________________
८२ न्यायालोके प्रथम: प्रकाश:
* धर्मकीर्तिवचनविचारविमर्श: *
अनेकोपादानस्य परामर्शविकल्पस्यैकत्वसम्भवे चार्वाकाभिमतैकशरीरव्यपदेशभागनेकपरमाणूपादानानेकविज्ञानभावेऽपि तद्विकल्पसम्भवात् -> 'अनेकपरमाणूपादानमने विज्ञानं सन्तानान्तरवदेकपरामर्शाभावः' <- इति धर्मकीर्तेः भाषितं न सुभाषितं स्यात् ।।
एवञ्च ज्ञानादीनां ज्ञानाद्यभावविरोधस्याऽप्यवच्छेदकाऽगर्भस्यैव कल्पनाल्लाघवम् ।
'अद्य योजनमात्रमहं गत' इति प्रतीतेरात्मनः क्रियावत्त्वेन मूर्तत्वसिद्धेर्न विभुत्वम् । न च मनः शरीरं वा तदव्यवहारविषयः, तस्याहंप्रत्ययावेद्यत्वादित्यप्याहः । -------------------भानुमता-------
तर्हि दर्शितरीत्या अनेकोपादानस्य = नानोपादानकारणैरारभ्यस्य परामर्शविकल्पस्य = अनुस्यूतप्रत्ययस्य एकत्वसम्भवे = अखण्डत्वाभ्युपगमे तु चार्वाकाभिमतैकशरीख्यपदेशभागनेकपरमाणूपादानानेकविज्ञानभावेऽपि = स्वतन्यावयविप्रतिक्षेपक-नव्यनास्तिकमतानुसारेणैकदेहव्यवहारभाजो येऽनेकपरमाणव: तद्पादानकानां विज्ञानानां नानात्वसदावेऽपि तद्विकल्पसम्भवात् = एकपरामर्शविकल्पस्योपपत्ते: ->'अनेकपरमाणूपादानं = एकशरीख्यवहारविषयनानापरमाणुलक्षणोपादानकारणोपादेयं अनेकं चेत् विज्ञानं, सन्तानान्तरवत् = अन्यसन्ततिवत् एकपरामर्शाभाव:' <- इति धर्मकीर्ते: भाषितं न सुभाषितं स्यात् । . एवच आत्मनो विभुत्वे ज्ञानादीनां ज्ञानाद्यभावविरोधोऽवच्छेदकगर्भ एव कल्पनीयः, अन्यथा स्वात्मनि घटाहावच्छेदेन ज्ञानाभावनिश्चयस्य शरीरावच्छेदेनाऽपि ज्ञाननिश्चयं प्रति प्रतिबन्धकत्वं स्यात् । अतो यदवच्छेदेन समवायेन सानादि तदवच्छेदेन तज्ज्ञानादिमत्वनिश्चयं प्रति तदवच्छेदेनैव समवायसम्बन्धावच्छिन्न - तज्ज्ञानाभावनिश्चयस्य प्रतिबन्धकत्वस्य कल्पनीयत्वेन नैयायिकमते गौरवम् । आत्मनो देहव्यापित्वपक्षे तु ज्ञानादीनां व्याप्यवृतित्वात् ज्ञानाद्यभावविरोधस्यापि अवच्छेदकागर्भस्यैव कल्पनात् लाघवम् = प्रतिबन्धकताशरीरलाघवम् ।
प्रकरणकारोऽञ वादिदेवसूपितिमतमावेदयति -> अद्येति । तद्व्यवहारविषयः = गतिपतीति-प्रयोगविषयः। तस्य = मनसः शरीरस्य वा अहंप्रत्ययाऽवेद्यत्वात् = 'अहं' इत्याकारकप्रतीतेरगोचरत्वान मनस: शरीरस्य वा
સુખસંવેદનો ભેગા થઈને “મારા શરીરમાં સર્વત્ર સુખ છે' એવો એક પરામર્શ ઉત્પન્ન કરશે. આથી સંતાનાંતરમાં અસંક્રમ થવાનો કે “મારા શરીરમાં સર્વત્ર સુખ છે' એવા અનુવિદ્ધ એકાકાર જ્ઞાનની અનુપત્તિનો દોષ નહીં આવે. તેથી પ્રત્યેક અવયવમાં અલગ અલગ સુખ, જ્ઞાન આદિનો સ્વીકાર નિર્દોષ છે. .
