________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૧
૩૪૫
ગાથાર્થ -
ઉત્પત્તિના અને નાશના અનુગમથી=પ્રથમ ક્ષણમાં ઉત્પન્ન થયેલા ઘટની ઉત્પત્તિ અને પિંડપર્યાયનો નાશ ધ્રુવતામાં ભળવાને કારણે બીજી આદિ ક્ષણમાં ઉત્પત્તિના અને નાશના અનુગમથી, ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે. વળી, પ્રતિક્ષણ ઉત્પત્તિ-નાશનો અનુગમ કરીને, પદાર્થમાં ત્રિલક્ષણનું સ્થાપન ક્યું, તે કઈ રીતે ઘટે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
પર્યાયાર્થિનયથી=ઋજુસૂત્રરૂપ પર્યાયાર્થિકનયથી, સવિ ઘટે; કેમ કે તે સમયપ્રમાણ માનેવસ્તુને સમયપ્રમાણ માને છે. I૯૧૧|| ટબો :
નિશ્ચયનયથી-“મા દે” એ વચન અનુસરીનઈં “ મને સત્યન” ઈમ કહિઈ, પણિ-વ્યવહારનઈં-“સત્ય, સત્યન, ત્યત નતિ, નષ્ટ, નસ્થતિ", એ વિભક્તિ કાલત્રયપ્રયોગ થઈ. તે-પ્રતિક્ષણપર્યાયોત્પત્તિ-નાશવાદી જે જુસૂત્રની, તેણઈ
અનુગૃહીત જે વ્યવહારનય, તે-લઈનઈ કહિઈં. જેમાર્ટિ-જુસૂત્રમય સમય પ્રમાણ વસ્તુ માનઈ છઈ. તિહાં-ર્જ પર્યાયના ઉત્પત્તિ-નાશ વિવક્ષિઈ, તૈ-લેઈનઈ-“સ્પો, નતિ” કહિઈ. અતીત-તે લેઈ-“ડત્યનો નઃ”ઈમ કહિઈ. અનાગત-ક્ત લે-“સત્વસ્થતે નસ્થતિ” ઈમ કહિઈ. વ્યવસ્થા સર્વત્ર યાત્ શબ્દપ્રથગઈં સંભવઈ. ૯િ/૧૧II
ટબાર્થ :
નિશ્ચયનયથી કરતું હોય તે કરાયું કહેવાય એ વચનને અનુસરીને ઉત્પન્ન થતું તે ઉત્પન્ન થયેલું છે' એમ કહેવાય. પરંતુ વ્યવહારનયથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થશે.' ‘નાશ પામે છે, નાશ પામેલું છે, નાશ પામશે' એ પ્રમાણે વિભક્તિ કાલત્રયના પ્રયોગમાં છે–ત્રણ કાળને ભિન્ન ભિન્ન બતાવવા અર્થે છે. તે ગાથામાં કહ્યું કે ઉત્પત્તિ-નાશના અનુગમથી ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે તે, પ્રતિક્ષણ પર્યાયની ઉત્પત્તિ-કાશવાદી જે ઋજુસૂત્રમય તેનાથી અનુગૃહીત જે વ્યવહારનય-તેને લઈને કહેલ છે. જે માટે=ઋજુસૂત્રમય અનુગૃહીત વ્યવહારનયને લઈને કેમ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે જે માટે, ઋજુસૂત્રમય સમય પ્રમાણ વસ્તુને માને છે=દરેક વસ્તુ એકસમય પ્રમાણ જ છે તેમ માને છે, ત્યાં=પૂર્વમાં કહ્યું કે ઉત્પત્તિ-નાશના અનુગમે ભૂતાદિક પ્રત્યયનું ભાન ઋજુસૂત્ર તય અવગૃહીત વ્યવહારનયને લઈને થાય છે એ કથનમાં, જે પર્યાયના ઉત્પત્તિનાશની વિવલા છે તેને લઈને “ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, તેમ કહેવાય છે, અતીતને લઈને “ઉત્પન્ન થયો, નાશ થયો.' તેમ કહેવાય છે, અનાગતને લઈને ‘ઉત્પન્ન થશે, નાશ થશે' તેમ કહેવાય છે. વ્યવસ્થાનું પદાર્થનો યથાર્થ બોધ કરાવવા અર્થે ઉચિત વચનપ્રયોગરૂપ વ્યવસ્થા, સર્વત્ર સ્થાત્ શબ્દપ્રયોગથી સંભવે. II૯/૧૧