________________
जन्यस्यापि मुक्तिसुखस्याऽनाश्यत्वसमर्थनम् * ध्वंसप्रतियोगित्वरूपस्येश्वरज्ञानादेरिव मुक्तिकालीनज्ञानसुखादेरपि व्यावृत्तत्वात् । न च तत्र कारणान्तरकल्पने गौरवम्, आगममूलत्वात् । न च जन्यभावस्य सतो ध्वंस आवश्यकः, अभावस्येव भावस्यापि कस्यचिदत्पन्नस्याप्यविनाशसम्भवात्, जन्यभावत्वेन नाशहेतुत्वे मानाभावात्, नाशकारणानां नाश्यनिष्ठतयैव हेतुतया दोषाभावात्, कालि------------------भानुमती ------------------- रिक्तवत्तित्ववारणाय जन्यत्तस्यावश्यनिवेशनीयत्वात् । न च मुक्तिसखस्याऽजत्यत्वे तस्यापुरुषार्थत्वापतिरिति वाच्यम् काम्यस्य मुक्तिकालीनज्ञानसुखादेः प्रागभावप्रतियोगित्वेनैव पुरुषार्थत्वसम्भवात् । तत्र = शरीरादिकार्यतावच्छेदककोटी जन्यत्वस्य ध्वंसप्रतियोगित्वरूपस्य स्वीकारात् न त प्रागभावप्रतियोगितलरूपस्य । एतेन शरीरादेः प्रागभावप्रतियोगि-जीवविशेषगुणत्वावच्छिको हेतुत्वान्न मुक्ती सुखसिन्दिरिति प्रत्युक्तम् शरीरादेः वंसप्रतियोग्यात्मविशेषगुणत्वात्तिहां प्रत्येव कारणत्वात्, निरुक्तजन्यत्वस्य ईश्वरज्ञानादेरिव मुक्तिकालीनज्ञानसुखादेरपि व्यावृत्तत्वात, मुतिकालिकज्ञानसुखादेः शरीरादिकार्यतावच्छेदकानाक्रान्तत्वात् शरीरादिकमत्त्तरेणापि सम्भवात् । एतेन शरीरादेःसुखत्वावच्छिन्न प्रति हेतुताऽपि प्रत्युक्ता, तुल्ययुक्त्या ईश्वरे नित्यज्ञानानापतेः । न च कार्यत्वाच्छेिहास्य समवायेनोत्पति प्रति विषयतासम्बन्धेन प्रत्यक्षत्वेन हेतुत्वात् सर्गाधकालीनन्दयणकोत्पतिपूर्वं जन्यज्ञानस्थासम्भवात् नित्यज्ञानसिन्दौ तदन्यथानुपपत्या जन्यज्ञानत्वस्व शरीरकातावच्छेदकत्वादिति वाच्यम् 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' इति श्रुत्यन्यथानुपानेः तुल्ययुक्त्या जन्यसुखत्वस्यैव शरीरादिकार्यतावच्छेदकत्वात् । न च तथापि ध्वंसाप्रतियोगिनः मुक्तिकालीनसुखादेः प्रागभावप्रतियोगित्वोपगमे तत्र = मुतिसखादी कारणान्तरकल्पने गौरवमिति वाच्यम्, ताहशकारणकल्पनस्य आगममूलत्वात् = 'सुखमात्यन्तिकं यत्र...' इत्यादिश्रुतिमूलकत्वात् । एतेन विषयाभावतो मोक्षे सुखशब्दाभिधेयाभाव एवेति प्रत्युक्तम् तस्य चतुरर्थत्वात् । तदतं तत्वार्थकारिकायां लोके चतुर्खिहार्थेषु सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे विपाके मोक्ष एव च ॥१५॥ इति । ततश्च मोक्षस्यैव ता सुखशब्दाभिधेयत्वादसम्भव एव ता सुखाभातशहाया इति व्यत्तं उत्तराध्ययनबृहदवृत्तौ ( उ.:अध्य. ३६/गा. ३१/प.६८४) न च साक्षात्कारमागस्य क्षणदयस्थायितया तलाशे मुक्त्यभावापतिरिति वाच्यम्, लाघवेन तव ध्वंसाप्रतियोगित्वरूपनित्यत्वाभ्युपगमात् । न च जन्यभावस्य = प्रागभावप्रतियोगित्ते सति भावत्तवत: सतो ध्वंस: आवश्यक इति मुक्तिसुखादौ तंसप्रतियोगित्वापतिरिति वाच्यम्, अभावस्य इव भावस्यापि कस्यचिदुत्पन्नस्यापि अविनाशसम्भवात् । ध्वंसस्य प्रागभावप्रतियोगित्वेऽपि