. धर्मष्ठीर्तिवयन अनुपपत्ति मा जैन :- तर्हि.। शाशत अने यात्म अब अब पहनरागयी से परामर्शविल्प उत्पन यई तो તો સ્વતંત્ર અવયવીને નહીં માનનાર નાસ્તિકની જીત થશે અને ધર્મકીર્તિ બૌદ્ધચાર્યની હાર થશે. તે આ રીતે - નાસ્તિકની માન્યતા એવી છે કે “પરમાણુપું જ કરતાં ભિન્ન સ્વતંત્ર અવયવી નથી. પરમાણુના ઢગલામાં જ એક અવયવીનો/એક શરીરનો વ્યવહાર થાય છે. એક શરીરનો જેના વિશે વ્યવહાર થાય છે તેવા અનેક પરમાણુઓ સ્વરૂપ ઉપાદાનકારગ દ્વારા જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે અનેક હોવા છતાં એક પરામર્શ વિકલ્પ થઈ શકે છે. - આ નાસ્તિકમતનું ખંડન કરતાં ધર્મકીર્તિ નામના બૌદ્ધભિક્ષનું એવું કહેવું છે કે – અનેક પરમાણુઓ સ્વરૂપ ઉપાદાન કારમાંથી ઉત્પન્ન થનાર વિજ્ઞાન અનેક હોય તો એક સંતાનગત જ્ઞાનાદિનું ભાન અન્ય જ્ઞાનસંતાનમાં જેમ સંક્રમતું નથી તેમ અનેક વિજ્ઞાન દ્વારા “મારા સંપૂર્ણ શરીરમાં સુખ છે' એવો એક પરામર્શવિકલ્પ ઉત્પન્ન થઇ ના શકે. - આ ધર્મકીર્તિનું ભાષાગ સુભાષણ નહીં બની શકે, કારણ કે હમણાં જ બૌદ્ધમતાનુસારે અલગ અલગ નિરંશ સુખના સંવેદનો વડે એક પરામર્શ વિકલ્પનો અંગીકાર થઇ ગયો છે. તેથી કાં તો ધર્મકીર્તિનું વચન અસંગત બનશે કાં તો એક શરીરમાં અનેક સમકાલીન સુખસંવેદનો દ્વારા એક પરામર્શનો સ્વીકાર અમાન્ય થશે.
मात्भाने शरीरव्यापी भानवाभां लाधव | ___ एवश्च ज्ञा.। आत्माने विभु माननार नेयाविना मते सानादि गुरा अध्यायत्ति खोपाथीने आत्मामा समवाय संबंधी જ્ઞાન છે તે જ આત્મામાં જ્ઞાનાભાવ પણ છે જ. તેથી જ્ઞાન અને જ્ઞાનાભાવનો વિરોધ ઉચ્છદ પામશે. પરંતુ આમ માનવા જતાં જ્ઞાન અને જ્ઞાનાભાવ વચ્ચે પ્રસિદ્ધ વિરોઘવ્યવહારના અ૫લાપનું કલંક તૈયાયિકના માથે આવશે. આનું વારણ કરવા તૈયાયિકે જ્ઞાન અને જ્ઞાનાભાવ વગેરેમાં અવચ્છેદકગર્ભિત વિરોધ માનવો પડશે. અર્થાત સમવાય સંબંધથી તે શરીરવચ્છેદન જ્ઞાનાદિ પ્રત્યે તે શરીરાવન સમવાય સંબંધાવચ્છિન્ન જ્ઞાનાભાવને વિરોધી માનવો પડશે. આથી સમવાય સંબંધથી તશરીરવચ્છેદન જ્ઞાનાદિમત્તાનિશ્ચય પ્રત્યે સમવાય સંબંધથી તશરીરવચ્છેદન જ્ઞાનાભાવાદિનિશ્ચયને પ્રતિબંધક માનવો પડશે. જ્યારે આત્માને શરીરમાત્રવ્યાપી માનવામાં આવે તો જ્ઞાનાદિ વ્યાયવૃત્તિ હોવાથી જ્ઞાનાદિ પ્રત્યે જ્ઞાનાદિઅભાવમાં સાક્ષાત વિરોધ માની શકાશે. વિરોધને અવચ્છેદક ગર્ભિત માનવો નહીં પડે, કારણ કે વ્યાખ્યવૃત્તિ ધર્મનો કોઇ અવચ્છેદક જ હોતો નથી. આમ જૈનમતે જ્ઞાનાદિના વિરોધને અવચ્છેદકગર્ભિત માનવાનો