Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 403
________________ ૩૭૨ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૨૦ ગાથાર્થ - સહજ થાય=પુરુષના યત્ન વગર થાય, તે વિશ્રસા (ઉત્પાદ) (૧) સમુદય=સમુદાયજનિત (૨) એકત્વ એકત્વને પામેલો, એમ બે પ્રકારનો છે. સમુદયવિશ્રાસાઉત્પાદનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. સમધ્યવિશ્વસાઉત્પાદ (૧) અચેતન સ્કંધનો અને વળી, (૨) સચિતમિત્રનો, નિર્ધાર છે(૧) અચેતન સ્કંઘનો નિર્ધાર છે અને (૨) સચિરમિશ્રનો નિર્ધાર છે. II૯/૨૦ll ટબો: જે સહજઈનયતન વિના ઉત્પાદ થાઈ, તે વિશ્વસા ઉત્પાદ કહિઈ. તે-એક સમુદયજનિત, બીજી એકત્વિક. ૩ ૪ - “સવિરો વિ સમુદ્રયો વ્ર પરિમોડા હોખ્ખહિ .રૂિ-રૂરૂા. સમુદાજનિત વિશ્વસા ઉત્પાદ, તે-અર્ચતરસ્કંધ અાદિકનો. તથા-સચિતમિશ્વશરીરવર્ણાદિકનો નિર્ધાર-જાણવ. ૯િ/૨૦|| ટબાર્થ - જે, સહજEયત્ન વગર પુરુષના યત્ન વગર, ઉત્પાદ થાય, તે વિશ્રસા ઉત્પાદ કહેવાય. તે વિશ્રસા ઉત્પાદ, એક સમુદાયજતિત છે, બીજો એકત્યિક છે. ર=અને કહેવાયું છે (સમ્મતિમાં) – “સાહવિમો વિકસ્વાભાવિક પણ=પ્રયત્ન વગર સ્વાભાવિક પણ થનારો ઉત્પાદ, અન્ય =અહીં, સમુદ્રમો ત્તિનો સમુદાયથી કરાયેલો અને એકત્યિક હોન્નાહિ થાય છે.” li૩-૩૩ (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૩) સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ તે-અચેતન એવાં સ્કંધરૂપ અભ્રાદિકનો છે અને સચિતમિશ્ર એવો સમુદાય જનિત વિશ્રા ઉત્પાદ શરીરના વદિકનો નિર્ધાર=જાણવો. I૯/૨૦થા ભાવાર્થ: બીજા પ્રકારનો ઉત્પાદ એ યત્ન વગર સહજ થાય છે. તેને શાસ્ત્રીય ભાષામાં વિશ્રા ઉત્પાદ કહેવાય છે અને આ વિશ્રસા ઉત્પાદ પણ બે પ્રકારનો છે. (૧) સમુદાયજનિત (૨) એકત્વિક. સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદનું સ્વરૂપ પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટ કરે છે – અચેતન સ્કંધરૂ૫ અભ્રાદિકનો જે સ્વાભાવિક ઉત્પાદ થાય છે તે ઘણા પુદ્ગલોના સમુદાયથી થયેલો છે તેથી સમુદાયજનિત છે અને કોઈના પ્રયત્નથી થયેલો નથી તેથી વિશ્વસા ઉત્પાદ છે. વળી, સંસારી જીવોનું શરીર આત્મદ્રવ્યથી યુક્ત હોવાથી સચિત્તમિત્ર છે અને પુરુષના કોઈ પ્રયત્ન વગર સહજ રીતે શરીરના વર્ણાદિકનું જે પરિવર્તન થાય છે તે સચિત્તમિશ્ર સમુદાયજનિત વિશ્રસા ઉત્પાદ

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426