया अनन्तक्षणाप्रवेशलाघवात् = ततत्स्वाधिकरणक्षणानामप्रवेशेन ક્ષણપ્રાગભાવાધિકરણીભૂત ક્ષણ = સુષુપ્તિની પૂર્વની ક્ષણ બની શકશે. તે ક્ષણે તો સુષુમિપૂર્વશ્રણોત્પન્ન જ્ઞાન હાજર છે જ. તેથી પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણથી વિશિષ્ટ એવું નિદ્રાપ્રાફિક્ષણોત્પન્ન જ્ઞાન સ્વાધિકરાગક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી સુપુમિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનમાં રહેવાથી તેનું નાશક બની શકશે. આ રીતે માનવાનું આવશ્યક હોવાથી મુક્તિપૂર્વશ્રામોત્પન્ન સુખ, જ્ઞાન વગેરેનો નાશ પણ શક્ય બનશે, કારણ કે મુકિતપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાન સુખાદિ પણ દ્વિતીયક્ષણવિશિષ્ટ બને છતે પોતાના જ નાશક બની શકશે. તે આ રીતે --> સ્વ = મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ, તેની અધિકરણીભૂત ક્ષણ = મુકિતપ્રથમક્ષણ, તેના પ્રાગભાવની અધિકરણીભૂત ક્ષણ, = મુક્તિપૂર્વવર્તી ક્ષણ. તે ક્ષણમાં મુકિતપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ વૃત્તિ હોવાથી દ્વિતીયક્ષાવિશિષ્ટ મુક્તિપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી મુકિતપૂર્વકાલીન જ્ઞાન-સુખાદિમાં રહી જશે કે જે પોતાના સમાનાધિકરા પાર છે જ. આમ વિવક્ષિત કારણતાઅવચ્છેદકસંબંધથી ચરમ જ્ઞાન સુખાદિમાં = મુક્તિપૂર્વકાલોત્પન્ન જ્ઞાન-સુખ આદિમાં કારણ રહેવાથી સ્વપ્રતિયોગિતાસંબંધથી ત્યાં અંતિમજ્ઞાન-સુખાદિક્વંસ પણ રહેશે. અર્થાત્ મુકિતપૂર્વેક્ષણોત્પન્ન જ્ઞાન, સુખ વગેરેનો પણ મુકિતમાં નાશ થઇ શકશે. આથી યોગ્ય વિભુવિશેષગુણને સ્વોત્તરવૃત્તિ વિશેષ ગુણથી નાહ્ય માનવામાં કોઇ બાધ નથી.
સ્યાદ્વાદી - પર્વ સ| બે સુમિપૂર્વક્ષણોત્પન્ન જ્ઞાનાદિને જ પોતાનો નાશક માનવામાં આવે તો અન્ય સ્થલે જાત અવસ્થામાં પણ ઉતપન્ન થયેલ જ્ઞાનને ઉપરોકત રીતે પોતાના નાશક માનવાની આપત્તિ આવશે, કારણ કે ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે તે જ્ઞાનાદિ ઉત્પત્તિકાલીન જ્ઞાનાદિમાં સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રાગભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી રહી શકે છે. સ્વ = સુષુપ્તિઉત્તરકાલીન જ્ઞાન, તેની અધિકરણ ક્ષણ = ઉત્પત્તિની પ્રથમક્ષણ અને દ્વિતીય ક્ષણ. તેમાંથી દ્વિતીય ક્ષણના પ્રાગભાવની અધિકરણીભૂતક્ષણ = ઉત્પત્તિની પ્રથમ ક્ષણ, તેમાં તે જ્ઞાન રહે છે જ. આ રીતે સર્વત્ર દ્વિતીયક્ષણવિશિષ્ટ જ્ઞાનાદિ પોતે જ પોતાના નાશક બનવાની આપત્તિ આવીને ઉભી રહેશે. - મરે. તથા અપેક્ષાબુદ્ધિનો પણ અન્ય સામાન્ય જ્ઞાનાદિની જેમ તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે “આ એક અને આ એક” આવી અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વસંખ્યા ઉત્પન્ન થાય છે. વિસંખ્યાજનક અપેક્ષાબુદ્ધિ તૈયાયિકમતે ૩ ક્ષણ સુધી રહે છે. ચોથી ક્ષણે તેનો નાશ થાય છે. પરંતુ પ્રતિયોગિતાસંબંધથી થનાર આત્માના યોગ્યવિશેષગુણનાશ પ્રત્યે સ્વસામાનાધિકરણ્યવિશિષ્ટ સ્વાધિકરણક્ષણપ્રારાભાવાધિકરણક્ષણવૃત્તિતાસંબંધથી વિશેષગુણને કારણ માનવામાં આવે તો પોતાની ઉત્પત્તિની દ્વિતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિ પાણી ઉત્પત્તિકાલીન સ્વ = અપેક્ષાબુદ્ધિમાં ઉપરોકત સંબંધથી રહેવાના લીધે પોતાની ઉત્પત્તિની તૃતીય ક્ષણે અપેક્ષાબુદ્ધિનો નાશ થઇ જશે. સ્વાધિકરણક્ષણ તરીકે અપેક્ષાબુદ્ધિની દ્વિતીય ક્ષણ લેવાથી તેના પ્રાગભાવની અધિકરણીભૂત સ્વોત્પત્તિક્ષણમાં રહેનાર પોતાનામાં જ અપેક્ષાબુદ્ધિ ઉપરોકત સંબંધથી રહી શકશે. સ્વોત્પત્તિની દ્વિતીયક્ષને પોતાનામાં નાશક રહેવાથી અપેક્ષાબુદ્ધિનો તૃતીય ક્ષણે નાશ થવાની આપત્તિ અનિવાર્ય બનશે.
મન | બીજી વાત એ છે કે કારણતાઅવછેદકસંબંધની અંદર ઘટકરૂપે જે સ્વપૂર્વવૃત્તિત્વનો નિવેશ કરેલ છે, તેને સ્વાધિકરણક્ષણપ્રારાભાવાધિકરણક્ષણવૃત્તિત્વસ્વરૂપ માનવા કરતાં પ્રાગભાવાધિકરણેક્ષણવૃત્તિન્યસ્વરૂપ માનવું ઉચિત છે. કારણ કે