________________
૨૭૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૮| ગાથા-૧૪-૧પ ત્યારપછી અનર્પિત-અર્પિત ઉભયને સાથે ગ્રહણ કરવા આદિ દ્વારા અન્ય ભાંગાઓ પ્રાપ્ત થાય છે. હવે જો દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય આ સાત નયમાં પૂર્વે બતાવ્યું એ રીતે અંતર્ભાવ થતો હોવા છતાં ‘જોવત્તિવ ચાયથી જુદો કરવામાં આવે તો, તે નવ નવમાંથી કોઈક એક નયની અર્પણ કરીએ ત્યારે અન્ય આઠ નયના વિષય અનર્પણામાં પ્રાપ્ત થાય નહીં પરંતુ સાત નય ગ્રહણ કરવામાં આવે તો, કોઈ એક નયની અર્પણ કરવામાં આવે ત્યારે અન્ય સર્વ નયો અનર્પિત બને છે. તેથી સાત નયને આશ્રયીને જુદી જુદી સપ્તભંગીઓ થાય છે. હવે જો દિગંબર કહે છે તેમ નવ નો સ્વીકારીએ તો, દ્રવ્યાર્થિકનયનો વિષય શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિમાં સંગ્રહિત થતો હોવાથી એક નયથી “દ્િ ગતિ વ’ કહીએ ત્યારે અન્ય છ નયથી “ચાત્ નીતિ વિ' કહી શકાય પરંતુ દ્રવ્યાર્થિકનયનો વિષય કંઈક અંશથી અર્પિતનયામાં પણ આવે છે અને કંઈક અંશથી અનર્મિતનયમાં પણ આવે છે તેથી તેનો વિષય “ગતિ 'માં પણ અંતર્ભાવ થાય અને ચાત્ નાસ્તિ પવમાં પણ અંતર્ભાવ થાય માટે નવ નય સ્વીકારવાથી સપ્તભંગીની પ્રક્રિયા ભાંગી પડે છે.
અહીં વિશેષ એ છે કે, કોઈક એક વસ્તુને પ્રથમ નગમનથી સ્થૂલથી ગ્રહણ કરાય છે એને જ સૂક્ષ્મસૂક્ષ્મતર દૃષ્ટિરૂપ ઉત્તર ઉત્તરના નયથી ગ્રહણ કરાય છે અને એવંભૂતનયથી અંતિમ સૂક્ષ્મ પ્રાપ્ત થાય છે તેથી સાત નયોથી તે વસ્તુના પૂર્ણ સ્વરૂપનો બોધ થાય છે. વળી, સપ્તભંગી કરવા અર્થે કોઈ એક નયની અર્પણા કરવામાં આવે ત્યારે તે નયની દૃષ્ટિથી તે વસ્તુ તેવી છે અને અન્ય સર્વ નયોથી તે વસ્તુ તેવી નથી' એમ પ્રાપ્ત થાય છે માટે “અસ્તિ-નાસ્તિ'ના ભાંગા પ્રાપ્ત થાય છે. આ રીતે સાત નયથી બતાવ્યા મુજબ પદાર્થનો બોધ કરવામાં આવે તો, દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય સાત નયથી પૃથફ પ્રાપ્ત થતો નથી છતાં, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય સાત નયથી પૃથફ સ્વીકારવામાં આવે તો એક નયની અર્પણ કર્યા પછી અન્ય આઠ નયનો વિષય પૃથફ પ્રાપ્ત થતો નથી તેથી સપ્તભંગી કરવા માટે કોઈક એક નયની અર્પણ કરીને અન્ય નયોની અનર્પણા કરવામાં આવે છે માટે સાત ભાંગાથી તે વસ્તુનો પૂર્ણ બોધ થાય છે અને દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને “ોવનિવર્ડ ચાવ'થી પૃથક કરવામાં આવે તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી સપ્તભંગીની પ્રક્રિયા ભાંગી પડે માટે દિગંબર વડે સ્વીકારાયેલા નવ નવો સ્યાદ્વાદાદિકની પ્રક્રિયાના ભંજક છે. II૮/૧૪ અવતરણિકા:
“જી-વિષધર્મદર્દ નથભેદ કહ, તો સામાન્યર્નગમ-સંગ્રહમાં, વિષર્નગમવ્યવહારનાથમાં “લતાં, છ જ નથ થઈ જાઈં.” એહવી-શિષ્યની શંકા ટાલવાનઈં અર્થિ કહઈ છૐ –
અવતરણિકાર્ચ -
જો વિષયના ભેદથી તથભેદ કહેશો તો સામાન્યતૈગમતય સંગ્રહમાં ભળે છે અને વિશેષતંગમય વ્યવહારમાં મળે છે તેથી છ જ તયો પ્રાપ્ત થશે એવી શિષ્યની શંકા ટાળવા માટે કહે છે –