________________
२६ न्यायालोके प्रथमः प्रकाशः * तुल्यत्वविमर्शे मुक्तावलीम भूषाकारमतावेदनम्
तत् न, सुखविशेष्यक- दुःखाभावत्वादिप्रकारक भ्रमदशायां सुखत्वाननुभवादिति वाच्यम्, आत्मसुखयोरभेदे सुखत्वस्यात्म त्वतुल्यव्यक्तिकत्वेनात्मत्वान्यजातित्वासिद्धेः । किञ्च दुःखमप्येवं सुखं स्यात्, 'सर्वं खलु इदं ब्रह्म' इति श्रुत्या आनन्दमयब्रह्माऽभेदबोधनात् सुखत्वेनाननुभवस्य चोक्तरीत्योपपत्तेः
---
————
- भानुमती -- सम्बन्धेन सुखानुभवं प्रति मनसः स्वसंयुक्तसमवेतत्वसम्बन्धेन हेतुत्वं सुखत्वानुभवं प्रति तु तस्य स्वसंयुक्तसमवेतसमवेतत्वसंसर्गेण कारणता तथापि सुख-सुखत्वयो: समानवितिवेद्यत्वनियमेनात्र तदुभयसामग्योरैक्यमुकं मणिकृतेति न विरोधः । इति हेतोः न उक्तोपपतिः = सुखत्वविनिर्मुकसुखानुभवसङ्गतिरिति ।
तौताविता वदन्त- तत् न समीचीनम्, सुखविशेष्यक- दुःखाभावत्वादिप्रकारक भ्रमदशायां = दुःखाभावत्वादिना सुखानुभवे सुखत्वाननुभवात् = सुखत्वप्रकारिताविरहात् । एतेन सुखविशेष्पिताया: सुखत्वप्रकारिताव्याप्यत्वनिरामोऽप्रामाणिक इत्यावेदितम् ।
नैयायिकः तन्निरासे हेतुमाह- आत्मसुखयोः = आत्म-सुखपदप्रतिपाद्ययोः अभेदे स्वीक्रियमाणे सति सुखत्वस्य आत्मत्वतुल्यव्यक्तिकत्वेन = आत्मत्वाश्रयेतराश्रयकत्वशून्यत्वे सति आत्मत्वाश्रयाश्रयकस्वेन आत्मत्वान्य जातित्वाऽसिद्धेः तुल्यव्यक्तिकत्वस्य जातिबाधकत्वात्, घटत्व-कलशत्वस्थले तथा दृष्टत्वात् । तुल्यत्वं तुल्यव्यतिवृतित्वं, तच्च स्वभिन्नजात्याश्रयव्यक्तिनिष्ठसंख्या न्यूनानतिरिक्तसंख्याकव्यक्तिकत्वं, स्वसमानाधिक
रणान्योन्याभावप्रतियोगितानवच्छेदक-स्वभिन्नजातिसमानाधिकरणान्योन्याभावप्रतियोगितानवच्छेदकत्वरूपं
स्वव्याप्यत्व - स्वव्यापकत्वस्वभिनत्वैतत्रितयसम्बन्धेन जातिविशिष्टत्वरूपं वेति मुक्तावलीमञ्जूषाकारः । किञ्च दुःखमपि एवं निरुक्तरीत्या सुखं स्यात् 'सर्वं खल्विदं ब्रह्म' ( ) इति श्रुत्या आनन्दमयब्रह्माभेदबोधनात् सर्वस्य नित्यानन्दाभिन्नब्रह्माऽभिन्नत्वे सर्वान्तर्गतस्य दुःखस्याऽपि ब्रहारूपता स्यात् । दुःखस्य ब्रह्माभिन्नत्वे सिध्दे सुखाभिन्नत्वसिद्धिः 'नित्यं विज्ञानमानन्द ब्रह्म' इति श्रुत्या ब्रह्मणो नित्यानन्दरूपत्वसिद्धेः तदभिन्नस्य तदभिन्नाभिन्नत्वनियमात् । न चैवं दुःखस्यानुभूयमानत्वेन तदभिन्नस्य सुखस्याप्यनुभवप्रसङ्गो दुःखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमादिति वाच्यम्, दुःखाभिन्नतया सुखमपि संसारदशायामनुभूयत एव, सुखत्वं तु तत्र नानुभूयते । न च सुखत्वेन तदनुभवः स्यादिति वक्तव्यम्, सुखत्वेन सुखाऽभिन्नदुःखस्य अननुभवस्य च = हि उक्तरीत्योपपत्तेः = 'देहात्माभेदभमवासनादोषात् न तत्र दुःखत्वमनुभूयत' इत्यस्योपपादकस्य जागरूकत्वात्स चतुरसं स्यादिति नैयायिकाभिप्राय: ।
કેવી રીતે થઇ શકે ? અથવા એમ પણ કહી શકાય કે નિત્ય સુખ તો સર્વદા સન્નિહિત જ છે. પરંતુ તેના વ્યંજકની ગેરહાજરી હોવાના લીધે સુખત્વનો અનુભવ થતો નથી. તેનું વ્યંજક છે આત્યંતિક દુઃખવિનાશ. સંસારદશામાં દુઃખમાં સબડતા જીવમાં આત્યંતિક દુઃખöસ ક્યાંથી સંભવે ? એક દુઃખ જાય ત્યારે બીજા અનેક દુઃખોની પરંપરા તૈયાર જ હોય છે. જ્યારે ભવિષ્યમાં એક પણ દુઃખ આવવાનું નહીં હોય એવી અવસ્થામાં એ જીવમાં રહેલ દુઃખધ્વંસ નિત્ય સુખને વ્યક્ત કરશે. ત્યારે તેમાં સુખત્વનો અનુભવ કરવા જીવ સમર્થ બને છે.
