________________
* बौन्दमतेऽनुस्यूतप्रत्ययानपपत्ति: *
अत एव सौगतोऽपि तत्रैकं निरन्तरं ज्ञानं कल्पयन् निरस्तः, प्रत्यवयवमनेकसुखकल्पने सन्तानान्तरवत् परस्परमसङ्क्रमात्, 'सर्वत्र शरीरे मम सुखमि'त्यनुस्यूतकप्रत्ययविलोपात् । _ 'युगपद्भाविभिरेकशरीरवर्तिभिरनेकनिरंशक्षणिकसुखसंवेदनैरेकपरामर्शविकल्पजननादयमदोष' इति चेत् ? तर्हि
------મ મતી ----- नष्टत्तादित्याधिकं बृहत्स्यादवादरहस्ये।
अत एव = सार्वजनीनशरीख्यापिसुखज्ञानादिप्रतीते: स्वारसिकत्वादेत, सौगतोऽपि ता = शरीरातयते ૐ નિરજા૨ = સૈશિતocielodણૂow, (વિDIRIo1શ્રાસમugáશરીર સMrtત પCIÇ Tयन् निरस्तः, एवं प्रत्यवयवमनेकसुखकल्पने गौरवात्, सन्तानान्तरवत् परस्परमसइकमात् चैगीलसुखादिसन्तानस्य देवदलीयसुखादिसन्तानेऽसड़क्रमवत् तदवयतगतसुखादिसन्तानस्याऽन्यातयतसन्ताने सहक्रमाऽसम्भवात् । किस प्रत्यवरावं मिल-मिासुखादिकल्पो तस्याऽव्याप्यवृतित्वात् 'सर्वत्र शरीरे मम सुखमि'त्यनुस्यूतेकप्रत्ययविलोपात् ।
अथ युगपदाविभिः = समकालोत्पतौ: एकशरीरवर्तिभिः अनेकनिरंशक्षणिकसखसंवेदन: निरुकैकपरामर्शविकल्पकुर्वदूपत्वाऽऽलिहितः सम्भूय एकपरामर्शविकल्पजननात् = 'सर्वच मम शरीरे सुखमि'त्यस्वराडव्यापकप्रत्ययोत्पादात् अयं = प्रत्यवयवमनेकसुखस्वीकारः अदोषः जलप्रवाहादौ तथादर्शनादिति चेत् ? વ્યાપ્યવૃત્તિ = સ્વાભાવાસમાનાધિકરાગ હોવાથી અવચ્છેદકના સંબંધથી કાર્યકારાગભાવ માનવાની આવશ્યકતા નહીં રહે. તેથી દર્શિત ગૌરવ દોષને અવકાશ જ નહીં રહે. સમવાય સંબંધથી કે અપૃથરભાવસંબંધથી જ્ઞાનાદિ પ્રત્યે તાદાત્મય સંબંધથી આત્માને કારાગ માનવાથી ઘટાદિઅવચ્છેદેન ચૈત્રીય જ્ઞાનાદિની આપત્તિનો અવકાશ રહેતો નથી, કારણ કે ત્યાં આપાદકનો જ અભાવ છે. આ કાર્યકારણભાવ તો તૈયાયિકે પણ સ્વીકારવાનો છે જ. તેથી ચાદ્દાદીમતે અધિક કલ્પનાગૌરવ પણ નથી.
E જ્ઞાનાદિ અવ્યષ્યવૃત્તિ નથી . ન કરે. અહીં એવી દલિલ થાય કે —– જ્ઞાન આદિ આત્મા દેશવૃત્તિ = અવ્યાખવૃત્તિ જ છે. દેહન. અમુક જ ભાગમાં રહેવા છતાં કમિક રીતે શરીરના દરેક અવયવમાં અ દકતા સંબંધથી રહેવાને લીધે સર્વત્ર = સંપૂર્ણ શરીરમાં જ્ઞાનાદિનું ભાન થાય છે. જ્ઞાનાદિ અવ્યાખવૃત્તિ હોવાથી અવચ્છેદકતાસંબંધથી તત્ તત્ જ્ઞાનાદિ પ્રત્યે તત્તનું શરીરવયવને તાદામ્યસંબંધથી કારાગ માનવા જ પડશે. આમ આત્માને શરીરમાવવ્યાપી માનવા છતાં અવચ્છેદકતાને કાર્યાવચ્છેદક સંબંધ બનાવીને તૈયાયિકમાન્ય પૂર્વોક્ત કાર્યકારણભાવ સ્વીકારવો જ પડશે. તેથી તૈયાયિકમતમાં અનંત કાર્યકારાગભાવ ગૌરવ નહિ આવે. <-- તો આ દલિલ પાર વાહિયાત છે. આનું કારણ એ છે કે એક જ સમયે જ્ઞાનાદિનો સંપૂર્ણ શરીરમાં અનુભવ થતો હોવાથી કમે કરીને અલગ અલગ દેહાવયવોમાં જ્ઞાનાદિની ઉપસ્થિતિ માન્ય થઇ ન શકે. ” “કમિક જ્ઞાનોત્પત્તિ અલગ અલગ શરીરવયોમાં અત્યંત ઝડપથી થવાને લીધે લોકોને એવું અભિમાન = ભ્રમ થાય છે કે “મને એક જ સમયે સંપૂર્ણ શરીરમાં સુખનો અનુભવ થાય છે', જેમ ૧૦૦ પાંદડા એક બીજા ઉપર ગોઠવીને તેને ભેદવામાં આવે તો ક્રમે કરીને ભેદાવા છતાં અત્યંત ઝડપી ભેદનક્રિયાને કારાગે ત્યારે “મેં આ સો પાર્ગ એકીસાથે ભેદી નાંખ્યા” એવો ભ્રમ થાય છે તેમ ક્રમે કરીને અલગ અલગ દેહાવયવોમાં અલગ અલગ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં તે પ્રક્રિયા એકદમ ઝડપી હોવાને લીધે સંપૂર્ણ શરીરમાં એકી સાથે જ્ઞાનનું ભાન થાય છે.' <– આ કથન પણ અસંગત છે, કારણ કે એક સમયે સર્વત્ર દેહમાં જ્ઞાનાદિનું ભાન થવા છતાં તેને ક્રમિક માનવું હોય તો બીજે બધે ઠેકાણે પાગ તેવું માનવાની આપત્તિ આવશે. તમે જેમ જ્ઞાનાદિમાં દેશિક કમ કહો છો તેમ એમ પણ કહી શકાય છે કે - ઘટાદિ પાગ ફક્ત એક અવયવમાં જ રહેલો છે પાગ તે અલગ અલગ અવયવોમાં કમે કરીને એટલો ઝડપથી રહે છે/ફરે છે કે સર્વ અવયવોમાં એકી સાથે તેનું ભાન થાય છે - આ વાતને જેમ તમે બોગસ કહો છો તેમ - જ્ઞાનાદિ માત્ર શરીરના એક અવયવમાં જ રહે છે અને ઝડપથી અલગ અવયવોમાં ઉત્પન્ન થાય છે - આ વાતને અમે બોગસ કહીએ છીએ. તર્ક અને સમાધાન તો બન્ને પક્ષે સમાન જ છે. તેથી અનુભવાનુસારે સંપૂર્ણ શરીરમાં જ જ્ઞાનાદિ માનવા યોગ્ય છે.
મત વિ. | બૌદ્ધની માન્યતા એવી છે કે – સંપૂર્ણ શરીરમાં નહીં, પાગ શરીરના અવયવમાં એક જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે નિરંતર=દેશિક અંતરથી શૂન્ય હોય છે. અર્થાત્ તે જે અવયવમાં ઉત્પન્ન થાય છે, તેના સમીપવર્તી અલગ અલગ અવયવો પાગ તેવા જ્ઞાનથી શૂન્ય નથી હોતા. આથી સંપૂર્ણ શરીરમાં સુખ, જ્ઞાન વગેરે ઉત્પન્ન થાય છે - તેવું ભાન થાય છે. <- પરંતુ આ વાત વ્યાજબી નથી. કારણ કે પ્રત્યેક અવયવમાં આ રીતે અનેક જ્ઞાન-સુખ આદિની કલ્પના કરવામાં આવે તો જેમ બૌદ્ધમતે અન્ય સંતતિવર્તી જ્ઞાનાદિ એનાથી અલગ સત્તાનમાં સંક્રમતા નથી/ઉત્પન્ન થતા નથી તેમ અન્ય દેહાવયવમાં રહેલ જ્ઞાન-સુખ વગેરે પણ સમીપવર્તી અન્ય અવયવમાં સંક્રમી ના શકે-ઉત્પન્ન થઇ ના શકે. તેથી “મારા શરીરમાં સર્વત્ર સુખ છે' આવો જે એકાકારઅનુવિદ્ધ બોધ થાય છે તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. જેમાં ચૈત્ર આત્મામાં રહેલ જ્ઞાનાદિ સમીપવર્તી મૈત્રમાં ઉત્પન્ન થઇ શકતા નથી, તેમ શરીરના એક અવયવમાં જે જ્ઞાનધારા = જ્ઞાનસંતાન ચાલે છે તે પાસે રહેલા અન્ય અવયવમાં ઉત્પન્ન થઇ ના શકે. આથી સંપૂર્ણ શરીરમાં એક અખંડ વ્યાપક વિજ્ઞાન, સુખ વગેરે માનવા જ યોગ્ય છે.
બૌદ્ધ :- પુ. એક જ શરીરના અલગ અલગ અવયવોમાં રહેનાર અને એક સાથે ઉત્પન્ન થનાર અનેક નિરંશ ક્ષણિક