ध्वंसाप्रतियोगित्ततत् मुक्तिकालीनसुखादेः प्रागभावप्रतियोगित्वेऽपि ध्वंसाप्रतियोगित्वसम्भवात् । यथा प्रागभावस्योत्पत्तिास्तेि विनाशोऽस्तेि । ध्वंसस्योत्पतिरस्तेि विनाशो नास्ति । अत्यन्याभावादेस्तूमयं नास्तेि । तथा गगनादेरुभयं नास्तेि घटादेरुभयमस्तेि मुतिसुखादेस्तुत्पतिरस्तेि विनाशो नास्ति । अतो जन्मत्वं न नाश्यत्वव्याप्याम् । न च जायभावत्वं तथेति वाच्यम्, जन्यभावत्वेन नाशहेतुत्वे = नाश्यत्वे मानाभावात्, अप्रयोजकत्वात, जन्यत्वविशिष्टभावत्वत्वं नाश्यत्वव्याप्यतावच्छेदकं पद्धत भावत्वविशिष्टजव्यत्वत्वं ? इत्यत्राविनिगमाच्च । न चैतमजन्यस्यापि भातस्य क्वचित् नाशापतिरिति वाच्यम्, ता ताशकसमवधानासम्भवात्, नाशकारणानां नाश्यनिष्ठतयैव हेतुतया दोषाभावात्, मुक्तिकालीनसुखादौ नाश्यतावच्छेदकसम्बोन नाशकविरहेण
અહીં જે એવો પ્રશ્ન થાય કે --> મોક્ષકાલીન સુખ અથવા સુખાનુભવ એ જન્ય ન હોય તો તે સદાનન = અનાદિકાલીન હોવાથી સંસારી અવસ્થામાં પણ રહેશે. ફલતઃ બંધન અવસ્થા અને મોક્ષઅવસ્થામાં કોઈ ફેર નહીં પડે. અથવા કોઈ ફેર પડે તો પાગ મોક્ષ અવસ્થામાં જે પ્રાપ્તવ્ય છે તે સંસારઅવસ્થામાં પણ સુલભ હશે તો મોક્ષ માટેનો પ્રયત્ન વ્યર્થ બની રહેશે <--- તો એનું સમાધાન એ છે કે મોક્ષદશામાં સુખ કે સુખાનુભવને જન્ય નહીં માનવાનો અર્થ એવો નથી કે તે સનાતન અનાદિપ્રકટ છે, એની ઉત્પત્તિ નથી થતી' પરંતુ તેનો અર્થ એવો છે કે મોક્ષાવસ્થામાં જે સુખ અને સુખાનુભવ ઉત્પન્ન થાય છે તેનો અન્ય જ પદાર્થની જેમ ધ્વંસ થતો નથી, પરંતુ ઇશ્વરના જ્ઞાન વગેરે ગાગોમાં જેમ ધ્વસ પ્રતિયોગિતાનો અભાવ છે તેમ મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વસના પ્રતિયોગી નથી બનતા. માટે તે અનાશ્ય છે. અહી પ્રશ્ન થાય કે --> મોક્ષકાલીન સુખ અને સુખાનુ ભવનો ધ્વંસ ભલે ન થાય પરંતુ મોક્ષદશામાં તેની ઉત્પત્તિ થાય છે તે શરીર વગેરેની ગેરહાજરીમાં કેવી રીતે ઘટી શકે ? <-- તો તેનો જવાબ એ છે કે જો દેહાદિને આત્માના પ્રાગભાવપ્રતિયોગી વિશેષ ગુણોનું કારણ માનવામાં આવે તો મોક્ષ અવસ્થામાં શરીર વગેરે ન હોવાથી સુખ અને સુખાનુભવની ઉત્પત્તિ જરૂર અસંભવિત થશે. પરંતુ શ્વસંપ્રતિયોગી જન્ય આત્મવિશેષગુણો પ્રત્યે શરીર આદિને કારણે માનવામાં ઉપરોક્ત દોષને અવકાશ નથી રહેતો, કારણ કે મોક્ષકાલીન સુખ અને સુખાનુભવ ધ્વસના અપ્રતિયોગી હોવાથી તેની ઉત્પત્તિ શરીર આદિની ગેરહાજરીમાં પાણ થઈ શકશે. આથી શરીર વગેરેને આત્માના áસપ્રતિયોગી વિશેષ ગુણોનું જ કારણ માનવું ઉચિત છે. અહીં એવી શંકા થાય કે --> મતિમાં સુખને પ્રાગભાવપ્રતિયોગી માનવામાં આવે તો તેના પ્રત્યે નવા કારાગની કલ્પના આવશ્યક બનવાથી કાર્યકારાગભાવમાં ગૌરવ થશે --- તો એનું સમાધાન એમ છે કે મુક્તિમાં સુખ છે-આ વાત આગમ પ્રમાણથી સિદ્ધ હોવાથી મોક્ષકાલીન સુખ, જ્ઞાન વગેરે પ્રત્યે અન્ય કારાણની કલ્પના એ આગમમૂલક હોવાથી તે ગૌરવ ફલમુખ = પ્રમાામસિદ્ધનું નિર્વાહક છે. તેથી તેના સ્વીકારમાં કોઈ દોષ નથી.