________________
૧૧
૧૭ અન ત્તસેન
ભિલપુર નગરના નાગ ગાથાતિના એ પુત્ર હતા. અનિ-જૈન સાથે તેમનાથ પ્રભુ પાસે તેમણે દીક્ષા લીધી હતી. સર્વે અધિકાર અજીતસેનના ચરિત્ર માફક છે. ( અતકૃત )
૧૮ અલગસેન ચાર
પુરિમતાલ નામના નગરમાં મહાબળ નામના રાજા હતા. તે નગરથી ઘેાડેક દૂર એક ચેારપલ્લો ( ચારનું ગામ ) હતી. તે ઘણી ગુફાએ અને પતાની વચ્ચે આવેલી હતી. ત્યાં વિજય નામને સેનાપતિ રહેતા, તેના નીચે ખીજા પાંચસે ચારા હતા. આ વિજયચાર મહા અધર્મી હતા. લોકોને લૂંટતા, ગામ ખાળતા અને સર્વાંત્ર ત્રાસ વર્તાવતા. વિજયચેારને નામના એક પુત્ર હતા, તે બાપથી સવાયે। હતા. અલગ્નસેનના ત્રાસથી પુરિમતાલના પ્રજાજન ત્રાસી ગયા હતા, તેથી તેમણે ચારના ત્રાસથી રૈયતને મુક્તા કરવા માટે રાજાને પ્રાર્થના કરી.
અભગ્ગસેન
.
6
રાજાના કાટવાલે લશ્કર લઇ અલગસેનને પકડવા ઘણા પ્રયાસે કર્યા, પરન્તુ તે પકડાયા નહિ. આખરે રાજાએ એક યુક્તિ રચી, ૧૦ દિવસના મહાત્સવ ઉજવ્યેા, તેમાં ભાગ લેવા અભગસેન અને તેના સાથીઓને રાજાએ કહેવડાવ્યું. અભગમેન સાથી સાથે આવ્યા. રાજાએ તે બધાને દારૂ અને માંસમાં ચકચૂર બનાવી પકડચા. પછી અલગ્નસેન ચારને બંધન સાથે શહેરના મુખ્ય મુખ્ય રસ્તા પર ફેરવ્યા, પાણીને બદલે લાહી અને ખારાકને બદલે માંસ ખવરાવતાં ખવરાવતાં તેને શુળી પર ચડાવવામાં આવ્યા. ત્યાં તે મરણુ પામી પહેલી નરકમાં ગયે।.
આ વખતે શ્રી ગૌતમ એ રસ્તેથી હેમને ત્રાસ થયા. પ્રભુ મહાવીર પાસે એ અલગસેન ચારને કયા પાપનું ફળ
પસાર થયા. આ દૃશ્ય જોઈ આવી તેમણે પૂછયું:–પ્રભુ, ભાગવવું પડે છે ? પ્રભુએ