________________
૩૬૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૭-૧૮ જોવામાં આવે તો જેમ, સિદ્ધનું સુખ પ્રથમ ક્ષણમાં વેદન થાય છે તેવું જ બીજી આદિ ક્ષણમાં પણ વેદન થાય છે, તોપણ તે પ્રથમ ક્ષણના સુખના વેદન કરતાં બીજી આદિ ક્ષણના સુખનું વેદન અન્ય છે તેમ, સિદ્ધના આત્મામાં વર્તતા સમ્યક્ત્વાદિ ભાવો પણ સિદ્ધના આત્માને સ્વસંવેદિત છે તેથી પ્રથમ ક્ષણના સમ્યક્ત્વના ભાવનું વેદન છે, તહૃદેશ જ બીજી આદિ ક્ષણના ભાવનું વેદન છે તોપણ તે વેદન પ્રથમ ક્ષણના વેદન કરતાં અન્ય છે.
આ રીતે ક્ષણક્ષણના સંબંધથી સમ્યક્ત્વાદિ ભાવોમાં પણ ઉત્પાદવ્યય છે અને તે સમ્યક્ત્વાદિ ભાવો દરેક ક્ષણ સાથે સંબંધવાળા છે તેથી ધ્રુવ છે તેથી કાળના સંબંધથી સિદ્ધના આત્મામાં વર્તતા સર્વ ભાવો ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત છે માટે સનું લક્ષણ ત્યાં સંગત છે. II૯/૧૭॥
અવતરણિકા :
ગાથા-૧૬-૧૭માં સિદ્ધના જીવોમાં વર્તતા ભાવોમાં ઉત્પાદવ્યયૌવ્યરૂપ ત્રણ લક્ષણની સંગતિ કઈ રીતે છે તે બતાવ્યું. હવે સંસારી જીવોમાં, પુદ્ગલોમાં અને આકાશાદિ દ્રવ્યોમાં ત્રણ લક્ષણની સંગતિ અનેક પ્રકારે થાય છે તે બતાવે છે
ગાથા
-
નિજપર્યાયĚ એકદા, બહુ સંબંધઈં બહુ રૂપ રે;
ઉત્પત્તિ નાશ ઇમ સંભવÛ, નિયમŪ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે.
જિન Il૯/૧૮ll
ગાથાર્થઃ
ઈમ=એમ =ગાથા-૧૭માં સિદ્ધને આશ્રયીને ત્રણ લક્ષણ બતાવ્યાં એમ, પોતાના પર્યાયને એકદા બહુસંબંધથી=અનેક પ્રકારના સંબંધને આશ્રયીને, બહુરૂપ ઉત્પત્તિનાશ=ઘણા પ્રકારના ઉત્પત્તિનાશ, સંભવે છે. તિહાં=જે પર્યાયનો ઉત્પત્તિનાશ સંભવે છે તે ઉત્પત્તિનાશમાં, નિયમથી ધ્રૌવ્યસ્વરૂપ છે. II૯/૧૮]
ટોઃ
ઈમ-નિજપર્યાયઈં-જીવ, પુદ્ગલનઈં, તથા-પરપર્યાયઈં-આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય-એ ત્રણ દ્રવ્યનઈં, એકકાલઈ ઘણઈં સંબંધઈં બહુપ્રકાર-ઉત્પત્તિ, નાશ સંભવઈ, જેટલા-સ્વ-પરપર્યાય, તેટલા-ઉત્પત્તિ, નાશ હોઈ. તે વતી-તિહાંધ્રૌવ્ય-સ્વરૂપ તેટલાં નિરધાર છઈ. પૂર્વાપરપર્યાયાનુગતઆધારાંશ તાવમાત્ર હોઈ, તે વતી, અત્ર સમ્મતિનાથા
" एगसमयम्मि एगदवियस्स बहुआ वि होंति उप्पाया ।
સપ્પાયસમાં વિમા, નિર્ફે ૩ ઇસ્સાઓ નિયમ" ||રૂ-૪૬|| ||૯/૧૮||