________________
१६ व्यायालोके प्रथम: प्रकाश:
सम्मतितर्कटीकासंवादावेदनम् * मुत्तरोत्तरज्ञानोपादानत्वेन तदुपपत्तेः । न च संसारेषु सुषुप्त्याद्यवस्थायां ज्ञानादिविच्छेदात् सन्ततिविच्छेदः, तदाप्यव्यक्तज्ञानोपगमात् । न चैवं जाग्रत्सुषुप्त्यवस्थासङ्करः, व्यक्ताव्यक्तज्ञानयोगात् तदसाकर्यात्। 'सुषुप्ती सतो ज्ञानादेः कथमनपलक्षणमिति चेत् ? अश्वविकल्पकाले गोदर्शनस्येवेति विभाव्यताम् । न च युगपज्ज्ञानद्वयानभ्युपगमात् तदा तदसम्भवः, सविकल्पाविकल्पयोर्युगपत्तेरनुभवात् अन्यथा 'यदा मया गौर्दष्टः तदाऽश्वो विकल्पितः' इत्युत्तरकालं प्रतिसन्धानं न स्यात् ।
-------------भानमती ----------------- तिरिति वक्तुमुचितम्, पूर्वपूर्वज्ञानक्षणानां उत्तरोतरज्ञानोपादानत्वेन = स्वाव्यवहितोत्तरवर्तिज्ञानक्षणोपादानकारणत्वेन उत्तरोतरज्ञानक्षणानाञ्च स्वाव्यवहितपूर्ववर्तिज्ञानक्षणोपादेयत्वेन तदपपत्तेः = मुक्तौ ज्ञानादिपरम्परोपपत्तेः । न च संसारेषु सुषुप्त्याद्यवस्थायां त्वङ्मनोयोगविरहेण ज्ञानादिविच्छेदात् सन्ततिविच्छेदः = ज्ञानादिसन्तानोच्छेदः स्यादिति शनीयम्, तदा = सुषुप्रिमूर्छाद्यवस्थायां अपि अव्यक्तज्ञानोपगमात् । तदुक्तं सम्मतितर्कटीकायां 'मिन्दादिसामग्रीविशेषाद् विशिष्टं सुषुप्त्यावस्थायां गच्छतुणस्पर्शज्ञानतुल्यं बाह्याध्यात्मिकपदार्थाजेकधर्मग्रहणविमुखं ज्ञानमस्ति, अन्यथा जागत्-प्रबुन्दज्ञानपवाहयोरप्यभावप्रसक्तिरिति प्रतिपादितत्वात् परिणतिसमर्थनेन' (सं.त.कां.9 गा.9.प.६४३) इति । न चैवं = सुषुपौ ज्ञानाड़ीकारे जागत्सुषुप्त्यवस्थासकर: = जाग्रनिदादशाऽभेदप्रसङ्ग इति साम्प्रतम्, व्यक्ताव्यक्तज्ञानयोगात् = प्रतिविज्ञानालयविज्ञानसम्बन्धात् तदसार्यात् = जागत्सुषप्त्यवस्थयोरभेदानवकाशात् । अयं भाव: विज्ञानं हि दितिध, प्रतिविज्ञानमालयविज्ञानशा 'अयं नीलः' इत्यादि प्रवत्तिविज्ञानम् । अहमि'त्याकारकं ज्ञानमालयविज्ञानम् । तदतं 'तत्स्यादालयविज्ञानं पद भवेदहमास्पदम् । तत्स्यात् प्रतिविज्ञानं नीलपीतादिके भवेत् ॥ जागदवस्थायां सत: प्रतिविज्ञानस्य सुषुप्तिकालीनालयविज्ञानादतिरिक्तत्वेन जागत्सुषुप्त्यवस्थयोरपि भेदो निराबाधः । सुषुप्तिकालीनस्यालयविज्ञानास्यैव जागदवस्थाभाविपतिविज्ञानकारणत्वानोत्तरकालं विज्ञानसत्तानोच्छेदापतिः ।
ननु सुषुप्तौ सत: ज्ञानादेः कथं अनुपलम्भः = उपलब्यगोचरत्वम् ? इति चेत् ? उच्यते अश्वविकल्पकाले गोदर्शनस्येवेति । यथा जागदवस्थायां 'अश्तोऽयं' इति विकल्पसमये गोदर्शनस्य = गोनिर्विकल्पकस्य प्रत्यक्षस्थ सन्वेऽपि अतीन्द्रियत्वेनानुपलक्षणं तथैव सुषुपौ बालयविज्ञानस्य सत्वेऽपि अव्यक्तत्वेनानुपलब्धिरुपपद्यात इति विभाव्यताम् । न च युगपज्ज्ञानन्दयानभ्युपगमात् तदा = जाग्रहशायां तदसम्भव: = अश्वगोचरसतिकल्पकसाक्षात्कार-गोगोचरनिर्विकल्पकसाक्षात्कारयोः युगपदयोगः इति न तदबलेन सुषुपौ ज्ञानस्य सत्वेऽप्रानुपलब्धेिसमाधानं सुष्ठरिति शक्यते वकुम, सविकल्पयोः युगपदत्पत्यसम्भवेऽपि सविकल्पाविकल्पयोः = अश्वविकल्प-गोदर्शनयो: जागदवस्थायां