________________
૩૯૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯નું યોજના સ્વરૂપ સમ્યકત્વ પામતા નથી ત્યાં સુધી તેવા મહાત્માઓને દ્રવ્યસમ્યક્ત્વ છે એમ “સમ્મતિ' ગ્રંથમાં કહેલ છે. તેથી મોક્ષના ઉપાયભૂત ભાવસમ્યક્ત્વની પ્રાપ્તિ તો સ્યાદ્વાદના પરિણામથી જ થઈ શકે. માટે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ સ્યાદ્વાદના પરિણામમાં પ્રબળ કારણ હોવાથી શક્તિસંપન્ન મહાત્માઓએ અવશ્ય તેમાં ઉદ્યમ કરવો જોઈએ.
અનુસંધાન દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