Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 410
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૨૩ ૩૭૯ ગાથાર્થ : પરપ્રત્યયઃજીવપુગલાદિ દ્રવ્યના સંયોગને આશ્રયીને, ધર્માદિકનો ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યનો, નિયમથી ઉત્પાદ કહ્યો છે. તેહ જ=ધર્માસ્તિકાયાદિનો ઉત્પાદ જ, નિજપ્રત્યય પણ કહો=ધર્મસ્તિકાયાદિના સ્વપરિણામને આશ્રયીને પણ કહો. કઈ રીતે કહો ? તેથી કહે છે – અંતરનયવાદઃનિશ્ચયનય અને વ્યવહારનયરૂપ અંતરનયવાદ, તેને જાણીને કહો. II૯/૨૩II ટબો : ધર્માસ્તિકાયાદિકન ઉત્પાદ, તે નિમાઁ પરપ્રત્યય, સ્વપષ્ટભ્રગત્યાદિપરિણત જીવ-પુદગલાદિનિમિતજ ભાષિઓ. ઉભયજનિત ર્ત-એકજનિત પણિ હોઇં, ર્ત માર્ટિસ્નેહનઈ નિજપ્રત્યય પણિ કહો. અંતરનથવાદ નિશ્ચય-વ્યવહાર, જાણીનઈં, એ અર્થ “માસામા પરબ્યુ[]fણયમાં ” ગુરૂ-રૂરૂા. એ સતિગાથા મળે અકાર પ્રલેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિઓ છઈ, તે અનુસરીનઈ લિખ્યો છÚ. l૯/૨૩ ટબાર્થ : ધમસ્તિકાયાદિનો ઉત્પાદ=ધર્માસ્તિકાયાદિતો જે એકત્વિક ઉત્પાદ છે, તે નિયમથી પરપ્રત્યય, સ્વઉપષ્ટન્મગત્યાદિપરિણત જીવ પગલાદિ નિમિત જ=ધમસ્તિકાયાદિમાં થતા ઉત્પાદનો ઉપષ્ટન્મ એવાં ગત્યાદિપરિણત જીવપુદ્ગલાદિ તિમિત જ, કહેવાયો છે. ઉભયજનિત=પરપ્રત્યય અને વિજપ્રત્યય એ રૂપ ઉભયજતિત, તેઐકત્વિક ઉત્પાદ, એકજનિત પણ હોય, તે માટે, તેનેaઉભયજનિત એવાં એકત્યિક ઉત્પાદનો, વિજપ્રત્યય પણ કહો=ધમસ્તિકાયાદિના પોતાના પરિણામથી પણ કહો. કઈ રીતે કહો ? તેથી કહે છે – નિશ્ચય અને વ્યવહાર એરૂપ અંતરનયવાદને જાણીને કહ્યો. એ અર્થ=વિજપ્રત્યય ઉભયજનિત એકત્વિક ઉત્પાદનો અર્થ. “માસામાં તિજું પરપક્વમો[][ળયન=આકાશાદિ ત્રણનો પરપ્રત્યય અનિયમથી છે.” ૩-૩૩ના (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૩) એ “સમ્મતિગાથામાં અ'કારનો પ્રશ્લેષ કરીને વૃત્તિકારશ્રીએ=ટીકાકારશ્રીએ, બીજો અર્થ કર્યો છે તેને અનુસરીને લખ્યો છે=પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રીએ કર્યો છે. ૯/૨૩ ભાવાર્થ પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યોમાં પરસંયોગથી એકત્વિક ઉત્પાદ

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426