________________
8८ व्यायालोके प्रथम: प्रकाश: शरावादेः साततपदीपपरिणतिकारणता * द्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना, तदपगमे तु प्रदीपस्टव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति ।
शरीराभावे ज्ञानाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् । ___ शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग इति चेत् ? न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसगादिति दिक् ।
सेयं मुक्तिः स्फटिकनिर्मलामन्यावाधां सिद्धिशिलामुपगतेनात्मना लभ्यते, क्षीणकर्मणः स्वभावत एवोर्ध्वगतिमत्त्वेन ------------------भानुमती------------------ अपेक्षाकार गत्वमेव तेषामनावतज्ञान प्रति प्रतिबन्धकत्वसाधकम्, यथा शरावादीनां सावतप्रदीपपरिणति प्रत्यपेक्षाकारणत्वमेव तेषामनावतप्रदीपपरिणति प्रति प्रतिबधतत्वनिबन्धनम् । अत एव तदपगमे = आवारकतिरहे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभाव: = अनावृतप्रकाशस्वभाव: अयत्नसिन्द एवेति ।
अथ मुकौ ज्ञानापेक्षाकाराणस्य शरीरादेतिरहे कुतो ज्ञानादिसम्भव इति चेत् ? न,-अपवणे शरीराभावे ज्ञानाद्यभाव: अप्रेर्यः = अनाशमनीय एव । शरीरादेः साच्छिताज्ञानापेक्षाकारणत्वेऽपि निरनिज्ञानं प्रत्यहेतुत्वेन मुक्तौ शरीरविरहदशायामनावृतज्ञानोपगमे बाधकाभावात् । अन्यथा = आवारकासत्वदशापामावार्यस्व स्तत आविर्भावानापगमे शरावाद्यभावे प्रदीपादेः अपि अभावप्रसात् । न चैवं भवति । अत: शरावाद्यभावे प्रदीपादेरित शरीराभावे ज्ञानादेरनावतप्रकाशस्वभावत्वमनाविलमेव ।
अथ शरावादेः प्रदीपाहावारकत्वेन प्रदीपाद्यजनकत्वात् न उक्तप्रसङ्गः = शरावाद्यभावपयुक्तपदीपाशभातप्रसङ्गः, अकारणविरहस्य कार्याभावानापादकत्वात्, अन्यथाऽतिप्रसङ्गात् । शरीरादेस्तु ज्ञानहेतुत्वावतभावे मुकी ज्ञानाभावा-सङ्गस्य व्यास्यत्वादिति चेत् ? न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे = प्रदीपीगसाततपकाशस्वभावजनकत्ततिरहे शरावादेः तदनावारकत्वासात् = प्रदीपावारकत्वानापतेः । अपवरकास्थितपदार्थसार्थप्रकाशनपरिणति तिरस्कृत्य सावतप्रकाशनपरिणतिजाकत्वमेव शरावादेः प्रदीपावारकत्वमुच्यते । अतो यथा शरावाभावे प्रदीपादेरजानुतप्रकाशनस्वभाव आविर्भवति तथैव शरीराद्यभावे यात्मनोऽनावतसुखसंवेदास्वभावोऽभिव्यज्यते, देहादेः सावादासुखसंवेदनाापेक्षाकारणत्वादिति । तदुक्तं सम्मतितर्कटीकायां - 'सकलपदार्थप्रकाशकत्वं ज्ञानस्य स्वभाव: । स च सेन्द्रियदेहाहापेक्षाकारण-स्वरूपातरणेनाऽऽच्छाधते, अपवरकास्थितपकाश्यपदार्थप्रकाशकस्वभावप्रदीप इव तदावारकशरावादिना । तदपगमे तु प्रदीपस्येव स्वप्रकाश्यप्रकाशकत्वं ज्ञानस्याऽयत्नासिदमिति कथमावरणभूतसेन्द्रियदेहायभावे तदवस्थायां ज्ञानस्याऽप्यभाव: प्रेर्येत ? अन्यथा प्रदीपावारकशरावाद्यभावे | प्रदीपस्याप्यभाव: प्रेरणीय: स्यात् । न च शरावादेरावारकस्य प्रदीपं प्रत्यजनकत्वमाशझनीयम्; तथाभूतपदीपपरिणतिजनकत्वाच्छरावादेः, यथा तं प्रत्यावारकत्वमेव तस्य न स्यादिति (सं.त.कां.9 गा.9.प.६३१) । मुक्तिवादमुपसंहरति - सेयं जयन्दयाभिमता परमा मुक्ति: स्फटिकनिर्मलां अव्याबाधां सिन्दिशिलामुपगतेनात्मना
