________________
ઉત્તરઃ હજુ ઉંચી કક્ષાનો નમસ્કાર (સામર્થ્યયોગનો) બાકી છે માટે. હજુ ધ્યેય સુધી પહોંચી શકાયું નથી માટે. 1 x અપકાય, તેઉકાય અને ૪થા વ્રતની વિરાધના અનંતસંસારી બનાવે છે, એમ મહાનિશીથમાં ભારપૂર્વક જણાવ્યું છે. ‘ગત્ય નરં તત્યai (અનંતકાય)” આથી પાણીમાં મહાદોષ છે. અગ્નિ સર્વતોલક્ષી છે. અબ્રધ્ય મહામોડરૂપ છે. વિરાધનાથી બંધાતા કર્મોથી નહિચેતીએ તો આપણું શું થશે?
અમુક કર્મો જ્ઞાન, ધ્યાન કે તપથી નહિ, પણ ભોગવવા જ જાય એવા હોય છે. કર્મો બંધાતા કાંઈ વાર નથી લાગતી, માત્ર અત્તમુહૂર્તમાં જ બંધાઈ શકે.
* પરંપરાનો ભંગ કરવો ખૂબ જ મોટો દોષ છે.
ચૌદશના નવકારથી કરનારા, રોજ આધાકર્મીનું સેવન કરનારા જોગ કેમ કરી શકે છે? હવે એમની તબિયત શી રીતે સુધરી ગઈ?
તિથિનું પણ બહુમાન ગયું? પ્રણાલિકાનો ભંગ કરવો સોદોષ છે. આવનારી પેઢી બધી એ માર્ગે ચાલે તેનું પાપ પહેલ કરનાને લાગે.
* “બીજા કોઈ મને કહી દેઃ તું હળુકર્મી છે, નિકટ મુતિગામી છે, એમાં મને વિશ્વાસ નથી. પ્રભુ જો મને કહી દે તું ભવ્ય છે તો હું રાજીરેડ થઈ જાઉં” – એમ પૂ દેવચન્દ્રજી મહારાજ જેવાપણ કહે તો આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ?
vain e
Jain Education International
saugoti..
For Private & Personal use only.
For Private & Personal Use Only
wwjaneiro 209
www.jainelibrary.org