________________
૩પ૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૩-૧૪ નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રતિક્ષણ ઘટની ઉત્પન્નતા સ્વીકારવા માટે ઘટની ઉત્પત્તિ પણ પ્રતિક્ષણ માનવી પડે, ફક્ત પિંડમાંથી ઘટ બને છે ત્યારે પિંડ કરતાં ભિન્ન પર્યાય સ્વરૂપે ઘટ પ્રાપ્ત થયો. બીજી ક્ષણમાં તે ઘટનો પર્યાય જ તદશ અન્ય ઘટની નિષ્પત્તિનું કારણ બન્યો, માટે પ્રતિક્ષણ ઉત્પત્તિનો વ્યવહાર કર્યા વગર બીજી આદિ ક્ષણમાં ઘટની અનુત્પન્નતાની જ પ્રાપ્તિ થવી જોઈએ. ll૯/૧૩.
અવતરણિકા :
ગાથા-૧૩તા રબામાં કહ્યું કે, દ્રવ્યર્થ દેશથી દ્વિતીયાદિ ક્ષણમાં ઉત્પત્તિનો વ્યવહાર કહેવાય છે તે રીતે દ્રવ્યર્થ દેશથી નાશતો પણ વ્યવહાર થવો જોઈએ. એ કથનને સામે રાખીને ‘સમ્મતિ'માં શું કહ્યું છે ? તે બતાવે છે –
ગાથા :
એસઇ ભાવઇ ભાસિઉં, સમ્મતિ માંહિં એ ભાવ રે,
સંઘયણાદિક ભવભાવથી, સીઝતાં કેવલ જાઈ રે. જિન II૯/૧૪TI ગાથાર્થ :
આ ભાવથી=પૂર્વમાં કહ્યું કે, સર્વ દ્રવ્યને પ્રતિક્ષણ ત્રણ લક્ષણનો યોગ છે એ ભાવથી, સમ્મતિ'માં=સમ્મતિ તર્ક પ્રકરણ' નામના ગ્રંથમાં, એ ભાવ ભાસિકઆગળમાં કહેવાય છે એ ભાવ કહેવાયો છે.
સંઘયણાદિક ભવના ભાવથી, સીઝંતા=મોક્ષમાં જતાં, કેવળ જાઈ કેવળજ્ઞાન જાય છે=ભવસ્થ કેવળજ્ઞાન નાશ પામે છે. II૯/૧૪ll ટબો:
ઈમ-પરિણામથી સર્વ દ્રવ્યનઈ ત્રિલક્ષણથગ સમર્થિઓ. એણઈ જ અભિપ્રાથઈં સતિ ગ્રન્થમાંહિં એ ભાવ ભાષિઉં જે-જે સંઘષણાદિક ભવભાવથી સીઝંતાં મોક્ષસમયઈં કેવલજ્ઞાન ભાઈ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાય નાશ થાઈ, એ અર્થ. ૯/૧૪ ટબાર્થ -
“એમ=પૂર્વમાં કહ્યું એ રીતે, પરિણામથી=પ્રતિક્ષણ દ્રવ્યનો અન્ય અન્ય પરિણામ થાય છે એ અપેક્ષાથી, સર્વ દ્રવ્યના વિષયમાં ત્રણ લક્ષણનો યોગsઉત્પત્તિ-નાશ-ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણનો યોગ, સમર્થન કર્યો" એ જ અભિપ્રાયથી સમ્મતિ' ગ્રંથમાં એ ભાવ ભાખ્યો છે=આગળમાં કહે છે એ ભાવ ભાખ્યો છે જે - સંઘયણાદિક ભવભાવથી સીઝંતાં મોક્ષસમયઈ કેવલજ્ઞાન જાઈ=ભવસ્થ કેવળજ્ઞાનપર્યાયનો નાશ થા–એ અર્થ એ ગાથાનો અર્થ છે. II૯/૧૪