ય॰ । અહીં એવી શંકા થાય કે --> સુખના અનુભવની સામગ્રી એ જ સુખત્વના અનુભવની સામગ્રી છે. એથી સંસારી અવસ્થામાં આત્માનો અનુભવ થતાં અનુભૂયમાન નિત્ય સુખમાં સુખત્વનું ભાન પણ અવશ્ય થઇ જ જશે. માટે ‘આત્માથી અભિન્ન નિત્ય સુખ અનુભવાતું હોવા છતાં તેમાં સુખત્વનું ભાન દોષના કારણે અથવા વ્યંજકઅભાવના લીધે સંસારદશામાં નથી થતું' આ વાત અનુપપન્ન બર્ન જશે. <~- તો આ બરાબર નથી, કારણ કે સુખમાં જ જ્યારે દુઃખાભાવત્વનો ભગ્ન થાય ત્યારે અર્થાત્ સુખ જ્યારે દુઃખાભાવસ્વરૂપે ભાસે ત્યારે સુખમાં સુખત્વનું ભાન નથી થતું. માટે ‘સુખ અને સુખત્વ-બન્નેના સાક્ષાત્કારની સામગ્રી એક જ છે.’ આ તૈયાયિક માન્યતા બરાબર નથી. માટે નિત્ય નિરતિય સુખની અભિવ્યક્તિને મુક્તિ માનવી યુકત છે.
નૈયાયિક आत्मसु॰ | भीमांस महाशय ! तमारी भी वात जराजर नथी, अराग से आत्मा अने सुपने अभिन्न मानवामां આવે તો આત્મત્વ જાતિ અને સુખત્વ જાતિ પણ પરસ્પર અભિન્ન થઇ જવાને લીધે આત્મત્વથી ભિન્ન સુખત્વજાતિ જ અસિદ્ધ બની જશે. વ્યક્તિઅભેદ એ જાતિબાધક છે. જે બે ધર્મોના આશ્રયમાં અભેદ જ હોય તે બન્ને જાતિ બની ન શકે, પરંતુ બેમાંથી એક જ જાતિ બની શકે, જેમ ઘટત્વના આશ્રયથી અભિન્નમાં રહેવાને લીધે કલશત્વ જાતિ નથી તેમ આત્મત્વના આશ્રયથી અભિન્ન આશ્રયમાં રહેવાને લીધે સુખત્વ સ્વતંત્ર જાતિ સિદ્ધ નહીં થઇ શકે. બીજી વાત એ છે કે આ રીતે માનવામાં તો દુઃખ પણ સુખ બની જશે; કારણ કે 'सर्वं खलुं इदं ब्रह्म' आ श्रुति द्वारा सर्व अंतर्गत हु:ष पाग स्व३५ सिद्ध थाय छे छे. खर्डी जेवी शंभ થાય કે --> દુ:ખ એ સુખસ્વરૂપ હોય તો દુઃખનો દુઃખત્વસ્વરૂપે જ અનુભવ કેમ થાય છે ? સુખત્વરૂપે અનુભવ કેમ થતો નથી ? <~~ તો એનું સમાધાન એવું આપી શકાય છે કે દુઃખ એ સુખથી અભિન્ન હોવાથી દુઃખના અનુભવ વખતે દુઃખાભિન્ન સુખ પણ અનુભવાય જ છે. સુખત્વનો તેમાં અનુભવ ન થવાનું કારણ એ છે કે દેહાત્માના અભેદ ભ્રમના સંસ્કારસ્વરૂપ દોષ ઉપસ્થિત છે. તેથી