________________
*आत्मतत्वविवेककृन्मतनिराकरणम् *
आत्मनः शरीरव्यापित्वे चेदं मानम् - आत्मा शरीरमानः, शरीरव्यापित्वेनोपलभ्यमानगुणवत्त्वादिति । न च । ------------------भानुमती ------------------ प्रतीयमानक्रियाश्रयत्वमपि त्वात्मन एवेति भावः । तदुक्तं स्यादवादरत्नाकरे -> नात्मा सर्वग्त:, क्रियावत्वात्। यदेवं तदेवम् । यथा वायुः । तथा चायं, तस्मातथेति । न चास्य क्रियावत्वमसिध्दम, प्रत्यक्षेणैव तत्प्रतीतेः । तथाहि प्रत्यक्षेण सर्वो देशान्तरमायान्तमात्मानं प्रतिपद्यते । तथा च वदति 'अहमद्य योजनमेकमागत' इति । 'मनः शरीरं वा समागतमिति चेत् ? किं पुनस्तदहंप्रत्ययवेधम् ? तथा चेच्चार्वाकमतानुषङ्गः । अथ यथा 'स्थूलोऽहमिति शरीरमानिमित्त: प्रत्ययस्तथा 'आगतोऽहमित्यादिरपीति चेत् ? नज़ 'अहं सखी'त्यादिरपि विंन तथा स्यात् ? सुखस्यात्मनि सम्भवादात्मगोचर एवायमिति चेत् ? गतिरप्यात्मनि सम्भवत्येवेति सोऽपि तन्निमित: किं न स्यात्? अथ नात्मा क्रियावान् सर्वगतत्वात् गगनवदित्यनुमानबाधितत्वात्तत्र गतेरसम्भव एव, नैवम्, इतरेतराश्रयापत्या हेतोरबासिन्दत्वात् । सिध्दे हि तस्य क्रियावत्वाऽभावे सर्वगतत्वसिन्दिः तत्सिन्दौ च क्रियावत्वाभावसिन्दिरिति सिन्दं प्रत्यक्षेणैव तत्र क्रियावत्वम् । अनुमानतोऽपि तत्सिध्यति । तथाहि क्रियावान् आमा, अन्यत्र द्रव्ये क्रियाहेतुत्वात्, समीरणवदिति । 'कालेन व्यभिचारान हेतुर्गमकोऽति'चेत् ? न, कालस्य क्रियाऽहेतुत्वात् । क्रियानिर्वर्तकत्वं हि क्रियाहेतुत्वमिह साधनम्, न पुन: क्रियानिमित्तमात्रत्वम् । तस्य कालेऽसदावान व्यभिचारः। कालो हि परिणामिना निमितमागम, स्थविरगतौ राष्टिवत्, न पुन: क्रियानिर्वर्तकः पादौ पवनवत्' <- (स्या. रत्ना . १-८ प.९००) इति ।
यतु -> 'विभुश्च नित्यद्रव्यत्वे सत्यमूर्तत्वात्, अमूर्तश्च निष्क्रियत्वात् । निष्क्रियश्च नित्यद्रव्यत्वे सत्यस्मदादिप्रत्यश्रत्वात् प्रत्यक्षधर्माश्रयत्वाद वेति (प.३६९) आत्मतत्वविवेके उदयनेनोक्तं, तदसत, संसारित्वेनात्मनो ध्वंसप्रतियोगित्वामित्यद्रव्यत्वस्यासिन्दः, संसारदशायां देहात् कथञ्चिदभिन्नत्वेनात्मनो मूर्तत्वस्येष्ठत्वात्, अमूर्तत्वसाधकस्य निष्क्रियत्वस्य संसारदशायां बाधकस्य पूर्वमुक्तत्वात् । अत एवान्टो वाधात्, विशेषणाभावप्रयुक्तविशिष्टहेत्वभावाच्चेति दिक् ।
स्वदेहमाचव्यापकत्वेन हर्षविषादाद्यनेकविवर्तात्मकस्थाहमिति स्वसंवेदनस्य प्रत्यक्षसिदत्वादात्मनो विभुत्वसाधकत्वेनोपन्यस्यमानः सर्वोऽपि हेतुः कालात्ययापदिष्टः (सं.त.कां.9/गा.9 - प.५८२) इति संमतिटीकाकारः । तथा चात्मनो मध्यमपरिमाणे तगतवैलक्षण्ये च प्रत्यक्षमेव मानमित्युक्तं भवति । युक्तचैतत्, तत्परिमाणतगतवैलक्षण्ययोरयोग्यत्वकल्पो गौरवादित्यधिकं आत्मख्यातो बोध्यम् (आ.ख्या.पू.१) ।
आत्मनः शरीख्यापित्वे चेदं मानं = अनुमानाभिधानं प्रमाणम् । तथाहि आत्मा शरीरमान: = देहपरिमाणतुल्यपरिमाणः, शरीरख्यापित्वेनोपलभ्यमानगुणवत्त्वादिति । यो यचैव दृष्टगुण:स तावत्परिमाण एव,
ના હોવાથી પ્રતિબંધકતા શરીરમાં લાઘવ સ્પષ્ટ છે.