युगपदवते: अनुभवात् । अन्यथा = जागदवस्थायां सविकल्प-निर्विकल्पयोः सुगपदनभ्युपगमे 'यदा मया गौ: दृष्टः तदाऽश्वो विकल्पितः' इत्युत्तरकालं प्रतिसन्धानं = अनुसन्धान न स्यात् । अतोऽनुभवानुरोधादस्तविकल्पकाले गोदर्शनमवश्यमझीकर्तव्यम् । सतोऽपि तस्यानुपलम्भवत् सुषपौ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ધારા સર્વદા ચાલતી રહેશે. -> સંસાર અવસ્થામાં નિદ્રા, મૂર્છા વગેરે અવસ્થામાં જ્ઞાનાદિનો વિચ્છેદ થવાથી જ્ઞાનાદિસંતાન અટકી પડશે. <– આવી શંકા ન કરવી, કારણ કે નિદ્રા વગેરે અવસ્થામાં પણ અવ્યક્ત જ્ઞાનની ધારા ચાલતી હોવાથી જ્ઞાનાદિસંતાનનો | વિચ્છેદ તે અવસ્થામાં અસિદ્ધ છે. --> જો નિદ્રા અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉત્પન્ન થતા હોય તો જાગૃત અવસ્થા અને સુષુપ્ત અવસ્થામાં ભેદ જ નહીં રહે. જાગૃત અવસ્થામાં જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રા દશામાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આવું માનવામાં આવે તો જ બે અવસ્થામાં ભેદ ઘટી શકશે. <-- આ સમસ્યાનું સમાધાન એ છે કે જુસૂત્રમતાનુસાર જાગૃત અવસ્થામાં વ્યક્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે અને નિદ્રાવસ્થામાં અવ્યકત જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન બન્ને અવસ્થામાં ઉત્પન્ન થવા છતાં વ્યક્ત-અવ્યકત ભેદથી જ્ઞાનમાં ભેદ પડી શકે છે અને તેના નિમિત્તે જાગૃત અવસ્થા અને નિદ્રા દશામાં તફાવત રહી શકે છે.
सु.। महा प्रश्न उम छ -> सु¥ति अवस्थामा पान डोपा ७i सय छ ? तेनु मान म यतुं नथी ? <- જેના સમાધાનમાં ઋજસૂત્રમતાવલંબીઓનું એવું કથન છે કે “આ અશ્વ છે' એવા વિકલ્પ સમયે ગાયનું દર્શન = નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે. તેથી એ બન્ને સાથે હોવા છતાં ગાયના દર્શન = નિર્વિકલ્પક પ્રત્યક્ષનું ભાન થતું નથી, કારણ કે નિર્વિકલ્પ જ્ઞાન અતીન્દ્રિય હોય છે. આ રીતે સુષમ દશામાં જ્ઞાન હોવા છતાં તે અતીન્દ્રિય = અવ્યક્ત હોવાના લીધે તેનું ત્યારે ભાન થતું નથી. અહીં ફરીથી એવો પ્રશ્ન થાય કે – “એક સમયે બે જ્ઞાન માન્ય ન હોવાથી સવિકલ્પ અશ્વજ્ઞાન અને નિર્વિકલ્પ ગોદર્શન એક સાથે એકત્ર રહી જ કેવી રીતે શકે ? <– તો તેનું સમાધાન તો આપણે અનુભવ જ આપે છે, કારણ કે અશ્વવિકલ્પ સમયે જ ગોદર્શનની હાજરી અનુભવાય છે. જો સવિકલ્પક જ્ઞાન અને નિર્વિકલ્પક જ્ઞાનને એક સાથે એક માન્ય કરવામાં ન આવે તો ‘જ્યારે ગાયને જોઇ તે જ સમયે ઘોડાનો મેં વિચાર કર્યો હતો' આવું ઉત્તર કાલમાં અનુસંધાન થઇ ના શકે. આ અનુસંધાન જ સિદ્ધ કરી આપે છે કે ગોદર્શન સમયે પણ અશ્વવિકલ્પ હાજર છે. “જ્ઞાનાદિ ક્ષારસ્વરૂપ છે' આવું સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે જ્ઞાનની ક્ષણિક સત્તા જ જ્ઞાનને ક્ષાગાત્મક સિદ્ધ કરી આપે છે. ક્ષાનસત્તા = ક્ષણિક સત્તા ક્ષાણથી અભિન્ન છે તેમ ક્ષણસ્વરૂપમાં દેખાય છે. જ્ઞાનાદિની પાગ સત્તા ક્ષણિક હોવાથી જ્ઞાનાદિ પાર ક્ષણથી ભિન્ન નથી પણ ક્ષણાત્મક જ છે. તથા સમર્થ ક્ષણ સજાતીય ક્ષાગને ઉત્પન્ન કરે જ છે. આથી)