સ્વભાવ છે. પરંતુ ઇન્દ્રિય, દેહ વગેરે અપેક્ષાકારણસ્વરૂપ આવરણથી તે આચ્છાદિત થાય છે. આની સંગતિ માટે પ્રદીપનું દષ્ટાંત છે. ઓરડામાં રહેલ પ્રદીપનો સ્વભાવ છે કે ઓરડામાં રહેલ પદાર્થને પ્રકાશિત કરવા. છતાં એ દીવા ઉપર કોડિયું વગેરે ઢાંકવામાં આવે તો દીવાની વસ્તુપ્રકાશનસ્વભાવ આવરાય છે. કોડિયું હટાવી લેવામાં આવે તો જેમ દીવાનો પ્રકાશસ્વભાવ વ્યક્ત થાય છે, તેને પેદા નથી કરવો પડતો. તેમ કર્મ, શરીર વગેરે આવરણ હટી જાય તો જીવનો વિશિષ્ટ પ્રકાશસ્વભાવ પ્રગટ થાય છે, બધા કર્મ ખસી ગયા પછી પ્રકાશભાવ = જ્ઞાનસ્વભાવને મેળવવા કોઇ પુરુષાર્થ કરવાની જરૂર નથી. અહીં એવી શંકા થાય કે -> શરીર વગેરેની ગેરહાજરીમાં જ્ઞાનાદિ સંભવી જ કેમ શકે ? <– તો આ શંકા વ્યાજબી નથી, કારણ કે જે શરીર, કર્મ વગેરેથી આવરાયેલ જ્ઞાનાદિનો શરીરાદિની ગેરહાજરીમાં મોક્ષમાં અભાવ માનવામાં આવે તો કોડિયા વગેરેથી ઢંકાયેલ પ્રદીપનો પણ કોડિયા વગેરેની ગેરહાજરીમાં અભાવ થવાની આપત્તિ આવશે. માટે કોરિયાની ગેરહાજરીમાં જેમ પ્રદીપનો પ્રકાશભાવ વ્યક્ત થાય છે તેમ શરીરાદિની ગેરહાજરીમાં બાત્માનો જ્ઞાનસ્વભાવ પ્રગટ થાય છે - આમ માનવું યુક્તિસંગત છે. અહીં એવી શંકા કરવામાં આવે કે --> કોડિયા વગેરે પ્રદીપાલિ.ના આવારક છે, પરંતુ જનક નથી. તેથી કોડિયા વગેરેની ગેરહાજરીમાં દીવા વગેરેનો પ્રાદુર્ભાવ થઇ શકે છે. જ્યારે શરીરાદિ તો જ્ઞાનાદિના જનક હોવાથી તેની અનુપસ્થિતિમાં જ્ઞાનાદિનો સંભવ કેવી રીતે મુકિતમાં હોઇ શકે ? <- તો તેનું સમાધાન એ છે કે જ્યારે દીવાને કોડિયા વગેરેથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે તેને દીવાના પ્રકાશસ્વભાવનો આવારક માનવામાં આવે છે - તેની ઉપપત્તિ તો જ થઇ શકે, જે કોડિયાને દીવાના સાવૃત પ્રકાશપરિણામનો જનક માનવામાં આવે. જ્યારે કોડિયાને દીવા સાથે કોઇ સંપર્ક નથી હોતો ત્યારે દીવાનો પ્રકાશ ચારે દિશામાં દૂર સુધી ફેલાય છે. પરંતુ જ્યારે દીવાને કોડિયાથી ઢાંકી દેવામાં આવે છે ત્યારે દીવાનો પ્રકાશ સાવૃત = નિયંત્રિત = મર્યાદિત થઇ જાય છે. જે દીવાની આ પરિણતિ પ્રત્યે કોડિયાને કારાણ માનવામાં ન આવે તો કોડિયા વગેરે દીવાના આવારક જ નહીં બની શકે, કારણ કે દીવાના આવારક બનવાનો અર્થ એ જ છે કે પૂર્વે ઓરડામાં રહેલ સર્વ વસ્તુના પ્રકાશ કરવાના પ્રદીપના સ્વભાવને દબાવીને પ્રદીપની તે સર્વના અપ્રકાશનની પરિણતિને ઉત્પન્ન કરવી. આ વિષયમાં હજુ ઘણું આગળ