________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૨
અવતરણિકા :
એહનો મહિમા કહઈ છઈ –
અવતરણિકાર્ય -
એહનો દ્રવ્યાનુયોગનો મહિમા કહઈ છઈ મહિમા કહે છે – ગાથા :
વિના દ્રવ્ય-અનુયોગ-વિચાર, ચરણ-કરણનો નહીં કો સાર”
સતિગ્રંથે ભાષિઉં ઇચ્છું, તે તો બુધજન મનમાં વસ્યું. II૧/રા ગાથાર્થ :
દ્રવ્ય અનુયોગના વિચાર વગર ચરણકરણનો કોઈ સાર નથી. ઈસ્યું એ પ્રમાણ, સમ્મતિ ગ્રંથમાં ભાખ્યું છે કહ્યું છે. તે તો સમ્મતિ ગ્રંથમાં કહ્યું છે તે તો, બુધ જનના મનમાં વસ્યું છે. ll૧/રા રબો : -
દ્રવ્ય-અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો સાર કઈ નહીં, એહવું-સતિગ્રંથનઈ વિષઈ કહિઉં, તે તો બુધજનના મનમાંહિં વસિઉં, પણિ બાહાદષ્ટિના ચિતમાં ન વસઈં. ગાથા
"चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा ।
चरणकरणस्स सारं, णिच्छयसुद्धं न जाणंति" ।।१।। (३ काण्डे ६७ गाथा सम्मतौ) ॥१/२| ટબાર્થ :
દ્રવ્ય અનુયોગના વિચાર વગર કેવલ ચરણસિત્તરી, કરણસિત્તરીનો કોઈ સાર નથી” એવું સમ્મતિ ગ્રંથમાં કહ્યું છે. તે તો બુધપુરુષોના મનમાં વસ્યું છે, પરંતુ બાહ્યદૃષ્ટિવાળા જીવોના ચિત્તમાં વસે નહીં. સમ્મતિની સાક્ષી “યથા"થી આપે છે.
“વરરાષ્પદા =વરરVાપ્રધાન=ચરણકરણની આચરણામાં પ્રધાન, સમયપરસમયમુવીવાર = સ્વસમયપરસમયમુpવ્યાપારી અને સ્વદર્શન અને પરદર્શનના અધ્યયનમાં મૂક્યો છે વ્યાપાર જેમણે, એવાં સાધુઓ વરરસ નિચ્છ યુદ્ધ સાર ન નાપતિ= રવિરાસ્ય નિયશુદ્ધ સારં ન નાસ્તિકચરણકરણના નિશ્ચયશુદ્ધ સારને જાણતા નથી.” (સમ્મતિ-ત્રીજો કાંડ ગાથા-૬૭) ૧/૨ાા ભાવાર્થ :
જે સાધુઓ, સંયમના આચારો પ્રત્યેના બદ્ધરાગવાળા છે તેથી સંયમની આચરણાને કહેનારા ચરણસિત્તરીકરણસિત્તરીના સિત્તેર સિત્તેર ભેદોને યથાર્થ જાણીને તેને સેવવામાં બદ્ધરુચિવાળા છે અને વિચારે છે કે