ॐ आत्भगत डिया अविभुत्वसाध - प्राचीन नायार्थ * __अद्य. । श्रीपाविसूरीश्व२७ महा। मेरे प्राचीन नायर्योनयन छ । 'भान हुँ मात्र योभन यो खतो' આવી પ્રતીતિ આત્મામાં સક્રિયતાની સિદ્ધિ કરે છે. સર્વવ્યાપી દ્રવ્યમાં આકાશાદિની જેમ ક્રિયા સંભવી ન શકે. બાથી આત્મગત ક્રિયા જ આત્મામાં મૂર્તિત્વ= અપકૃષ્ટ પરિમાણ સિદ્ધ કરે છે. આથી આત્માને સર્વવ્યાપક = વિભુ માની ન શકાય. અહીં એવી શંકા થાય કે -> ‘હું યોજન દૂર ગયો’ આવી પ્રતીતિ ગતિ ક્રિયાના આશ્રયરૂપે આત્માને વિષય નથી કરતી પણ મન કે શરીરને વિષય બનાવે છે. આથી હું એક યોજન દૂર ગયો' એનો અર્થ એવો થશે કે “મારું મન અથવા મારું શરીર એક યોજન દૂર ગયેલ.’ આથી આત્માને વિભુ માનવામાં કોઈ વાંધો નથી - તો તે અયોગ્ય છે, કારણ કે ઉપદર્શિત પ્રતીતિમાં ‘હું' તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેને મન કે શરીર માની ના શકાય, કેમ કે શરીર, આત્મા અને મન ત્રણેય પરસ્પર ભિન્ન છે. આથી “હું' એવી પ્રતીતિનો વિષય મન કે શરીર બની ના શકે. માત્ર આત્મા જ તેનો વિષય બની શકે. આથી આત્માને જ સક્રિય માનવો પડશે, જેના ફલસ્વરૂપે આત્મામાં વિભુત્વ બાધિત થશે.
मात्मा शरीरव्यापीछे* आ.। मामा मात्र थरी२व्यापीछे, नही सर्वव्यापी - आभासतनी सिदिअनुमान प्रयोगथी पाय छे.ते ॥ રીતે – આત્મા શરીર પ્રમાણ છે, કારણ કે શરીરવ્યાપિ–સ્વરૂપે તેના ગુણો ઉપલબ્ધ = પ્રાપ્ત = જ્ઞાત થાય છે. જેના ગુણો જેટલા ભાગમાં ઉપલબ્ધ થાય તે વસ્તુ તેટલા પરિમાણવાળી હોય છે. આ નિયમને અનુસરીને આત્મા શરીરવ્યાપી છે. શરીરની બહાર ક્યારેય આત્માના ગુણો ઉપલબ્ધ થતા નથી. આથી શરીરની બહાર આત્માનું અસ્તિત્વ અપ્રામાણિક છે. અહીં એવી શંકા થાય કે –વૃક્ષમાં મૂલાવછેદન પ્રતીયમાન સંયોગનું અસ્તિત્વ સંપૂર્ણ વૃક્ષમાં નથી, પરંતુ માત્ર વૃક્ષના મૂળમાં જ છે. મૂળભાગમાં કપિસંયોગ ઉપલબ્ધ થવા છતાં કપિસંયોગાશ્રય વૃક્ષનું પરિમાણ = કદ માત્ર મૂળપ્રમાણ નથી. આથી વ્યભિચાર દોષ આવશે. આ વ્યભિચાર દોષના લીધે આત્માને શરીર પ્રમાણ સિદ્ધ કરનાર હેતુ કાર્યસિદ્ધિ માટે અસમર્થ છે - તો તે અનુચિત છે, કારણ કે મૂલાવચ્છિન્ન કપિસંયોગનું વૃક્ષમાં ભાન થાય છે, તે હકીકતમાં તો સાક્ષાત સંબંધથી મૂલમાં જ રહેલ છે અને સંયોગાશ્રય મૂળ તો તેટલા પરિમાણવાળું જ છે.