SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯નું યોજના સ્વરૂપ સમ્યકત્વ પામતા નથી ત્યાં સુધી તેવા મહાત્માઓને દ્રવ્યસમ્યક્ત્વ છે એમ “સમ્મતિ' ગ્રંથમાં કહેલ છે. તેથી મોક્ષના ઉપાયભૂત ભાવસમ્યક્ત્વની પ્રાપ્તિ તો સ્યાદ્વાદના પરિણામથી જ થઈ શકે. માટે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ સ્યાદ્વાદના પરિણામમાં પ્રબળ કારણ હોવાથી શક્તિસંપન્ન મહાત્માઓએ અવશ્ય તેમાં ઉદ્યમ કરવો જોઈએ. અનુસંધાન દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy