________________
૩૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૯ બીજું-વસ્તુની સતા ત્રિલક્ષણરૂપ જ છઈ, “ત્યાવિયોવ્યયુસ ધર” તિતત્ત્વાર્થવાના તો સત્તા પ્રત્યક્ષ સ્નેહજ ત્રિલક્ષણ સાક્ષી છઈ. તથારૂપઈ સવ્યવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિઈ છઇં. ૯/ ટબાર્થ :
દહીં દ્રવ્ય તે દૂધ દ્રવ્ય નથી, જે માટે, જેને દૂધનું વ્રત છે="દૂધ જ મારે જમવું” એવી પ્રતિજ્ઞારૂપ જેતે વ્રત છે, તે દહીં જમે નહીં. દૂધપરિણામ જ દહીં છે એમ જો અભેદ કહીએ તો દહીં જમતાં દૂધવ્રતનો ભંગ થવો જોઈએ નહીં. ઈમએ રીતે દૂધ-તે દહીંદ્રવ્ય નથી, પરિણામી છે માટે અભેદ કહીએ, તો દૂધ જમતાં દહીંવતનો ભંગ ન થવો જોઈએ પરંતુ દહીંવ્રતવાળો તો દૂધ જમતો નથી. અને
અગોરસ જ જમું એવાં વ્રતવાળો દૂધ, દહીં બેય જમતો નથી. ઈમ એ રીતે ગોરસપણે બેનો=દૂધદહીં બેનો અભેદ છે. અહીં=પ્રસ્તુત દષ્ટાંતમાં, દહીંપણે ઉત્પત્તિ, દૂધપણે નાશ અને ગોરસપણે ધ્રુવતા પ્રત્યક્ષસિદ્ધ છે. એ દાંતથી દૂધ-દહીં અગોરસવ્રતના દાંતથી, સર્વ જગતવર્તી ભાવોનું લક્ષણત્રયયુક્તપણું કહેવું.
સાક્ષી શ્લોક બતાવે છે –
“પયોવ્રતો ન તિ=દૂધવાળો દહીં ખાતો નથી, પોડત્તિ ધવ્રત:=દહીંવ્રતવાળો દૂધ ખાતો નથી. સરસવ્રતો નોમે (ત્તિ)=અગોરસવતવાળો ઉભય અર્થાત્ દૂધ-દહીં બંને (ખાતો નથી), તમા વડુત્રયાત્મતે કારણથી વસ્તુ ત્રયાત્મક છે.” (શાસ્ત્રવાત સમુચ્ચય, સ્તબક-૯/ગાથા-૩)
અવધિરૂપ અને વ્યતિરેકરૂપ દ્રવ્ય-પર્યાયથી સિદ્ધાંતના અવિરોધરૂપે સર્વત્ર ત્રણ લક્ષણ અવતારીને કહેવાં. કેટલાક ભાવવ્યતિરેક જsઉત્પાદ અને વ્યયરૂપ જ અને કેટલાક ભાવઅવયી જ=ધુવરૂપ જ, એમ જે અન્ય દર્શનવાળા કહે છે ત્યાં અનેરાભાવ=પ્રસ્તુત દૂધવ્રતાદિનું દષ્ટાંત આપ્યું તેનાથી અનેરાભાવ, સ્યાદ્વાદળ્યુત્પત્તિથી દેખાડવા. બીજું-વળી, વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છે; કેમ કે “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સ” એ પ્રમાણે “તત્વાર્થસૂત્ર"નું વચન છે, તો તેથી, સત્તા પ્રત્યક્ષ છે તે જ ત્રિલક્ષણનું સાક્ષી છે. તથારૂપd=ો રૂપેaઉત્પાદવ્ય ધોવ્યરૂપે, સવ્યવહારને સાધવા માટે અનુમાતાદિક પ્રમાણ અનુસરીએ છીએ. ૯/૯ ભાવાર્થ :
સર્વ દર્શનમાં આત્મકલ્યાણને માટે યત્ન કરનારા જીવો પોતપોતાની ભૂમિકાનુસાર વ્રતો ગ્રહણ કરે છે અને તે વ્રતોના અનુભવના દૃષ્ટાંતથી અન્યદર્શનવાદીઓ પદાર્થને ઉત્પાદવ્યયધવ્યરૂપ માનતા નથી. તેઓને પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ પુરુષે “મારે દૂધ જમવું, અન્ય કાંઈ નહીં એવી પ્રતિજ્ઞા કરી હોય તે પુરુષ દહીં વાપરતો નથી. અને જો દૂધનું પરિણામ દહીં છે તેમ માનીને દૂધથી દહીંનો અભેદ સ્વીકારવામાં આવે તો દૂધવ્રતવાળાને