________________ બાહ્યક્રિયા છઈ બાહિર યોગ, અંતરક્રિયા દ્રવ્ય-અનુયોગી બાહ્ય હીન પણિ જ્ઞાન-વિશાલ, ભલો કહિઓ મુનિ ૩૫વેશમાત્ર II બાહયોગ બાહ્યક્રિયા છે. દ્રવ્યાનુયોગ અંતરંગ ક્રિયા છે દ્રવ્યાનુયોગનું ચિંતવન મોહના નાશને અનુકૂળ અંતરંગ વ્યાપાર છે. બાહ્યહીન પણ સંયમની બાહ્ય આચરણાથી હીન પણ, જ્ઞાનથી વિશાલ દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ બોધથી વિશાળ, એવો મુનિ ઉપદેશમાલામાં ભલો કહ્યો છે શ્રેષ્ઠ કહ્યો છે. : પ્રકાશક : મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in